gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરનાર ચૂઇ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ | A case has been re…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
શહેરમાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરનાર ચૂઇ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ | A case has been re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,આજવા રોડ અને પાણીગેટ વિસ્તારમાં ચૂઇ ગેંગ દ્વારા ખૂન, ખૂનની કોશિશ, રાયોટિંગ, મારામારી, ધમકી અને દારૃની  પ્રવૃત્તિઓ વારંવાર કરવામાં આવતી હતી. શહેરમાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરનાર આ ગેંગ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગેંગના ૭ સાગરીતો પૈકી છ ને પોલીસે ઝડપી પાડયા છે.

શહેરમાં ગુનાઇત પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા ગુનેગારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજવા રોડ મહાવીર  હોલ પાસે ગાયત્રી ભુવન એપાર્ટમેન્ટમાં રહેતો સૂરજ ઉર્ફે ચૂઇ રમણલાલ કહાર, તેનો ભાઇ કુણાલ કહાર તથા અન્ય પાંચ આરોપીઓએ ભેગા  થઇને ચૂઇ ગેંગ બનાવી અત્યારસુધી કુલ ૧૨૮ ગુનાઓ આચર્યા હતા. જેમાં સૌથી વધુ ૪૧ ગુનાઓ સૂરજ ઉર્ફે ચૂઇ કહાર સામે નોંધાયા છે. ત્રણ દિવસ પહેલા જ કુણાલ કહારે પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે એક યુવક પર જીપ ચઢાવી દઇ તેને કચડી નાંખવાની કોશિશ કરી  હતી. ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા કુણાલનો ભાઇ સૂરજ કહાર પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. તેણે પોલીસ સ્ટેશનમાં જ પોલીસની હાજરીમાં ફરિયાદ કરવા આવેલા યુવકને મોંઢા પર ફેંટ મારી દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે તેની સામે અલગથી ગુનો દાખલ થયો હતો.

ચૂઇ ગેંગની ગુનાઇત પ્રવૃત્તિની નોંધ લઇ પોલીસ દ્વારા આ ગેંગના સાગરીતોની માહિતી એકત્રિત કરી તેઓનો ગુનાઇત ભૂતકાળની વિગતો ભેગી કરવામાં આવી હતી. આ ગેંગના ૭ સાગરીતોએ કુલ ૧૨૮ ગુના છેલ્લા ૧૦ વર્ષમાં કર્યા હતા. જે ગુનાઓ ગેંગના સાગરીતોએ મળીને કર્યા હતા. ગુજસીટોકના કેસમાં આ ગેંગના ૬૪ ગુનાઓ ધ્યાને લેવામાં આવ્યા છે. પોલીસે ૭ પૈકીના ૬ આરોપીઓને ઝડપી પાડયા છે.

 આરોપીઓના સાગરીતોએ વાહન અને સામાન સગેવગે કર્યો

પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે

 વડોદરા,

પોલીસે ગુજસીટોક  હેઠળ ગુનો દાખલ કરી ચૂઈ ગેંગના ૭ પૈકી ૬ આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમાં કુણાલ કહારનો ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કબજો લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓને તેમના ઘરેથી  તેમજ અન્ય સ્થળેથી રાતે જ પકડી લેવામાં આવ્યા હતા. ગુજસીટોક  હેઠળ ગુનો દાખલ થતા જ ગેંગમાં સામેલ આરોપીઓના સાગરીતોએ વાહનો અને કેટલોક સમાન આજવા  રોડ પર આવેલા સૂરજ અને  કુણાલના ઘર નજીકથી સગેવગે કરી દીધો હોવાની વિગતો મળી છે. પોલીસે જણાવ્યું છે કે, આ અંગે અમે સીસીટીવી કેમેરાના આધારે  તપાસ કરી કાર્યવાહી કરીશું.

પ્રદિપ ઠક્કરે પી.એસ.આઇ. પર કાર ચઢાવી દેવાની કોશિશ કરી હતી

 વડોદરા,

વાઘોડિયા રોડ પરિવાર સોસાયટીમાં રહેતા પ્રદિપ ઉર્ફે જાડિયો ઠાકોરભાઇ ઠક્કર સામે શરૃઆતમાં ચેન સ્નેચીંગનો ગુનો કર્યો હતો. ત્યારબાદ તેણે દારૃનો ધંધો શરૃ કર્યો હતો. તેણે અગાઉ શિનોર  પોલીસ સ્ટેશનના પ્રોબેશન  પિરિયડ  પરના પી.એસ.આઇ. બી.પી.રોઝીયા પર કાર ચઢાવી દેવાની કોશિશ કરી હતી. જે અંગે તેના વિરૃદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો હતો. પ્રદિપ સામે લૂંટ, ચેઇન સ્નેચીંગ, અપહરણ, મારામારી, છેડતી અને પ્રોહિબીશનના મળીને કુલ ૩૭ ગુનાઓ નોંધાયા છે.

સૂરજ કહારે વૃદ્ધ દંપતી પર બેરહેમીપૂર્વક હુમલો કર્યો  હતો 

વડોદરા,

નવેમ્બર – ૨૦૨૨ માં માથાભારે સૂરજ ઉર્ફે ચૂઇ કહાર તથા તેના સાગરીતોએ પૈસાની લેતીદેતીના મામલે મધરાતે ન્યૂ વી.આઇ.પી.રોડ પર ખોડિયાર નગર – ૧ માં રહેતો વૃદ્ધ દંપતી પર બેરહેમી પૂર્વક હુમલો કર્યો હતો. આ અગાઉ મર્ડર કેસમાં જામીન પર છૂટયા  પછી તેણે જેલમાંથી ઔડી કારમાં તેણે સાગરીતો સાથે રેલી કાઢી હતી.  આ બંને  ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા  પર વાયરલ થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…
GUJARAT

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…

May 13, 2026
લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…
GUJARAT

લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…

May 13, 2026
મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…
GUJARAT

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

May 13, 2026
Next Post
હોલસેલની આડમાં રીટેલ વેપાર : મિંત્રા સામે ઇડીનો રૂ.1654 કરોડનો કેસ | Retail business under the guise…

હોલસેલની આડમાં રીટેલ વેપાર : મિંત્રા સામે ઇડીનો રૂ.1654 કરોડનો કેસ | Retail business under the guise...

વિરમગામમાં રિક્ષામાં લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો, રૃ.16 હજારનો મુદ્દામાલ રિકવર | Man arrested for robbi…

વિરમગામમાં રિક્ષામાં લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો, રૃ.16 હજારનો મુદ્દામાલ રિકવર | Man arrested for robbi...

ઈરાદાપૂર્વક લોન ન ચૂકવનારા 1600 ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ ચાંઉ કર્યા, સંસદમાં આંકડો જાહેર |…

ઈરાદાપૂર્વક લોન ન ચૂકવનારા 1600 ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ ચાંઉ કર્યા, સંસદમાં આંકડો જાહેર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી, બે સગીરની અટકાયત | Class 11 …

ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી, બે સગીરની અટકાયત | Class 11 …

6 months ago
કોઈ મહિલાનો ફોટો પાડવો એ ગુનો નથી : હિમાચલ હાઈકોર્ટ

કોઈ મહિલાનો ફોટો પાડવો એ ગુનો નથી : હિમાચલ હાઈકોર્ટ

9 months ago
કાલાવડ પંથકની એક સગીરાના અપહરણ અને વારંવાર દુષ્કર્મ અંગેના કેસમાં પકડાયેલા આરોપીને 20 વર્ષની સખત કેદ…

કાલાવડ પંથકની એક સગીરાના અપહરણ અને વારંવાર દુષ્કર્મ અંગેના કેસમાં પકડાયેલા આરોપીને 20 વર્ષની સખત કેદ…

7 months ago
શિવોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશન દ્વારા…

શિવોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશન દ્વારા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News