gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામમાં રિક્ષામાં લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો, રૃ.16 હજારનો મુદ્દામાલ રિકવર | Man arrested for robbi…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
વિરમગામમાં રિક્ષામાં લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો, રૃ.16 હજારનો મુદ્દામાલ રિકવર | Man arrested for robbi…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આરોપી
શખ્સની અટક
, ગુનામાં સંડોવાયેલા સગીરોને નોટિસ આપાઇ

સોમવારે
મોડી રાત્રે રિક્ષાની રાહ જોઇ ઉભા બે યુવકને બે સગીર સહિત ત્રણ શખ્સે માર મારી લૂંટ
ચલાવી હતી

વિરમગામ – 
વિરમગામ શહેરમાં સોમવારે રિક્ષાની રાહ જોઇ ઊભા બે યુવકને
રિક્ષા લૂંટનાર શખ્સ ઝડપાયો છે. પોલીસે રૃ.૧૬ હજારનો મુદ્દામાલ રિકવર કરી આરોપી
શખ્સની અટક કરી ગુનામાં સંડોવાયેલા સગીરોને નોટિસ આપાઇ હતી.

વિરમગામના
ભરવાડી દરવાજા પાસે ૨૧મી જુલાઇના રોજ રાત્રીના સાડા દસ વાગ્યે ચિરાગભાઇ અડખાભાઇ
પરમાર (રહે.ઇન્દીરા ચોક
, હડાદ ગામ, તા.દાંતા, જિ.બનાસકાંઠા,
હાલ રહે.બાલાપીરની દરગાહ પાસે વિરમગામ) તથા તેના મીત્ર કિરણભાઇ
નારણભાઇ પરમાર રિક્ષાની રાહ જોઇને ઉભા હતા. તે સમયે ત્રણ શખ્સો રિક્ષા લઇને આવ્યા
હતા અને ચિરાગભાઇ તેમજ કિરણને રિક્ષામાં બેસાડીને એકાંત જગ્યાએ લઇ જઇ ગાળો બોલી
માર માર્યો હતો અને ચિરાગભાઇનો મોબાઇલ (કિં રૃ.૧૦૦૦૦) તથા રોકડ રૃ.૫૦૦ તથા કિરણનો
મોબાઇલ કિ.રૃ.૫૦૦૦
, રોકડ રૃ.૭૦૦ મળી કુલ રૃ.૧૬૨૦૦ની મત્તાની
લુંટ ચલાવી નાસી છુટયા હતા. જે અંગે ચિરાભાઇએ ૨૨-૦૭-૨૦૨૫ના રોજ વિરમગામ ટાઉન પોલીસ
સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો.

ફરિયાદ
સંદર્ભે તપાસ હાથ હાથ ધરતા પોલીસને બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલા શખ્સ તથા
રિક્ષા વિરમગામના સામાસુર્યા વિસ્તારમાં આવી રહ્યાં છે. બાતમીના આધારે તપાસ હાથ
ધરતા બાતમીવાળી રિક્ષા સાથે ત્રણ શખ્સો આવતા પોલીસે અટકાવની પુછપરછ કરતા પોતાની ઓળખ
(૧) સંજયભાઇ ઉર્ફે સંજુ બાબાલાલ ઠાકોર (ઉ.વ.રર
, રહે. ભઠ્ઠીપુરા, વિરમગામ)(૨)
૧૭ વર્ષીય કિશોર રહે.વિરમગામ સામાસુર્યા) (૩) ૧૬ વર્ષીય કિશોર (રહે.વિરમગામ
સામાસુર્યા) તરીકે આપી હતી. પોલીસે વધુ પુછપરછ કરતા પોતાનો ગુનો કબુલ કર્યો હતો.
પોલીસે આરોપી સંજયભાઇ ઉર્ફે સંજુ બાબાલાલ ઠાકોરને પકડી અટક કરી બે મોબાઇલ
કિં.રૃ.૧૫
,૦૦૦, રોકડ રૃ.૧૦૦૦ મળી
રૃ.૧૬૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે. તેમજ લુંટ કરવામાં ઉપયોગમાં લેવામાં
આવેલી રિક્ષાકિ.રૃ.૫૦
,૦૦૦ને કબજે કરી છે. તેમજ કાયદાના
સંઘર્ષમાં આવેલ બંને કિશોરને નોટિસ આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…
GUJARAT

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…

May 13, 2026
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …
GUJARAT

વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

May 13, 2026
નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…
GUJARAT

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

May 13, 2026
Next Post
ઈરાદાપૂર્વક લોન ન ચૂકવનારા 1600 ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ ચાંઉ કર્યા, સંસદમાં આંકડો જાહેર |…

ઈરાદાપૂર્વક લોન ન ચૂકવનારા 1600 ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ ચાંઉ કર્યા, સંસદમાં આંકડો જાહેર |...

સુરેન્દ્રનગર બાયપાસ રોડ પરની 5 સોસાયટીના રહીશોને હાલાકી | Residents of 5 societies on Surendranagar …

સુરેન્દ્રનગર બાયપાસ રોડ પરની 5 સોસાયટીના રહીશોને હાલાકી | Residents of 5 societies on Surendranagar ...

2025ના પ્રથમ છ મહિનામાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં 26,770નાં મોત | 26 770 deaths in accidents on Nati…

2025ના પ્રથમ છ મહિનામાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં 26,770નાં મોત | 26 770 deaths in accidents on Nati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્ય સરકારની જાહેરાત: ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, કૃષિ મંત્રીએ આપી માહિતી | sta…

રાજ્ય સરકારની જાહેરાત: ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, કૃષિ મંત્રીએ આપી માહિતી | sta…

6 months ago
વક્ફ બિલને સમર્થન જેડીયુને ભારે પડ્યું, એકસાથે 15 મુસ્લિમ નેતાઓએ રાજીનામાં ધર્યા | motihari jdu 15 m…

વક્ફ બિલને સમર્થન જેડીયુને ભારે પડ્યું, એકસાથે 15 મુસ્લિમ નેતાઓએ રાજીનામાં ધર્યા | motihari jdu 15 m…

1 year ago
બરોડા ડેરીની ચૂંટણી પહેલા સાવલીના ધારાસભ્ય સામે ડિરેક્ટરનો મોરચો : ડેરી જ ટાર્ગેટ, ભ્રષ્ટાચાર માટે ક…

બરોડા ડેરીની ચૂંટણી પહેલા સાવલીના ધારાસભ્ય સામે ડિરેક્ટરનો મોરચો : ડેરી જ ટાર્ગેટ, ભ્રષ્ટાચાર માટે ક…

10 months ago
ખંઢેરા પાસે એસ.ટી. બસ પલ્ટી ખાઇ જતાં 20 મુસાફરોને ઇજા | 20 passengers injured as ST bus overturns ne…

ખંઢેરા પાસે એસ.ટી. બસ પલ્ટી ખાઇ જતાં 20 મુસાફરોને ઇજા | 20 passengers injured as ST bus overturns ne…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News