gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર બાયપાસ રોડ પરની 5 સોસાયટીના રહીશોને હાલાકી | Residents of 5 societies on Surendranagar …

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર બાયપાસ રોડ પરની 5 સોસાયટીના રહીશોને હાલાકી | Residents of 5 societies on Surendranagar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભારે કરી… ૧૦ દિવસ છતાં વરસાદી પાણી નહીં ઓસરતા

વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તંત્રને અનેકવાર રજૂઆત છતાં સમસ્યા અધ્ધરતાલ

સમસ્યાનો તાકિદે નહીં ઉકેલાય સોસાયટીમાં નેતાઓની પ્રવેશબંધીની ચિમકી 

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની શરૃઆતથી જ અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની ફરિયાદો ઉઠતાં મનપા તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે. સુરેન્દ્રનગર શહેરમાં હાલ છેલ્લા પાંચ દિવસથી વરસાદે વિરામ લઈ લીધો છે તેમ છતાંય સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં રતનપર બાયપાસ રોડ પર આવેલ ચામુંડાપરા, વૃંદાવન સોસાયટી, મેલડીપરા સહીતના વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે.

આ વિસ્તારમાં અંદાજે ૧૦,૦૦૦ હજારથી વધુ લોકો વસવાટ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઇ જ કામગીરી કરવામાં ન આવતી હોવાનો તેમજ આ વિસ્તાર પ્રત્યે ઓરમાયુ વર્તન રાખવામાં આવતુ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સતત ભરાયેલા રહેતા વરસાદી પાણીમાં ગટરોનું ગંદુ પાણી મિશ્ર થતાં માખી મચ્છરોના ઉપદ્રવથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય છે. 

ઘેર ઘેર માંદગી ફેલાઈ હોવાનો તેમજ મેડિકલ ઇમર્જન્સીમાં ૧૦૮ પણ સોસાયટીમાં અંદર ન આવી શકે તેવી પરિસ્થિતિ હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે મહાનગરપાલિકામાં અવાર નવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી ન કરવામાં આવતા લોકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી છે. તેમજ આગામી સમયમાં આ વિસ્તારમાં રાજકીય આગેવાનોને પ્રવેશબંધી તેમજ મહાનગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
2025ના પ્રથમ છ મહિનામાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં 26,770નાં મોત | 26 770 deaths in accidents on Nati…

2025ના પ્રથમ છ મહિનામાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં 26,770નાં મોત | 26 770 deaths in accidents on Nati...

સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ તેમજ વઢવાણ મેળાના મેદાનમાં લોકમેળો યોજાશે | Folk fairs w…

સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ તેમજ વઢવાણ મેળાના મેદાનમાં લોકમેળો યોજાશે | Folk fairs w...

દહેજ મામલે FIR થાય તો બે મહિના સુધી ધરપકડ ન કરશો, હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન | No a…

દહેજ મામલે FIR થાય તો બે મહિના સુધી ધરપકડ ન કરશો, હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન | No a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સંચાલકને રૂ.29.41 લાખની પાવરચોરીના કેસમાં દંડ ફટકારતી સ્પે.કોર્…

જામનગરમાં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સંચાલકને રૂ.29.41 લાખની પાવરચોરીના કેસમાં દંડ ફટકારતી સ્પે.કોર્…

3 months ago
મંદ માગને પરિણામે ગત મહિને સેવા ક્ષેત્રનો PMI સાધારણ નબળો પડયો | Services sector PMI weakened modera…

મંદ માગને પરિણામે ગત મહિને સેવા ક્ષેત્રનો PMI સાધારણ નબળો પડયો | Services sector PMI weakened modera…

1 year ago
તૂટેલા ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવાશે, એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય | New Bridge …

તૂટેલા ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવાશે, એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય | New Bridge …

11 months ago
27 જુલાઈ – વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે

27 જુલાઈ – વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News