gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રતનપુરા ગામ નજીકના બ્રિજની સલામતીને લઇ ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversion for safety of bridge nea…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
રતનપુરા ગામ નજીકના બ્રિજની સલામતીને લઇ ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversion for safety of bridge nea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઉમરેઠા- હમીદપુરા ચોકડીથી રતનપુરા ગંગાપુરા ભાલેજ હાઇવે પર 

– બ્રિજ પર ટુ- વ્હીલર અને રાહદારીઓ અવરજવર કરી શકશે, વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા

આણંદ : ઉમરેઠ- હમીદપુરા ચોકડીથી રતનપુરા- ગંગાપુરા- ભાલેજ રાજય ધોરીમાર્ગ પર રતનપુરા ગામ પાસેના પુલ પર સલામતીના ભાગરૂપે તા. ૧૫ જુન ૨૦૨૬ સુધી ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ બ્રિજ પરથી ટુ- વ્હીલર અને રાહદારીઓજ અવરજવર કરી શકશે. જયારે અન્ય વૈકલ્પિક માર્ગ જાહેર કરાયા છે. 

ઉમરેઠ- હમીદપુરા ચોકડીથી રતનપુરા- ગંગાપુરા- ભાલેજ હાઇવેના રતનપુરા ગામ પાસેના બ્રિજના સલામતીના હેેતુથી ટુ- વ્હીલર સિવાયના તમામ વાહનો પર પ્રતિબંધ મુકીને અને ટ્રાફિકના વૈકલ્પિક રસ્તા પર ડાયવર્ટ અંગેનું જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યું છે. 

જેમાંં હમીદપુરા ચોકડીથી રતનપુરા ગામ તરફ જતો તમામ વાહન વ્યવહાર અને રતનપુરા ગામથી હમીદપુરા ચોકડી તરફ આવતો તમામ વાહન વ્યવહાર પર રોક લગાવવામાં આવી છે. 

વૈકલ્પિક માર્ગમાં હમીદપુરા ચોકડીથી રતનપુરા ગામ તરફ જતો વાહન વ્યવહાર ઉમરેઠ- ઓડ ચોકડી- ડાકોર નડિયાદ હાઇવે પર, પરવટા બસ સ્ટેન્ડથી ડાબી બાજુ વળી ઓડ પરવટા રોડ પર ગમનપુરા ગામ થઇ રેલવે ફાટક ક્રોસ કરી તરત જમણી બાજુ વળી રતનપુરા ગામ જઇ શકાશે.

આ ઉપરાંત રતનપુરા ગામથી હમીદપુરા ચોકડી તરફ આવતો તમામ વાહન વ્યવહાર, રતનપુરાથી રતનપુરા ભાલેજ રોડ પર ગમનપુરા રેલવે ફાટકથી જમણી બાજુ વળી ઓડ પરવટા રોડ પર ગમનપુરા ગામ થઇ આગળ ડાકોર- નડિયાદ માર્ગ પર પરવટા બસ સ્ટેન્ડથી જમણી બાજુ વળી ઓડ ચોકડી- ઉમરેઠ જઇ શકાશે. આ આદેશનો ભંગ કરવાને કાયદાની જોગવાઇને આધિકન શિક્ષા કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …
GUJARAT

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

July 6, 2026
149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
વિદેશમાં કાળું નાણાં ધરાવનારાને સરકારે રૂ. 35,105 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી | Government issues de…

વિદેશમાં કાળું નાણાં ધરાવનારાને સરકારે રૂ. 35,105 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી | Government issues de...

ભાવનગર શહેર-જિલ્લામાં 6 માસમાં હત્યાના 18 બનાવો | 18 murder incidents in Bhavnagar city district in …

ભાવનગર શહેર-જિલ્લામાં 6 માસમાં હત્યાના 18 બનાવો | 18 murder incidents in Bhavnagar city district in ...

વર્તમાન વર્ષમાં દેશના GDP અંદાજમાં એડીબી તથા ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા ઘટાડો | ADB and India Ratings d…

વર્તમાન વર્ષમાં દેશના GDP અંદાજમાં એડીબી તથા ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા ઘટાડો | ADB and India Ratings d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુત્રને સારવાર માટે લઇ જતા અકસ્માત નડતા મોત | Son dies in accident while being taken for treatment

પુત્રને સારવાર માટે લઇ જતા અકસ્માત નડતા મોત | Son dies in accident while being taken for treatment

9 months ago
છાણીની રિસોર્ટ પાસે હેલ્પ..હેલ્પ..ની બૂમો પાડી દોડતા બાળકે ઉત્તેજના જગાવી,વાલીને શોધવા પોલીસે શું કર…

છાણીની રિસોર્ટ પાસે હેલ્પ..હેલ્પ..ની બૂમો પાડી દોડતા બાળકે ઉત્તેજના જગાવી,વાલીને શોધવા પોલીસે શું કર…

5 months ago
કચ્છમાં દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલા ધોકા લઈને તૂટી પડી | Three elderly women attack…

કચ્છમાં દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલા ધોકા લઈને તૂટી પડી | Three elderly women attack…

1 year ago
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર સિમેન્ટના બેરિકેડ સાથે કાર અથડાતા અકસ્માત, 4ને ઈજા | Ahmedabad Dho…

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર સિમેન્ટના બેરિકેડ સાથે કાર અથડાતા અકસ્માત, 4ને ઈજા | Ahmedabad Dho…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News