gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિદેશમાં કાળું નાણાં ધરાવનારાને સરકારે રૂ. 35,105 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી | Government issues de…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in Business
0 0
0
વિદેશમાં કાળું નાણાં ધરાવનારાને સરકારે રૂ. 35,105 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી | Government issues de…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : કેન્દ્ર સરકારે વિદેશી કાળા નાણાં કાયદા હેઠળ ૩૧ માર્ચ સુધીમાં ૩૫,૧૦૫ કરોડ રૂપિયાથી વધુના ટેક્સની ચૂકવણી માટેની નોટિસો ફટકારી છે. આ ઉપરાંત, આવા કેસોમાં ૧૬૩ પ્રોસિક્યુશનની ફરિયાદો પણ આપવામાં આવી છે છતા દેશના ઠગોને કોઇ જ કાયદા કે સરકારનો ડર ન હોય તેમ આ ટેક્સ ડિમાન્ડ નોટિસોને અવગણી છે.

નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ મંગળવારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે કાળા નાણાં (અઘોષિત વિદેશી આવક અને સંપત્તિ) અને ટેક્સ વસૂલાતના કાયદા, ૨૦૧૫ હેઠળ સરકારે ૧ જુલાઈ, ૨૦૧૫થી ૩૧ માર્ચ, ૨૦૨૫ વચ્ચે, દંડ અને વ્યાજ તરીકે ૩૩૮ કરોડ રૂપિયા જ માત્ર વસૂલ કર્યા છે. તેમણે કહ્યું કે ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી આ કાયદા હેઠળ ૧૦૨૧ કેસોનું મૂલ્યાંકન પૂર્ણ થયું હતું.

કાયદા અનુસાર, આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે વિદેશી સંપત્તિ અને આવકનો ખુલાસો કરવો ફરજિયાત છે. જાહેર ન કરવા બદલ દંડ વસૂલવામાં આવી શકે છે. ચૌધરીએ કહ્યું કે ભારતને ૧૦૦થી વધુ વિદેશી કર અધિકારક્ષેત્રોમાંથી વિદેશી સંપત્તિ અને આવક વિશે માહિતી મળે છે.

વધુ એક મહત્વની વાત એ છે કે સ્વિસ બેંકોમાં ભારતીયો સાથે જોડાયેલા ભંડોળમાં વધારા અંગેના નવા પ્રશ્નો વચ્ચે રાજ્યસભામાં કાળા નાણાં અને તેની વસૂલાત અંગેનો આ ખુલાસો થયો છે. સ્વિસ નેશનલ બેંકના ડેટા અનુસાર ૨૦૨૪માં લગભગ ?૩૭,૬૦૦ કરોડનું ભારતીય નાણું સ્વિસ બેંકમાં જમા થયું છે – આ આંકડો પાછલા વર્ષ કરતા ત્રણ ગણો વધુ હતો અને ૨૦૨૧ પછીનો સૌથી વધુ હતો.

૨૦૧૫થી ૨૦૨૫ વચ્ચેના એન્ફોર્સમેન્ટના આંકડા

અમલીકરણ
પ્રક્રિયા

આંકડા

મૂલ્યાંકન પૂર્ણ થયું

૧,૦૨૧

ટેક્સ અને પેનલ્ટીની માંગણી

રૃ. ૩૫,૧૦૫ કરોડ

રિકવર કરેલ રકમ

રૃ. ૩૩૮ કરોડ

નોંધાવેલી પ્રોસિક્યુએશન ફરિયાદો

૧૬૩

૨૦૧૫ની કોમ્પલાયન્સ વિંડોમાં ખુલાસા

૬૮૪

કોમ્પલાયન્સ વિંડોમાં જાહેર
કરાયેલી સંપત્તિઓ

રૃ. ૪૧૬૪ કરોડ

૨૦૧૫માં ટેક્સ અને પેનલ્ટી કલેક્શન

રૃ. ૨૪૭૬ કરોડ

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ભાવનગર શહેર-જિલ્લામાં 6 માસમાં હત્યાના 18 બનાવો | 18 murder incidents in Bhavnagar city district in …

ભાવનગર શહેર-જિલ્લામાં 6 માસમાં હત્યાના 18 બનાવો | 18 murder incidents in Bhavnagar city district in ...

વર્તમાન વર્ષમાં દેશના GDP અંદાજમાં એડીબી તથા ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા ઘટાડો | ADB and India Ratings d…

વર્તમાન વર્ષમાં દેશના GDP અંદાજમાં એડીબી તથા ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા ઘટાડો | ADB and India Ratings d...

નહેરની શાખા સાંકળ પર સ્ટ્રકચર બનાવવાની કામગીરીથી ડાયવર્ઝન | Diversion due to construction of structu…

નહેરની શાખા સાંકળ પર સ્ટ્રકચર બનાવવાની કામગીરીથી ડાયવર્ઝન | Diversion due to construction of structu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં તેજીનો યુ-ટર્ન, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23500 ક્રોસ, મૂડી 4 લાખ કરોડ વધી …

શેરબજારમાં તેજીનો યુ-ટર્ન, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23500 ક્રોસ, મૂડી 4 લાખ કરોડ વધી …

1 year ago
પીએમ મોદીએ વિક્રાંતના જવાનો સાથે મધદરિયે દિવાળી ઊજવી

પીએમ મોદીએ વિક્રાંતના જવાનો સાથે મધદરિયે દિવાળી ઊજવી

8 months ago
આણંદના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરી દબાણો શરૂ | Pressures resume in Anand old bus stand area

આણંદના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરી દબાણો શરૂ | Pressures resume in Anand old bus stand area

1 year ago
કોલકાતામાં રામનવમી શોભાયાત્રા દરમિયાન ગાડી પર હુમલો, ભાજપ સાંસદ સુકાંતા મજૂમદારનો દાવો | kolkata bjp…

કોલકાતામાં રામનવમી શોભાયાત્રા દરમિયાન ગાડી પર હુમલો, ભાજપ સાંસદ સુકાંતા મજૂમદારનો દાવો | kolkata bjp…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News