gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારિયાણી નજીક ટ્રાવેલ્સ અને બાઈક અથડાતા યુવાનનું મોત | Young man dies after being hit by a travel tr…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
કારિયાણી નજીક ટ્રાવેલ્સ અને બાઈક અથડાતા યુવાનનું મોત | Young man dies after being hit by a travel tr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મૃતકના ભાઈએ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

– યુવાન બાઈક લઈને ખાતર લેવા જતો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો

ભાવનગર : બોટાદના લાઠીદડ ગામનો યુવાન ખાતર લેવા માટે મોટરસાયકલ પર જતો હતો ત્યારે કારિયાણી નજીક ટ્રાવેલ્સ સાથે અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું.

બોટાદના લાઠીદડ ગામે રહેતા ભરતભાઈ માધવજીભાઈ ખંભાળિયા પોતાનું મોટરસાયકલ.નં જીજે-૦૪-બીએસ-૯૨૧૭ લઈને લાઠીદડથી કારીયાણી ગામે આવેલ ઉમીયા એગ્રોમાં ખાતર લેવા જતા હતા ત્યારે અવધ પેટ્રોલ પંપ પાસે  ટ્રાવેલ્સ નં જીજે-૦૪-એટી-૭૦૦૭ના ચાલકે પોતાની ટ્રાવેલ્સ પુરપાટ ઝડપે અને બે ફીકરાઇથી ગફલત ભરી રીતે ચલાવી આવી ભરતભાઇની મોટરસાઇકલ સાથે પાછળથી અથડાવી દેતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા તથા શરીરે અન્ય નાની મોટી ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ ઘનશ્યામભાઈએ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં પિતા-પુત્રે આચર્યું 23 કરોડનું GST કૌભાંડ, બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ બતાવી સરકારને ચૂનો | …
GUJARAT

June 22, 2026
અમદાવાદ: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત, 1નું મોત, 3-4 લોકો ઇજાગ્રસ્ત | ahmedaba…

૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી | 89 incidents of paper leaks in 10 y…

Next Post
પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો ‘અસહકાર’, સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા | guj…

પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો 'અસહકાર', સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા | guj...

નવ દિવસનું ‘વેકેશન’ માણવા ચાર રજાઓની અરજીઓનો ઢગલો, સરકારી કર્મીઓમાં હોટ ટોપિક | government employees…

નવ દિવસનું 'વેકેશન' માણવા ચાર રજાઓની અરજીઓનો ઢગલો, સરકારી કર્મીઓમાં હોટ ટોપિક | government employees...

મોરબીમાં સમાવેશ કરાયો પણ ખેડૂતોને મહેસુલી રેકર્ડ માટે હજુ સુરેન્દ્રનગરનો ધક્કા | Morbi included but …

મોરબીમાં સમાવેશ કરાયો પણ ખેડૂતોને મહેસુલી રેકર્ડ માટે હજુ સુરેન્દ્રનગરનો ધક્કા | Morbi included but ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્વેલર્સ હળવા, ઓછા કેરેટના દાગીના તરફ વળ્યા | Jewelers turned to lighter lower carat jewelry

11 months ago
અંકલેશ્વરમાં બાપ્પાના આગમન ટાણે કરૂણાંતિકા, બે મોટી દુર્ઘટનામાં એકનું મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત | Ankl…

10 months ago
ભાજપમાં લેટરવૉર: સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા ધારાસભ્યો મેદાને, સરકાર-પક્ષ મૌન | BJP Faces Letter …

9 months ago
કોંગ્રેસમાં ફરી અંદરોઅંદર ડખા, 5 વર્ષ પહેલા થયેલા વિવાદ અંગે કમલનાથ-દિગ્વિજય સિંહ સામસામે

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News