gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીમાં સમાવેશ કરાયો પણ ખેડૂતોને મહેસુલી રેકર્ડ માટે હજુ સુરેન્દ્રનગરનો ધક્કા | Morbi included but …

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
મોરબીમાં સમાવેશ કરાયો પણ ખેડૂતોને મહેસુલી રેકર્ડ માટે હજુ સુરેન્દ્રનગરનો ધક્કા | Morbi included but …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઝાલાવાડની ઐતિહાસિક નગરી હળવદનો

સુંદરીભવાની ગામના ખેડૂતોને સાંથણીની જમીન ફાળવી દીધી પણ ડીએલઆરમાંથી માપણી સીટ નહીં મળતા હાલાકી

માપણી સીટ નહીં મળતા ભૂમાફિયાઓ, રાજકીય આગેવાનોએ સસ્તા ભાવે જમીન ખરીદવા સક્રિય 

સુરેન્દ્રનગર –  હળવદ તાલુકાનો છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોરબી જીલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાંય અનેક ખેડૂતોને જમીન સહિતની કામગીરી માટે ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે જેમાં સુંદરીભવાની ગામના ખેડૂતોને વર્ષ ૧૯૭૬માં ફાળવેલ સાંથણીની જમીનની માપણી સીટ નહિં મળતા ખેડૂતોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે જીલ્લા કલેકટર આ અંગે ખેડૂતોની વ્હારે આવે અને સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ ઉઠવા પામી છે.

ડીએલઆરની ગોકળગતીથી થતી કામગીરીના કારણે અનેક ગામોના ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામમાં વર્ષ ૧૯૭૬માં માલારી ખેડૂતોને સાંથણીની અંદાજે ૭૦૦ એકર જમીન ફાળવવામાં આવી હતી. આ જમીન ખેડૂતોના નામે સરકારી રેકર્ડમાં આવી ગઈ છે પરંતુ હજુ સુધી આ જમીનના ફાળવવામાં આવેલા કબજાની ખેડૂતોને ડીએલઆરમાંથી માપણી સીટ મળતી નથી. 

હળવદના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મહેસુલી રેકર્ડ, માપણી સીટ, હુકમ માટે સુરેન્દ્રનગર તેમજ મોરબી જીલ્લાની કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યાં છે તેમ છતાંય ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવતો નથી. જમીનની ડીએલઆરમાંથી માપણી સીટ ન મળતા ખેડૂતોને સોંપવામાં આવેલ જમીનો પૈકી અમુક જમીનો પર ભૂમાફિયાઓ તેમજ રાજકીય આગેવાનોએ સસ્તા ભાવે જમીન ખરીદવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે જેથી કબ્જાવાળા ખેડૂતો ખોટી રીતે હેરાન ન થાય અને આવા ભુમાફીયાઓની ચુંગાલમાં ન ફસાય જાય તે માટે મોરબી કલેકટર દ્વારા તાત્કાલીક સુંદરી ભવાની ગામના માપણી સીટ બાકી હોય તેવા ખેડૂતોને ન્યાય અપાવી તમામ ખેડૂતોને માપણી સીટ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. તમામ ખેડૂતોની એકસાથે માપણી સીટ મળે તો કબ્જામાં કોઈ મુશ્કેલી ન રહે જેથી સુંદરીભવાનીના ખેડૂતો ન્યાય મળશે તેવી આશાઓ રાખીને બેઠા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
“ધ મેમરી લેન્ડ” – કશિશ રાઠોરના જન્મદિવસે અનોખું કલાપ્રદર્શન

"ધ મેમરી લેન્ડ" – કશિશ રાઠોરના જન્મદિવસે અનોખું કલાપ્રદર્શન

સોના કરતાં ચાંદી સવાઈ નીકળી, છેલ્લા એક મહિનામાં 10 ટકા રિટર્ન, બુલ-રનનું ચાઈનીઝ કનેક્શન | silver all…

સોના કરતાં ચાંદી સવાઈ નીકળી, છેલ્લા એક મહિનામાં 10 ટકા રિટર્ન, બુલ-રનનું ચાઈનીઝ કનેક્શન | silver all...

હિમાચલના મંડીમાં મોટી દુર્ઘટના, સરકારી બસ ખીણમાં ખાબકી, 5ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત | mandi himachal…

હિમાચલના મંડીમાં મોટી દુર્ઘટના, સરકારી બસ ખીણમાં ખાબકી, 5ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત | mandi himachal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરુચનું જીએસટી હેલ્પડેસ્ક મોડેલ આખા દેશમાં લાગુ કરાઈ રહ્યું છે | bharuch gst help desk model impleme…

ભરુચનું જીએસટી હેલ્પડેસ્ક મોડેલ આખા દેશમાં લાગુ કરાઈ રહ્યું છે | bharuch gst help desk model impleme…

9 months ago
‘USCIRF પોતે જ ચિંતાનો વિષય’, ભારત સરકારે ફગાવ્યો લઘુમતીઓ સાથે ભેદભાવનો અહેવાલ | India Slams USCIRF’…

‘USCIRF પોતે જ ચિંતાનો વિષય’, ભારત સરકારે ફગાવ્યો લઘુમતીઓ સાથે ભેદભાવનો અહેવાલ | India Slams USCIRF’…

1 year ago
118 રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનારો મેનેજરનો ભાણિયો ઝડપાયો, પાણીમાં ઝેર ભેળવવાનું કારણ આવ્યું સા…

118 રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનારો મેનેજરનો ભાણિયો ઝડપાયો, પાણીમાં ઝેર ભેળવવાનું કારણ આવ્યું સા…

1 year ago
સરકાર વિરુદ્ધ ચુકાદા બદલ જજની બદલી અયોગ્ય : સુપ્રીમના ન્યાયાધીશ | Transfer of judge for ruling again…

સરકાર વિરુદ્ધ ચુકાદા બદલ જજની બદલી અયોગ્ય : સુપ્રીમના ન્યાયાધીશ | Transfer of judge for ruling again…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News