gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે મખાના! જાણો ક્યારે ક્યારે તેનું સેવન ભારે પડી શકે | Know when consuming Makhana can be harmful to health

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
July 24, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Makhana Side Effects: મખાના એ માત્ર હેલ્ધી ડ્રાય ફ્રૂટ્સ જ નથી, પરંતુ તે ભારતીય લોકોનું મનપસંદ સ્નેક્સ પણ બની ગયું છે. તેમાંથી મળતા હેલ્થ બેનિફિટ્સના કારણે લોકો આજકાલ તેને ચિપ્સની જગ્યાએ વધુ ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં ફિટનેસ એક્સપર્ટ્સથી લઈને ડાયટ ઈન્ફ્લુએન્સર તમામ લોકો મખાનાને સુપરફૂડ કહે છે અને તેને રોજ ખાવાની સલાહ આપે છે. આમ તો મખાના ખૂબ જ હેલ્ધી હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, ઘણીવાર તેને ન ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે, ઘણી વખત મખાના ખાવાથી ફાયદાના બદલે નુકસાન થઈ શકે છે. 

તાજેતરમાં જ ન્યૂટ્રિશિયન નંદિની અગ્રવાલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે, મખાનાનું વધુ પડતું સેવન દરેક વખતે સારો વિકલ્પ નથી. નંદિનીએ જણાવ્યું કે, ક્યારે-ક્યારે મખાના તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. તો ચાલો જાણીએ એ ત્રણ કારણ જેના કારણે આપણે મખાના ન ખાવા જોઈએ. 

કબજિયાતનું કારણ બની શકે છે

ઘણા લોકોનું એવું માનવું છે કે મખાના ડાયઝેશન માટે સારા હોય છે, કારણ કે તે હલકા અને ક્રિસ્પી હોય છે. પરંતુ વાસ્તવમાં મખાનામાં ફાઈબર ઓછું હોય છે. આવી સ્થિતિમાં જો કોઈને પહેલાથી જ કબજિયાત હોય, તો દરરોજ મખાના ખાવાથી તે વધુ ખરાબ થઈ શકે છે.

વજન વધારી શકે છે

મખાનાને ઘણીવાર શેકીને છે ઓછા ફેટ વાળા નાસ્તા તરીકે ખાવામાં આવે છે. જોકે, તે તળેલી ચિપ્સ કરતાં વધુ હેલ્ધી હોય, છતાં તેમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. નંદિનીનું કહેવું છે કે વધુ પડતા મખાના ખાવાથી એક્સ્ટ્રા કેલરી વધી શકે છે, જે તમને વજન ઘટાડતા અટકાવી શકે છે. સમજી-વિચારીને મર્યાદિત માત્રામાં ખાઓ.

કિડનીના દર્દીઓ માટે હેલ્ધી નથી

મખાનામાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે. મોટાભાગના લોકો માટે પોટેશિયમ સારું હોય છે, પરંતુ પરંતુ જો કોઈને ક્રોનિક કિડની ડિસીઝ (CKD) અથવા કિડનીની બીજી કોઈ સમસ્યા હોય, તો ડોકટરો ઘણીવાર તેમને વધુ પોટેશિયમવાળા ફૂડ્સ ન ખાવાની સલાહ આપે છે. 

નંદિનીએ કહ્યું કે, જો તમને કિડનીની સમસ્યા છે અને તમે ઓછા પોટેશિયમ વાળુ ડાયટ લઈ રહ્યા છો, તો તમારે મખાના ન ખાવા જોઈએ.  

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post
‘જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે’…ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં કેજરીવાલનો હુંકાર | kejriwa…

'જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે'...ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં કેજરીવાલનો હુંકાર | kejriwa...

ચોમાસાની ઋતુને એક મહિનો થવા છતાં વડોદરામાં મેધો મન મૂકીને વરસ્યો નથી | Even though the monsoon seaso…

ચોમાસાની ઋતુને એક મહિનો થવા છતાં વડોદરામાં મેધો મન મૂકીને વરસ્યો નથી | Even though the monsoon seaso...

પવિત્ર શ્રાવણ માસનો કાલથી શુભારંભ : શિવ મંદિરો ભોલેનાથના નાદથી ગુંજશે | Holy month of Shravan begins…

પવિત્ર શ્રાવણ માસનો કાલથી શુભારંભ : શિવ મંદિરો ભોલેનાથના નાદથી ગુંજશે | Holy month of Shravan begins...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોર ટુ ડોર કચરો લેવાની સિસ્ટમ ઈન્દોર સુરત પેટર્ન મુજબ કરાશે | Door to door garbage collection system…

ડોર ટુ ડોર કચરો લેવાની સિસ્ટમ ઈન્દોર સુરત પેટર્ન મુજબ કરાશે | Door to door garbage collection system…

12 months ago
Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

1 month ago
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ગુજરાત હાઇકોર્ટના શરણે, DEOના નિર્ણયને ફેંક્યો પડકાર | seventh day school …

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ગુજરાત હાઇકોર્ટના શરણે, DEOના નિર્ણયને ફેંક્યો પડકાર | seventh day school …

10 months ago
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મો કરી હતી | South C…

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મો કરી હતી | South C…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News