gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરમ પવિત્ર શ્રાવણનો આજે શુભારંભ, સોમનાથમાં 10 લાખ ભાવિકો ઉમટશે | The holy month of Shravan begins to…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
પરમ પવિત્ર શ્રાવણનો આજે શુભારંભ, સોમનાથમાં 10 લાખ ભાવિકો ઉમટશે | The holy month of Shravan begins to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વન્દે ભક્ત જનાશ્રયં ચ વરદં, વન્દે શિવમ્ શંકરમ્ : તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુના નાદ સાથે   શ્રાવણના ત્રીસે’ય દિવસ અલગ-અલગ શૃંગાર દર્શન  

પ્રભાસપાટણ : ભારતમાં બિરાજમાન દ્વાદશ જયોતિર્લિંગ પૈકી પ્રથમ ક્રમાંકે આવતા દેવાધિદેવ સોમનાથ મહાદેવની મહાપૂજામાં શ્રાવણ માસનું અદકેરૂ મહત્વ છે. આજથી શરૂ થતા શ્રાવણ માસમાં દેશભરમાંથી આશરે 10 લાખ ભાવિકો દર્શન લાભ લે તેવી શકયતા જોવાઈ રહી છે. 

તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુના નાદ સાથે આજથી શરૂ થતા શ્રાવણ માસ દરમિયાન સોમનાથ કૃપા સંપાદન માટે ભાવિકોના ઉપક્રમે ત્રીસે’ય દિવસ મહાદેવજીને વિશેષ શૃંગાર કરવામાં આવશે. આજથી મહિના દરમિયાન આવતા દરેક શ્રાવણ સોમવાર, તહેવારોના દિવસે મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખૂલી જશે. આ ઉપરાંત દિવ્યાંગજનો વૃદ્ધોને દર્શનમાં અગ્રતા આપવાનું આયોજન થયું છે.  મંદિરની યજ્ઞાશાળામાં મહામૃત્યુંજય યજ્ઞા અનુષ્ઠાન કરવામાં આવે છે.  તેમાં માત્ર રૂા. 25 ન્યોચ્છાવર કરનાર ભાવિકને હુત દ્રવ્યો સાથે 21 આહુતિ આપવાનો અવસર પ્રદાન કરવામાં આવશે. શ્રાવણના દરેક સોમવાર, શિવરાત્રિ, પૂર્ણિમા, અમાવાસ્યાના દિવસે શિવ પાલખીયાત્રાનું આયોજન કરાયું છે. આરતીવેળા ભકતજનો મંદિરમાં રોકાઈ ન રહેતા ચાલતા રહેવું પડશે જેથી સૌ કોઈ લાભાન્વિત થાય તેવું આયોજન છે. ભાલકા તીર્થ, ગીતા મંદિરે હિંડોળા દર્શનનું આયોજન કરાશે.  ભપકાંને લેશમાત્ર નહીં પણ માત્ર ભક્તિને જ મહત્વ આપતા અને  અનેકવિધ મોંઘાદાટ દ્રવ્યોને બદલે સામાન્ય જળ કે એકાદ બિલ્વપત્રથી જ પ્રસન્ન થતા ભોળાનાથ મહાદેવની ભક્તિના પરમપવિત્ર શ્રાવણ માસનો આવતીકાલથી ગુજરાતમાં શુભારંભ થશે.  રાષ્ટ્રના સૌપ્રથમ સૌરાષ્ટ્રના જ્યોતિર્લિંગ સોમનાથ દાદામાં આ મહિનામાં આશરે 10 લાખથી વધુ ભાવિકો આવવાનો અંદાજ છે  સોમનાથ ટ્રસ્ટના સૂત્રો અનુસાર સોમવારના દિવસે 75,000થી વધુ  ભાવિકો દર વર્ષે ઉમટતા હોય આ દિવસે તથા જન્માષ્ટમી સહિત રજાના દિવસોમાં મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. રાજકોટના રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણી સોમવારે રાત્રિના બે-ત્રણ વાગ્યા સુધી ભાવિકો આવતા-જતા હોય છે. આવા તમામ શિવમંદિરોમાં દર્શનનો સમય વધારવા સાથે સ્વયંસેવકો અને સલામતિ બંદોબસ્ત ગોઠવાયો છે.  સૌરાષ્ટ્રના શિવમંદિરો કે જ્યાં આશરે દોઢ કરોડથી વધુ લોકો ઉમટે છે ત્યાં રસ્તા પરના ગાબડાં રિપેર કરવા, સઘન સ્વચ્છતા કરાવવા, ચૂસ્ત સલામતિ બંદોબસ્ત સાથે પર્યાપ્ત લાઈટ,શૌચાલયો વગેરેની વ્યવસ્થા રાખવા અને માંસ,મટન,મચ્છી,ઈંડાનું વેચાણ બંધ કરાવવા તંત્ર પાસે માંગણી થઈ છે.  સોમનાથ ઉપરાંત દ્વારકા પંથકમાં આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગ, જુનાગઢના ભવનાથ મંદિર સહિતના ઐતહાસિક શિવમંદિરો, જસદણ પાસે ઘેલા સોમનાથ, વાંકાનેર પાસે જડેશ્વર સહિત ગામેગામ ઐતહાસિક મહત્વ ધરાવતા શિવમંદિરોએ આવતીકાલથી અવિરત અભિષેક, પૂજન અર્ચન સહિત ધર્મોત્સવથી ધમધમશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદમાં ગરબા આયોજન સ્થળોએથી 14 કિલો જેટલો વાસી ખોરાક ઝડપાયો | Around 14 kg of stale food seized fr…
GUJARAT

નડિયાદમાં ગરબા આયોજન સ્થળોએથી 14 કિલો જેટલો વાસી ખોરાક ઝડપાયો | Around 14 kg of stale food seized fr…

September 28, 2025
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા
GUJARAT

શેરબજારમાં સારા નફાની લાલચ આપી શખ્સે રૂ. 47.56 લાખની છેતરપિંડી આચરી

September 28, 2025
વિરમગામમાં ગોલવાડી દરવાજા નજીક ખુલ્લી વરસાદી ગટરમાં છકડો ખાબક્યો | A leak occurred in an open storm …
GUJARAT

વિરમગામમાં ગોલવાડી દરવાજા નજીક ખુલ્લી વરસાદી ગટરમાં છકડો ખાબક્યો | A leak occurred in an open storm …

September 28, 2025
Next Post
વિમાન અકસ્માત માટે ક્રેડિટ કાર્ડ વપરાશકારોને અપાતા વીમા કવચના લાભ પાછા ખેંચાયા | SBI credit card wit…

વિમાન અકસ્માત માટે ક્રેડિટ કાર્ડ વપરાશકારોને અપાતા વીમા કવચના લાભ પાછા ખેંચાયા | SBI credit card wit...

તું મારી સાથે ભાઈ બહેનનો સંબંધ નહીં રાખે તો આપઘાત કરી લઈશ | If you don’t treat me like a brother and…

તું મારી સાથે ભાઈ બહેનનો સંબંધ નહીં રાખે તો આપઘાત કરી લઈશ | If you don't treat me like a brother and...

જિ.પ.ની સભા તોફાની ઃ તાલુકામાં કલાર્ક પણ નાણાં લીધા વિના કાગળમાં સહી ન કરતાં હોવાનો વિપક્ષનો આક્ષેપ …

જિ.પ.ની સભા તોફાની ઃ તાલુકામાં કલાર્ક પણ નાણાં લીધા વિના કાગળમાં સહી ન કરતાં હોવાનો વિપક્ષનો આક્ષેપ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 5 ટાપુઓ પર સહેલાણીઓના પ્રવેશ પર પ્રતિબંધ! જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે | gujara…

ગુજરાતના 5 ટાપુઓ પર સહેલાણીઓના પ્રવેશ પર પ્રતિબંધ! જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે | gujara…

2 months ago
રોકેટ ગતિએ દોડતી બીએમડબલ્યુએ મોપેડ સવાર વૃદ્ધને ફંગોળતા મોત | An elderly moped rider was hit and kil…

રોકેટ ગતિએ દોડતી બીએમડબલ્યુએ મોપેડ સવાર વૃદ્ધને ફંગોળતા મોત | An elderly moped rider was hit and kil…

2 months ago
તળાજા પંથકમાં સગ્ગા ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યું | Brother raped sister in Talaja parish

તળાજા પંથકમાં સગ્ગા ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યું | Brother raped sister in Talaja parish

1 month ago
વટવામાં રિક્ષા પાર્ક કરવા બાબતે છરીના ઘા મારી યુવકની હત્યા | Emon sarafo a ninniilo pokiten an a par…

વટવામાં રિક્ષા પાર્ક કરવા બાબતે છરીના ઘા મારી યુવકની હત્યા | Emon sarafo a ninniilo pokiten an a par…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News