gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પ્રાયમરી બજાર માટે માર્ચ મહિનો નિરસ, એક પણ IPO બજારમાં ન આવ્યો | March was a dull month for the prim…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in Business
0 0
0
પ્રાયમરી બજાર માટે માર્ચ મહિનો નિરસ, એક પણ IPO બજારમાં ન આવ્યો | March was a dull month for the prim…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : શેરબજારમાં તાજેતરમાં તેજી હોવા છતાં, માર્ચ લગભગ છેલ્લા બે વર્ષમાં પહેલો મહિનો હતો જ્યારે એક પણ પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) બજારમાં આવ્યો ન હતો. તે છેલ્લે મે ૨૦૨૩ માં જોવા મળ્યું હતું. જાણકારોએ જણાવ્યું હતું કે ફેબુ્રઆરીમાં મોટા પાયે વેચવાલીથી ઘણી કંપનીઓને તેમની લિસ્ટિંગ યોજનાઓ મુલતવી રાખવાની ફરજ પડી હતી. જો બજારમાં સુધારો ચાલુ રહેશે, તો એપ્રિલમાં આઈપીઓ એટલે કે પ્રાયમરી બજારમાં ફરી સળવળાટ જોવા મળી શકે છે.

ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રાયમરી બજારમાં ઘણી ગતિવિધિઓ હતી, પરંતુ માર્ચ ક્વાર્ટરમાં બજાર સુસ્ત બન્યું હતું. ૨૦૨૫ ના પહેલા બે મહિનામાં ફક્ત ૯ આઈપીઓ આવ્યા હતા જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં ૨૨ કંપનીઓએ આઈપીઓ લોન્ચ કર્યા હતા. તેવી જ રીતે, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (કયુઆઈપી) દ્વારા માત્ર ૭ કંપનીઓએ મૂડી એકત્ર કરી હતી, જ્યારે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ૨૧ કયુઆઈપી આવ્યા હતા.

સપ્ટેમ્બર ૨૦૨૪ માં સેન્સેક્સ અને નિફ્ટી તેમના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા પછી શેરબજારમાં તીવ્ર ઘટાડો થયો છે, જેના કારણે કંપનીઓએ ઇશ્યૂ બહાર પાડવાનું ટાળ્યું છે. જુલાઈ-સપ્ટેમ્બર અને ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં નરમ કોર્પોરેટ કમાણી અને વૈશ્વિક પડકારોને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડયું છે. આનાથી ઈક્વિટી અને પ્રાયમરી બંને બજાર પર અસર પડી છે.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કરવામાં આવેલા વેચાણથી બજારમાં ઘટાડો વધુ લંબાયો   હતો. છેલ્લા ૬ મહિનામાંથી ૫ મહિના સુધી તે ચોખ્ખા વેચાણકર્તા રહ્યા હતા. નવેમ્બર ૨૦૨૪ માં ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી, યુએસ નીતિઓમાં ફેરફાર અને ડોલરના મજબૂત થવાની ચિંતાને કારણે વિદેશી રોકાણકારોએ ભારત જેવા ઉભરતા બજારોમાંથી તેમના રોકાણો પાછા ખેંચવાનું શરૂ કર્યું. 

જોકે, બજારમાં ઉથલપાથલ હોવા છતાં, ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ૨૯ આઈપીઓ અને ૨૮ કયુઆઈપી લોન્ચ કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન સ્મોલ અને મિડકેપ શેરોમાં ઘટાડો થોડો ઓછો હતો, જેના કારણે આઈપીઓ / કયુઆઈપી સોદા પૂર્ણ કરવામાં કોઈ સમસ્યા ઊભી થઈ ન હતી. ડિસેમ્બર પછી ઘટાડો વધુ ઝડપી બન્યો હતો. 

ઓક્ટોબર-ડિસેમ્બરમાં, નિફ્ટી ૮.૪ ટકા, નિફ્ટી મિડકેપ ૪.૯ ટકા અને સ્મોલકેપ ૨.૨ ટકા ઘટયો હતો. જોકે, જાન્યુઆરી-માર્ચ ૨૦૨૫ દરમિયાન, નિફ્ટી મિડકેપમાં ૯ ટકા અને સ્મોલકેપમાં ૧૫ ટકાનો ઘટાડો થયો હતો. આઈપીઓ લાવનારી મોટાભાગની કંપનીઓ મિડ અને સ્મોલકેપ સેગમેન્ટમાં આવે છે. ગયા સપ્તાહે, બજારમાં સુધારા વચ્ચે, નિફ્ટી ૪.૨ ટકા, નિફ્ટી મિડકેપ ૭.૭ ટકા અને સ્મોલકેપ ૮.૬ ટકા વધ્યો હતો. આમ છતાં બેંકરોનું વલણ હજુ પણ સાવધ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

May 10, 2026
કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…
Business

કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

May 10, 2026
Next Post
ATM થી કમાણી મામલે SBI ટોચે, જ્યારે ખોટ કરવામાં BOB આગળ, જાણો 5 વર્ષના આંકડા | State Bank earned Rs …

ATM થી કમાણી મામલે SBI ટોચે, જ્યારે ખોટ કરવામાં BOB આગળ, જાણો 5 વર્ષના આંકડા | State Bank earned Rs ...

ચોટીલાના ખેરડીની સીમમાંથી દારૂ બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયાો | A man was arrested with a quantit…

ચોટીલાના ખેરડીની સીમમાંથી દારૂ બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયાો | A man was arrested with a quantit...

ભારતમાં ઓનલાઈન રિટેલ ખરીદદારોનો આંક 28 કરોડ, અમેરિકાને પાછળ મૂક્યું | The number of online retail bu…

ભારતમાં ઓનલાઈન રિટેલ ખરીદદારોનો આંક 28 કરોડ, અમેરિકાને પાછળ મૂક્યું | The number of online retail bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો યુવક પકડાયો | Ekkewe chon book ra poputa ne achocho nupwen ekkewe…

ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો યુવક પકડાયો | Ekkewe chon book ra poputa ne achocho nupwen ekkewe…

3 weeks ago
5 મહિનાના બાળકને ગળે ટૂંપો આપી હત્યા? મહિલા અને તેની લેસ્બિયન પાર્ટનરની ધરપકડ | 5 month old baby kil…

5 મહિનાના બાળકને ગળે ટૂંપો આપી હત્યા? મહિલા અને તેની લેસ્બિયન પાર્ટનરની ધરપકડ | 5 month old baby kil…

6 months ago
સૌરાષ્ટ્રમાં માત્ર ફ્લાઈંગ સ્કવોડે 4.40 કરોડની ખનિજ ચોરી ઝડપી | Flying squad alone in Saurashtra bus…

સૌરાષ્ટ્રમાં માત્ર ફ્લાઈંગ સ્કવોડે 4.40 કરોડની ખનિજ ચોરી ઝડપી | Flying squad alone in Saurashtra bus…

6 months ago
યુદ્વની સ્થિતિ વકરતાં શેરોમાં ધોવાણ : સેન્સેક્સ 880 પોઈન્ટ ગબડીને 79454 | Stocks plunge as war situa…

યુદ્વની સ્થિતિ વકરતાં શેરોમાં ધોવાણ : સેન્સેક્સ 880 પોઈન્ટ ગબડીને 79454 | Stocks plunge as war situa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News