gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શશી થરૂરની મેંગો પાર્ટીમાં ભાજપ નેતાઓની ‘કતાર’! કોંગ્રેસમાંથી કોણ-કોણ આવ્યું? | bjp leaders attend s…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in INDIA
0 0
0
શશી થરૂરની મેંગો પાર્ટીમાં ભાજપ નેતાઓની ‘કતાર’! કોંગ્રેસમાંથી કોણ-કોણ આવ્યું? | bjp leaders attend s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor: કોંગ્રેસના સાંસદ શશિ થરૂર હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. ઓપરેશન સિંદૂર પછી ભારત સરકારે શશિ થરૂરને દેશનો પક્ષ રજૂ કરવા માટે વિદેશી ડેલિગેશનનો હિસ્સો બનાવ્યા હતા. તેમણે પોતાનું કામ સારી નીભાવ્યું હતું અને વિદેશોમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. જોકે, એ પછી શશિ થરૂર વિશે વિવિધ પ્રકારના નિવેદનો થઈ રહ્યા છે. તે બાદ હવે ફરી એકવાર શશિ થરૂર ચર્ચામાં આવ્યા છે અને તેનું કારણ ‘મેંગો પાર્ટી’ છે. તેમણે પોતાના નિવાસસ્થાને મેંગો પાર્ટીનું આયોજન કર્યું હતું, અને તેમાં ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ સામેલ થયા છે. બીજી તરફ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ પાર્ટીથી અંતર રાખ્યું હતું.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર : પૂંછમાં નિયંત્રણ રેખા પાસે સુરંગ વિસ્ફોટ, એક જવાન શહિદ, બે ઘાયલ

અસરુદ્દીન ઔવેસી તેમજ ભાજપના નેતાઓ દિગ્ગજ નેતાઓ 

શશિ થરુરની આ પાર્ટી નવી દિલ્હીમાં આવેલા લુટિયન્સ વિસ્તારમાં તેમના અધિકૃત આવાસમાં રાખવામાં આવી હતી. જેમાં ભાજપાના કેટલાક દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. આ ઉપરાંત પાર્ટીમાં રાજનેતા, પત્રકારો પણ સામેલ થયા હતા, ભાજપના નેતાઓની વાત કરીએ તો તેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈન, સુધાંશુ ત્રિવેદી, સાંસદ શશાંક મણિ ત્રિપાઠી, પૂર્વ સાંસદ ડૉ. સંજય સિંહ ઉપરાંત ભાજપના સહયોગી અપના દળના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી સહિત અનેક દિગ્ગજોનો જમાવડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત અસરુદ્દીન ઓવૈસી પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: એર ઇન્ડિયાના વિમાનમાં ફરી ખામી, જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

કોંગ્રેસના દિગ્ગજોએ દૂર રાખી 

કોંગ્રેસ સાંસદની પાર્ટીમાં કોઈ ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા હતા. આ ઉપરાંત TMC સાંસદ મહુઆ મોઈત્રા અને સાંસદ ઓવૈસી પણ જોવા મળ્યા હતા. પરંતુ આ પાર્ટીમાં મહત્ત્વની વાત એ રહી હતી કે, પાર્ટીમાં કેટલાક દિગ્ગજ નેતાઓ સામેલ ન હતા. જેના કારણે રાજકારણ ગરમાયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ | aap lea…
INDIA

ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ | aap lea…

April 3, 2026
રાજસ્થાનના ચર્ચિત MLA રવીન્દ્ર સિંહ ભાટી સામે FIR, ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ | Rajast…
INDIA

રાજસ્થાનના ચર્ચિત MLA રવીન્દ્ર સિંહ ભાટી સામે FIR, ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ | Rajast…

April 3, 2026
ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી | massive cloud forma…
INDIA

ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી | massive cloud forma…

April 3, 2026
Next Post
જામનગરમાં મેગા ડિમોલિશન, તંત્રએ 100 વીઘા સરકારી-ગૌચર જમીન પરથી ગેરકાયદે દબાણ હટાવ્યું | Mega demolit…

જામનગરમાં મેગા ડિમોલિશન, તંત્રએ 100 વીઘા સરકારી-ગૌચર જમીન પરથી ગેરકાયદે દબાણ હટાવ્યું | Mega demolit...

ગુજરાતના મહેસૂલ વિભાગના જુનિયર સ્કેલના 59 ક્લાસ-1 અધિકારીઓની બદલી | Transfer of 59 officers of Junio…

ગુજરાતના મહેસૂલ વિભાગના જુનિયર સ્કેલના 59 ક્લાસ-1 અધિકારીઓની બદલી | Transfer of 59 officers of Junio...

પંચાયત વિભાગના 1433 કર્મચારીઓની સ્વ-વિનંતીથી બદલી: ફિમેલ હેલ્થ વર્કર અને તલાટીની બદલી | 1433 employe…

પંચાયત વિભાગના 1433 કર્મચારીઓની સ્વ-વિનંતીથી બદલી: ફિમેલ હેલ્થ વર્કર અને તલાટીની બદલી | 1433 employe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-EFTA વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે | India EFTA trade agreement to come into effect from O…

ભારત-EFTA વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે | India EFTA trade agreement to come into effect from O…

6 months ago
બંગાળમાં સૌથી મોટા મહાકાલ મંદિરની સ્થાપના કરાશે : મમતાની જાહેરાત | The largest Mahakal temple will b…

બંગાળમાં સૌથી મોટા મહાકાલ મંદિરની સ્થાપના કરાશે : મમતાની જાહેરાત | The largest Mahakal temple will b…

3 months ago
દિવાળી પહેલા મોટી કાર્યવાહી: અમદાવાદ પોલીસે રૂ. 2 કરોડથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર | Crackdown …

દિવાળી પહેલા મોટી કાર્યવાહી: અમદાવાદ પોલીસે રૂ. 2 કરોડથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર | Crackdown …

6 months ago
સુરતમાં દુકાનના દબાણથી સ્થાનિકો ત્રાહિમામ : શાકભાજીની દુકાનવાળાએ ગેરકાયદે પાર્કિંગ કરી ગંદકી ફેલાવતા…

સુરતમાં દુકાનના દબાણથી સ્થાનિકો ત્રાહિમામ : શાકભાજીની દુકાનવાળાએ ગેરકાયદે પાર્કિંગ કરી ગંદકી ફેલાવતા…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News