gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં મહિલા બુટલેગરના ગેરકાયદે ઘર પર પડ્યા હથોડા, દબાણ શાખાની ટીમ સાથે પોલીસની કાર્યવાહી | Ahmedabad Illegal Construction of Woman Bootlegger Demolished

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં મહિલા બુટલેગરના ગેરકાયદે ઘર પર પડ્યા હથોડા, દબાણ શાખાની ટીમ સાથે પોલીસની કાર્યવાહી | Ahmedabad Illegal Construction of Woman Bootlegger Demolished
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Bootlegger Illegal Construction Demolished: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે દેશી દારૂના ઠેકાણા તેમજ દારૂ પીને આતંક મચાવનારા નબીરાઓ સામે આવતા હોય છે. એવામાં હાલ હવે અમદાવાદ પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે હેઠળ બુધવારે (19 માર્ચ) અમદાવાદના કાગઠાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં એક મહિલા બુટલેગરના ઘરે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. AMC ની દબાણ શાખાની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

અમદાવાદમાં મહિલા બુટલેગરના ગેરકાયદે ઘર પર પડ્યા હથોડા, દબાણ શાખાની ટીમ સાથે પોલીસની કાર્યવાહી 2 - image

આ પણ વાંચોઃ વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ બેડામાં ઉથલ-પાથલ, અમદાવાદ પૂર્વના એક ઝાટકે 28 PIની બદલી

લિસ્ટેડ મહિલા બુટલેગર પર કાર્યવાહી

મળતી માહિતી મુજબ, અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દેશી દારૂના વેચાણને લઈને અનેક ફરિયાદો સામે આવી હતી. જે હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બુધવારે (19 માર્ચ) વહેલી સવારે અમદાવાદ પોલીસ અને AMC ની દબાણ શાખાની ટીમ દ્વારા લિસ્ટેડ બુટલેગર લીલાબેન ચુનારાના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ વડોદરામાં કમાટીબાગ નજીક બાલભવન પાસે વર્ષો જુના બ્રિજને સમાંતર 8.5 કરોડ ખર્ચે નવો બ્રિજ બનશે

પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ સિવાય આગળ પણ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સિવાય અમદાવાદ પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વોને રોકવા માટે વોટ્સએપ નંબર પણ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં  ભય ફેલાવનાર, લુખ્ખાગીરી કરનાર કે અન્ય કોઈ પ્રકારના ગેરકાયદે કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે માટે કોઈપણ જાગૃત નાગરિક આવા ઈસમો વિશે વોટ્સએપ નંબર 63596 25365 પર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી શકો છો. 

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
વડોદરા નજીક ખાનગી યુનિવર્સિટી પાસેના કોમ્પલેક્ષમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ | Giant crocodile rescued from complex near private university near Vadodara

અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસ, આરોપીઓ બાદ હવે ખાખી પર વરસી ગાજ, એકઝાટકે 28 PIની બદલી

વડોદરાના તરસાલી અને સોમા તળાવ વિસ્તારમાંથી અડધો ડઝન વાહન ઉઠાવનાર ઝડપાયો | thief who stole more than 6 vehicles from Tarsali and Soma Lake areas of Vadodara arrested by police

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશઃ એરપોર્ટ પરના સીસીટીવી ફૂટેજથી માંડીને રેકોર્ડર ડેટાની સંપૂર્ણ વિગત, સમજો સરળ ભાષામાં

1 year ago
સુરતના પુણાગામમાં રફ્તારનો કહેર, BRTS રૂટમાં સ્પોર્ટ્સ બાઈક સ્લિપ થતાં બે મિત્રોના મોત | Two Youths …

9 months ago
ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે : સપ્લાય અનિશ્ચિત | India will have to reduce pur…

10 months ago
ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News