gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેશના સિમાડા સુરક્ષિત રાખવા માટે સૌરાષ્ટ્રના સપુતોએ શહીદી વ્હોરી લીધી | The sons of Saurashtra sacri…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
દેશના સિમાડા સુરક્ષિત રાખવા માટે સૌરાષ્ટ્રના સપુતોએ શહીદી વ્હોરી લીધી | The sons of Saurashtra sacri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજે કારગીલ વિજય દિન, વીરશહીદોની દેશભક્તિને સલામ : કારગીલ યુદ્ધમાં લાલપુરનાં મેમાણા, કલ્યાણપુરના નગડિયા, મુળીના ટીકર અને કેશોદના કોયલાણા જેવા અંતરીયાળ ગામના યુવાનો સહિત ગુજરાતના 12 યુવાનોની વીરગતિને વંદન

રાજકોટ, : 26 જુલાઇ 1999એ દિવસ ભારતીય સૈન્ય માટે ઐતિહાસિક ગણાય છે. ઓપરેશન વિજયમાં પાકિસ્તાન સામે કારગીલ જે યુદ્ધ ખેલાયું હતું. તેમાં ભારતીય સૈનિકોની બહાદુરીએ દેશને વિજય અપાવ્યો. કારગીલ યુદ્ધનો એક રોમાંચક ઇતિહાસ છે. વીર સૈનિકોની અનોખી ગાથા છે. આ ઐતિહાસિક વિજયમાં ગુજરાતના 12 સૈનિકોએ દેશના સિમાડાને સુરક્ષિત રાખવા માટે શહિદી વ્હોરી હતી.

કાશ્મીરની લદ્દાખ વિસ્તારની નજીક આવેલા કારગીલમાં પાકિસ્તાન સામેના યુદ્ધમાં જાનની બાજી લગાવનાર વીર શહિદોમાં મહિસાગર જિલ્લાના સંતરામપુર જિલ્લાના રૂમાલભાઇ રજાત, અમદાવાદના મુકેશભાઇ રાઠોડ, ખેડાના કપડવંજ તાલુકાના દિનેશભાઇ મોહનભાઇ, સાબરકાઠાંના વિજયનગર તાલુકાના શૈલેષભાઇ નિનામા, જામનગરના કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામના મહિપસિંહ જાડેજા, જામનગરના રમેશભાઇ જોગલ, લાલપુરના મેમણગામના દિલિપભાઇ ચૌહાણ, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભલાભાઇ બારીઆ, કેશોદ તાલુકાના કોયલાણા ગામના હરેન્દ્રગિરી ગોસ્વામી,ભિલોડા તાલુકાના કીશનગઢના કાંતિજી ાકોટવાળ અને દાહોદ જિલ્લાના છગનભાઇ બારીયાનો સમાવેશ થાય છે. ગુજરાતના વીર જવાનોએ દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. કારગીલ યુદ્ધના ભારતીય સૈનિકોની બહાદુરી આજે પણ દેશપ્રેમી દરેક યુવાન માટે પ્રેરણાદાયી બની રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાલાલા ગીર પંથક મધરાત્રે 3.3ના તીવ્ર, 5 હળવા ભૂકંપથી ધ્રૂજી ઉઠયો | Talala Gir Panthak was shaken by …
GUJARAT

તાલાલા ગીર પંથક મધરાત્રે 3.3ના તીવ્ર, 5 હળવા ભૂકંપથી ધ્રૂજી ઉઠયો | Talala Gir Panthak was shaken by …

May 15, 2026
સાસણ ગીરમાં વેકેશન વખતે જ રસ્તાના કામથી પ્રવાસીઓ બેહાલ | Tourists are disturbed by road works during…
GUJARAT

સાસણ ગીરમાં વેકેશન વખતે જ રસ્તાના કામથી પ્રવાસીઓ બેહાલ | Tourists are disturbed by road works during…

May 15, 2026
મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…
GUJARAT

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…

May 15, 2026
Next Post
વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને વસ્ત્રાલમાં યુવક પાસેથી રૃા. ૩.૫૫ લાખ પડાવ્યા | Rs 3 55 lakhs ra ange…

વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને વસ્ત્રાલમાં યુવક પાસેથી રૃા. ૩.૫૫ લાખ પડાવ્યા | Rs 3 55 lakhs ra ange...

દેલવાડામાં તંત્રનો દરોડોઃમશીન-ડમ્પર સહિત ૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Authorities raid in Delwara: Go…

દેલવાડામાં તંત્રનો દરોડોઃમશીન-ડમ્પર સહિત ૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Authorities raid in Delwara: Go...

બહુવિધ વૈશ્વિક વેપાર કરાર ધીમા પડયા છે ત્યારે દ્વીપક્ષી કરાર મહત્વના | Bilateral agreements are impo…

બહુવિધ વૈશ્વિક વેપાર કરાર ધીમા પડયા છે ત્યારે દ્વીપક્ષી કરાર મહત્વના | Bilateral agreements are impo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં ટેમ્પો ભાડે મૂકવા બાબતે હથિયારો સાથે કારમાં ઘસી આવેલ ત્રણ ભાઈઓ ઉપર ટોળકી…

અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં ટેમ્પો ભાડે મૂકવા બાબતે હથિયારો સાથે કારમાં ઘસી આવેલ ત્રણ ભાઈઓ ઉપર ટોળકી…

8 months ago
ડીઈઓ કચેરીએ પરીક્ષા કેન્દ્રોની નજીક થયેલા ખોદકામની જાણકારી માગી | digging information sought by deo …

ડીઈઓ કચેરીએ પરીક્ષા કેન્દ્રોની નજીક થયેલા ખોદકામની જાણકારી માગી | digging information sought by deo …

3 months ago
ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

1 year ago
લાલપુરમાં ભરબજારે દારૂ ઢીંચીને વાણી-વિલાસ કરતા શખ્સનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પકડી લઈ લોકઅપમાં બ…

લાલપુરમાં ભરબજારે દારૂ ઢીંચીને વાણી-વિલાસ કરતા શખ્સનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પકડી લઈ લોકઅપમાં બ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News