gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસે બિયર, કાર સહિત રૂ. 10.52 લાખનો મુદ્દામાલ જપ્તો કર્યો | Police seize Rs 10 52 lakh worth of go…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
પોલીસે બિયર, કાર સહિત રૂ. 10.52 લાખનો મુદ્દામાલ જપ્તો કર્યો | Police seize Rs 10 52 lakh worth of go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઘુમામાંથી બિયરના 202 ટીન સાથે એક શખ્સ ઝડપાયો

સાણંદ : અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ઘુમા વિસ્તારમાંથી બિયરના ૨૦૨ ટીન સાથે મેમનગરમાં રહેતા એક શખ્સ ઝડપી પાડયો હતો. પોલીસે દારૂ, કાર સહિત રૂ.૧૦.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે ગુનો નોંધ્યો હતો.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે બોપલ પોલી સ્ટેશન વિસ્તારમાં આવતા ઘુમા ગામના સાઇ ગ્રીનવેલી વિભાગ-૩મા દરોડો પાડયો હતો. જેમાં ઉત્સવ ઉર્ફે પવન અશોકજી મીણા (હાલ રહે. રાઘવ એપાર્ટમેન્ટ, મેમનગર, અમદાવાદ, મુળ.રહે, ભીમાગામ, રાજસ્થાન)ની ગાડી માંથી બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ બિયરના ૨૦૨ ટીન (કિ.રૂ. ૪૭,૮૨૦), એક મોબાઇલ (કિં.રૂ.૫૦૦૦), એક કાર (કિ.રૂ.૧૦,૦૦,૦૦૦) મળી કુલ કિ.રૂ.૧૦,૫૨,૮૨૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

Next Post
હવે દવાની નિકાસ સ્પર્ધાત્મક દરે થશે | Now medicine will be exported at competitive rates

પેટલાદના ચાંગા ગામમાં વધુ 3 સાથે કમળાના દર્દીઓની સંખ્યા 24 પહોંચી

IPOની અપેક્ષાને કારણે NSEમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં ચાર ગણો વધારો | Number of retail investors …

IPOની અપેક્ષાને કારણે NSEમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં ચાર ગણો વધારો | Number of retail investors ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો શંકાસ્પદ, કોઈ જમીનદાર, કોઈ કંપની ડિરેક્ટર તો કોઈ ભરે છે ઈન્કમટેક્સ …

10 months ago
કાશ્મીરમાં પારો ફરી ‘0’થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, દિલ્હીમાં ભારે પ્રદૂષણ | Me…

6 months ago
હત્યાનો ગુનો નોંધવા મૃતકના પરિવારની માગ | The family of the deceased demands that a murder case be r…

2 weeks ago
દારૃના ગુનામાં વોન્ટેડ આરોપી પાંચ મહિને પકડાયો | Wanted accused in liquor crime arrested after five …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News