gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, એકસાથે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ | gujarat heavy rain …

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, એકસાથે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ | gujarat heavy rain …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat IMD Forecast: ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, કારણ કે હાલ એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાનું જણાવ્યું છે, જેના કારણે રાજ્યભરમાં ભારે વરસાદની સંભાવના છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 4 વાગ્યા સુધી માટે 11 જિલ્લામાં યલો એલર્ટ અને 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 3 કલાક ગુજરાત માટે ભારે રહેશે. આ ઉપરાંત આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, એકસાથે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ 2 - image

આ જિલ્લામાં 4 વાગ્યા સુધી યલો એલર્ટ

કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી

આ જિલ્લામાં 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ

અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ 

26 અને 27 જુલાઈની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (26 જુલાઈ) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, નર્મદા, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે, 27 જુલાઈએ પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

આગામી દિવસોમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગે આગામી 26, 27 અને 29 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 27 થી 31 જુલાઈ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

બીજી તરફ, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે. તેમણે ખાસ કરીને 27 અને 28 જુલાઈના રોજ રાજ્યના કેટલાક ભાગો જળતરબોળ થશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ કાળજી લેવા સૂચના અપાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
મુંબઈના સાજીદ અપહરણ કેસનો વોન્ટેડ નામચીન દીપક શર્મા વડોદરામાં ઝડપાયો | Deepak Sharma the wanted accu…

મુંબઈના સાજીદ અપહરણ કેસનો વોન્ટેડ નામચીન દીપક શર્મા વડોદરામાં ઝડપાયો | Deepak Sharma the wanted accu...

જામનગરમાં માજી સૈનિક મંડળ દ્વારા તળાવની પાળે શહીદ સ્મારક પાસે કારગિલ વિજય દિવસે વીર શહીદોને શ્રદ્ધાં…

જામનગરમાં માજી સૈનિક મંડળ દ્વારા તળાવની પાળે શહીદ સ્મારક પાસે કારગિલ વિજય દિવસે વીર શહીદોને શ્રદ્ધાં...

જામનગર તાલુકાના જગા મેડી ગામના ખેડૂતને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મત નહીં આપવો ભારે પડ્યો : પગ ભાંગી નાખ…

જામનગર તાલુકાના જગા મેડી ગામના ખેડૂતને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મત નહીં આપવો ભારે પડ્યો : પગ ભાંગી નાખ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : મણિપુરમાં બસ પરથી નામ હટાવવા મુદ્દે બબાલ, દેખાવકારો-સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ટિયર ગેસના સેલ છોડાયા

VIDEO : મણિપુરમાં બસ પરથી નામ હટાવવા મુદ્દે બબાલ, દેખાવકારો-સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ટિયર ગેસના સેલ છોડાયા

1 year ago
‘ટેરિફ અને GST સુધારાને એકબીજાથી કોઈ લેવા દેવા નથી..’, નાણામંત્રી સીતારમણે કરી ચોખવટ | ‘Tariff and G…

‘ટેરિફ અને GST સુધારાને એકબીજાથી કોઈ લેવા દેવા નથી..’, નાણામંત્રી સીતારમણે કરી ચોખવટ | ‘Tariff and G…

11 months ago
૧૮ મહિના માટે તડીપાર કરવા છતાંય શહેરમાં આવતો આરોપી ઝડપાયો | Accused caught returning to city despite…

૧૮ મહિના માટે તડીપાર કરવા છતાંય શહેરમાં આવતો આરોપી ઝડપાયો | Accused caught returning to city despite…

10 months ago
કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 3 નવા દર્દીઓ નોંધાયા | An…

કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 3 નવા દર્દીઓ નોંધાયા | An…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News