gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મજબૂત ઇરાદા, મ્હેનત અને હેર કટ થી ક્રિકેટરના રૂમ સુધીની સફર: વિરેન બગથરિયાની કહાણી

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
મજબૂત ઇરાદા, મ્હેનત અને હેર કટ થી ક્રિકેટરના રૂમ સુધીની સફર: વિરેન બગથરિયાની કહાણી
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ: અનુજ ઠાકર.

વિરેન બગથરિયા – એક એવું નામ જે આજના દિવસમાં દેશના ટોચના ક્રિકેટર્સ વચ્ચે ઓળખાય છે. પણ એક સમય એવો પણ હતો જ્યારે તેને નોકરી માટે દરવાજા ખખડાવવાના પડતા હતા અને દરેક જગ્યાએથી બસ એક જ જવાબ મળતો – “અમે ફ્રેશરને નથી રાખતા.”

ગોંડલના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા વિરેનના જીવનની શરૂઆત એક સામાન્ય છોકરાની જેમ થઈ હતી. પિતા આરટીઓમાં નોકરી કરતા અને માતા ગૃહિણિ. બાળપણથી જ દાદાની ખખડધજ હેર કટની દુકાને બેઠા બેઠા તેને કાચા-પાકા વાળની દુનિયામાં રસ પડે એવો થયો. ત્યારે ભલે એ નાનકડી દુકાન હોય, પણ એમાં સજાતી હતી એક મોટી સપનાની શરૂઆત.

વિરેનને હંમેશાં લાગ્યું કે “મારે હેરસ્ટાઈલિશ બનવું છે.” મુંબઈ જવા માટે હિંમત જોઈતી હતી – અને એની પાસે હતી. નથીતો ફી હતી, નથી તો કોઈ સારો પ્લેટફોર્મ. છતાં દિશા સ્પષ્ટ હતી. મુંબઈ જઈને એણે શીખવાનું નક્કી કર્યું. નોકરી કરી, રૂપિયા બચાવ્યા, અને આખરે 2 લાખ રૂપિયા ફી ભરીને હેરસ્ટાઈલિંગનો કોર્સ કર્યો.

કઈક અલગ કરવાની જિજ્ઞાસાએ એના પગ પર જગ્યા ઉભી કરી. મિત્રની શોપમાં કામ કરતો તે પછી એક મેસેજે એની દુનિયા બદલી નાખી. રાજકોટે IPL રમવા આવેલા ગુજરાત લાયન્સના ખેલાડીઓ માટે હેરસ્ટાઈલિંગ કરવાની તક મળી – એ હતી “ડોર ખૂલવાની પહેલી ચાવી.”

મુંબઈ ઈન્ડિયન્સથી મનોરથ પૂરાં થયા
2019માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે એને જે તક મળી એ પાછળ ફરી વાળવાનું નહોતું. ઇશાન કિશન, મોહસિન ખાન અને અન્ય ખેલાડીઓએ એના ટેલેન્ટને ઓળખી સમાજે. આજે તે મોટે ભાગે એરપ્લેનમાં બેઠો હોય છે – એક શહેરમાંથી બીજા શહેરમાં, હોટલના રૂમમાં હેર કટ માટેનું પોર્ટેબલ સલૂન ગોઠવી ક્રિકેટર્સના હેરસટાઈલ માટે.

એક હેર કટ માટે લોકો 10થી 25 હજાર રૂપિયા સુધી ચૂકવે છે. એમાં માત્ર વાળ કાપવાનું નહીં, પણ ફેશિયલ, ડિટેનિંગ, સ્કિન ટ્રીટમેન્ટ જેવી વસ્તુઓ પણ સામેલ હોય છે. આજે તેણે 1 લાખ સુધીના સાધનોમાં કામ કરવાની ક્ષમતા મેળવી છે.

યુવાનો માટે સંદેશ:
વિરેનની કહાણી એ બધાને યાદ અપાવે છે કે શક્યતાની હદ તોડવી હોય તો “હું કરી શકું છું” એવો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. પરિવાર, પૈસા કે પાયાની અછત હોવા છતાં, જો આગ અંદર સચોટ હોય – તો ઉડાન પણ ઊંચી હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, દાતાએ ઓળખ જાહેર ન કરવાની વ્યક્ત કરી ઇચ્છા |…

અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, દાતાએ ઓળખ જાહેર ન કરવાની વ્યક્ત કરી ઇચ્છા |...

સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price lates…

સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price lates...

જામનગરના દરેડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય અપરણિત યુવતી લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા | 21 year ol…

જામનગરના દરેડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય અપરણિત યુવતી લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા | 21 year ol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દબાણ હટાવવાની જવાબદારીમાંથી છટકવા સરમુખત્યાર જેવો નિર્ણય | A dictatorial decision to evade responsib…

દબાણ હટાવવાની જવાબદારીમાંથી છટકવા સરમુખત્યાર જેવો નિર્ણય | A dictatorial decision to evade responsib…

8 months ago
મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ | Customers clash in queue ou…

મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ | Customers clash in queue ou…

1 year ago
ભારતના 61 ટકા વિસ્તારો પર ભૂકંપનો ખતરો : હિમાલયન રેન્જ સૌથી જોખમી | Earthquake risk in 61% of India:…

ભારતના 61 ટકા વિસ્તારો પર ભૂકંપનો ખતરો : હિમાલયન રેન્જ સૌથી જોખમી | Earthquake risk in 61% of India:…

10 months ago
કર્ણાટકમાં કોંગ્રેસના ગૃહમંત્રી પર ભડક્યાં ચિદમ્બરમ્, કહ્યું – સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન ના …

કર્ણાટકમાં કોંગ્રેસના ગૃહમંત્રી પર ભડક્યાં ચિદમ્બરમ્, કહ્યું – સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન ના …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News