gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, દાતાએ ઓળખ જાહેર ન કરવાની વ્યક્ત કરી ઇચ્છા |…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, દાતાએ ઓળખ જાહેર ન કરવાની વ્યક્ત કરી ઇચ્છા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

40kg Silver Donation in Ambaji Temple : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સ્થિત જગતજનની મા અંબાના દર્શન કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવતા હોય છે. ભક્તોની ઇચ્છા (માનતા) પૂરી થતાં માં અંબાના ચરણોમાં યથાશક્તિ દાન ચઢાવવતાં હોય છે. ત્યારે તાજેતરમાં એક શ્રદ્ધાળુ દ્વારા યાત્રાધામ અંબાજી સ્થિત સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ટ્રસ્ટને અંદાજિત રૂ. 46 લાખની કિંમતનું 40 કિલો ચાંદીનું દાન અર્પણ કરવામાં આવ્યું છે. આ દાનમાં ચાંદીના ભવ્ય દ્વાર, છત્ર અને થાળીનો સમાવેશ થાય છે, જે માતાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા છે.

મંદિર ટ્રસ્ટના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદના એક નનામી શ્રદ્ધાળુ પરિવાર દ્વારા આ અમૂલ્ય ભેટ માતાજીને અર્પણ કરવામાં આવી છે. આ દાતા પરિવારે પોતાની ઓળખ અને ગામ ગુપ્ત રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના શ્રદ્ધાળુઓએ ગબ્બર ગોખના દરવાજા અને  ભૈરવજી મંદિરની જાળીના દ્વાર બનાવી આ ભેટ માતાના ચરણે ધરી છે. અંબાજી મંદિર ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટદારે વિધિવત રીતે આ દાનનો સ્વીકાર કર્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા દાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે આવા નિઃસ્વાર્થ દાનથી મંદિરના વિકાસ કાર્યોને વેગ મળે છે. આ દાન ભક્તોની માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…
GUJARAT

June 24, 2026
નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …

Next Post
સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price lates…

સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price lates...

જામનગરના દરેડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય અપરણિત યુવતી લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા | 21 year ol…

જામનગરના દરેડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય અપરણિત યુવતી લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા | 21 year ol...

દેશમાં ઑગસ્ટ મહિનાથી બદલાઈ રહ્યા છે 6 મોટા નિયમ, જાણો તમને શું અસર થશે | credit card upi to lpg thes…

દેશમાં ઑગસ્ટ મહિનાથી બદલાઈ રહ્યા છે 6 મોટા નિયમ, જાણો તમને શું અસર થશે | credit card upi to lpg thes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના મહેસૂલ વિભાગના જુનિયર સ્કેલના 59 ક્લાસ-1 અધિકારીઓની બદલી | Transfer of 59 officers of Junio…

11 months ago
ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે વડાપ્રધાન મોદીએ કરી ‘X’ પોસ્ટ, જુઓ શું કહ્યું | Amid tr…

9 months ago
ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

6 days ago
રોડના મંથરગતિએ કામથી વડોલમાં વરસાદના પાણી ભરાતા હાલાકી | Vadol flooded with rainwater due to slow ro…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News