gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓક્સફોર્ડ યુનિ.માં મમતા બેનરજીના ભાષણ વચ્ચે હોબાળો, પ.બંગાળના CM એ કહ્યું- હું ઝૂકવાની નથી | mamata …

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in INDIA
0 0
0
ઓક્સફોર્ડ યુનિ.માં મમતા બેનરજીના ભાષણ વચ્ચે હોબાળો, પ.બંગાળના CM એ કહ્યું- હું ઝૂકવાની નથી | mamata …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mamata Banerjee News : ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેલોગ કોલેજમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભાષણ દરમિયાન ભારે હોબાળો થયાનો મામલો સામે આવ્યો છે. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) ના વિદ્યાર્થી નેતાઓએ ‘ગો બેક’ ના નારા લગાવ્યા અને આર.જી. કર મેડિકલ કોલેજના કેસ સંબંધિત મુદ્દાઓ પર સવાલો ઊઠાવતા દેખાવ કર્યા હતા. 

મમતા બેનરજીએ શું કહ્યું? 

વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં મમતા બેનર્જીએ કહ્યું, ‘આ મામલો કોર્ટમાં છે, જે  કેન્દ્ર સરકાર હસ્તક છે. અહીં રાજકારણ ન કરો, આ પ્લેટફોર્મ રાજકારણ માટે નથી. તમે જુઠ્ઠું બોલી રહ્યા છો, આને રાજકીય પ્લેટફોર્મ ન બનાવો. તમે બંગાળ જાઓ અને તમારા પક્ષને વધુ મજબૂત બનાવો. આ દરમિયાન, મમતા બેનર્જીએ ભીડને એક ફોટો બતાવ્યો અને કહ્યું કે તમે મારી આ તસવીર જુઓ, મને કેવી રીતે મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

દર્શકોના ખૂંચતા સવાલો 

જ્યારે મમતા બેનર્જીએ દાવો કર્યો કે બંગાળને લાખો કરોડ રૂપિયાના રોકાણના પ્રસ્તાવો મળ્યા છે, ત્યારે એક દર્શકે તેમને ચોક્કસ રોકાણો અંગે વિગતો આપવા કહ્યું. તેના પર, મમતાએ જવાબ આપ્યો, “ઘણા બધા છે…” તે વધુ વિગતવાર વાત કરે તે પહેલાં, અન્ય લોકોએ તે માણસને ચૂપ રહેવા કહ્યું, અને દલીલ કરી કે આ કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી.

‘મને બોલવા દો, સંસ્થાનું અપમાન ન કરો’

મમતા બેનર્જીએ કહ્યું કે મને મારો દ્રષ્ટિકોણ રજૂ કરવાની તક આપવી જોઈએ. મને બોલવા દો. તમે મારું નહીં, પણ તમારી સંસ્થાનું અપમાન કરી રહ્યા છો. હું જ્યાં પણ જાઉં છું ત્યાં આ લોકો આવું જ કરે છે. હું દરેક ધર્મનું સમર્થન કરું છું. હું હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી બધાનો આદર કરું છું. ફક્ત એક જ જાતિનું નામ ન લો, બધી જ જાતિના નામ આપો. તમે લોકો જે કરી રહ્યા છો તે યોગ્ય નથી. મારા અતિ ડાબેરી અને સાંપ્રદાયિક મિત્રો, આ રાજકારણ ન કરો.

‘હું જનતા સામે માથું નમાવીશ’

જ્યારે કેટલાક દર્શકોએ ‘ગો અવે’ ના નારા લગાવ્યા, ત્યારે મમતા બેનર્જીએ આત્મવિશ્વાસથી કહ્યું, ‘દીદીને કોઈ પરવા નથી.’ દીદી વર્ષમાં બે વાર આવશે અને રોયલ બંગાળ ટાઇગરની જેમ લડશે. આ ઉપરાંત, તેમણે કહ્યું, ‘જો તમે કહો છો, તો હું તમારા કપડાં ધોઈશ અને તમારા માટે ભોજન બનાવીશ.’ પણ જો કોઈ મને નમાવવાનો પ્રયાસ કરશે અથવા દબાણ કરશે તો હું  ઝૂકવાની નથી.  હું ફક્ત જનતા સમક્ષ મારું માથું નમાવીશ.

SFI-UK એ પ્રદર્શનની જવાબદારી લીધી

SFI-UK (સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા – યુકે) એ આ વિરોધ પ્રદર્શનની જવાબદારી લીધી છે. સંગઠને તેના ફેસબુક પેજ પર એક પોસ્ટમાં લખ્યું, ‘અમે મમતા બેનર્જી અને ટીએમસીના ભ્રષ્ટ, અલોકતાંત્રિક શાસન સામે પશ્ચિમ બંગાળના વિદ્યાર્થીઓ અને શ્રમિક વર્ગના સમર્થનમાં અમારો અવાજ ઉઠાવી રહ્યા છીએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …
INDIA

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …

May 16, 2026
રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…
INDIA

રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…

May 16, 2026
‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…
INDIA

‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

May 16, 2026
Next Post
બોટાદ જિલ્લાના ખાંભડા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું | Gambling den busted in Khambhada village of …

બોટાદ જિલ્લાના ખાંભડા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું | Gambling den busted in Khambhada village of ...

ડાકોર નગરપાલિકાનું 43 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર | Dakor Municipality’s budget with a …

ડાકોર નગરપાલિકાનું 43 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર | Dakor Municipality's budget with a ...

યુવતી સાથે દુષ્કર્મ આચરી શખ્સે પરિવારને ધમકી આપી | Man who raped girl threatens family

યુવતી સાથે દુષ્કર્મ આચરી શખ્સે પરિવારને ધમકી આપી | Man who raped girl threatens family

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-અમેરિકાના તણાવથી સાઉદી અરેબિયાને થયો મોટો ફાયદો, તેલના ખેલમાં રશિયાને ઝટકો | India US Trade Dea…

ભારત-અમેરિકાના તણાવથી સાઉદી અરેબિયાને થયો મોટો ફાયદો, તેલના ખેલમાં રશિયાને ઝટકો | India US Trade Dea…

3 months ago
બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50%થી વધુ સામે ક્રિમિનલ કેસ, જેમાં સૌથી વધુ અનંતસિંહ સામે

બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50%થી વધુ સામે ક્રિમિનલ કેસ, જેમાં સૌથી વધુ અનંતસિંહ સામે

6 months ago
આગાહી વચ્ચે ગીર પંથકમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ-ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતાતુર | Gujarat Weathe…

આગાહી વચ્ચે ગીર પંથકમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ-ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતાતુર | Gujarat Weathe…

2 months ago
પ્રેમિકાના અંગપળોના ફોટા વિડિયો પતિને મોકલી જિંદગી બરબાદ કરી | Ekkewe sasing mi nus ra titiilo ngeni…

પ્રેમિકાના અંગપળોના ફોટા વિડિયો પતિને મોકલી જિંદગી બરબાદ કરી | Ekkewe sasing mi nus ra titiilo ngeni…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News