gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોલ્હાપુરી ચંપલની હવે દુનિયાભરમાં ચર્ચા! સરકારે કહ્યું- 10 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ મળે તેવી શક્યતા…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in INDIA
0 0
0
કોલ્હાપુરી ચંપલની હવે દુનિયાભરમાં ચર્ચા! સરકારે કહ્યું- 10 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ મળે તેવી શક્યતા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kolhapuri Chappal: જો તમે ક્યારેય કોલ્હાપુરી ચંપલની સાદગી અને કારીગરીને માણી હોય તો હવે આ ચંપલ ગ્લોબલ સ્ટેઝ પર જોવા માટે તૈયાર થઈ જાવ. મહારાષ્ટ્રના આ પરંપરાગત ચંપલે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ધૂમ મચાવી છે. હકીકતમાં ભારત અને બ્રિટન વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)નો તેની પાછળ મોટો હાથ છે.

આ પણ વાંચો: તમારું પણ PNBમાં ખાતું હોય તો 8 ઓગસ્ટ પહેલા કરાવી લેજો આ કામ, નહીંતર ટ્રાન્ઝેક્શનમાં પડશે મુશ્કેલી

8000 થી 10000 કરોડ રૂપિયાનો બિઝનેસ થશે

આ અંગે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે હાલમાં જ  દિલ્હીમાં એક નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે, કોલ્હાપુરી ચંપલ જે ભારતનું ભૌગોલિક સંકેત (GI) ઉત્પાદન છે, આવનારા દિવસોમાં તે 8000 થી 10000 કરોડ રૂપિયાનો બિઝનેસ થાય તેવી સંભાવના રહેલી છે. આ સમાચાર માત્ર કારીગરો માટે ખૂશખબરી નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રભાવને પણ દર્શાવે છે. 

વૈશ્વિક બ્રાન્ડ્સની નજરમાં કોલ્હાપુરી ચંપલ 

ગોયલે વધુ માહિતી આપતાં કહ્યું કે, જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડે કોલ્હાપુરી ચંપલની ડિઝાઇનનો ઉપયોગ કર્યો, ત્યારે વાણિજ્ય મંત્રાલયે તાત્કાલિક કાર્યવાહી કરી. તેમણે કહ્યું, ‘અમારા ઉત્પાદનોને ક્રેડિટ અપાવવી એ અમારો અધિકાર છે. ભવિષ્યમાં જ્યારે કોલ્હાપુરી ચંપલ નિકાસ કરવામાં આવશે, ત્યારે ભારતને તેની ડિઝાઇન માટે સંપૂર્ણ ક્રેડિટ મળશે.’ આ માત્ર કારીગરોની મહેનતનું સન્માન મળે છે એવુ નથી, પરંતુ વૈશ્વિક બ્રાન્ડ્સ પણ હવે ભારતીય ઉત્પાદનો સાથે જોડાવાની ઇચ્છા દર્શાવી રહી છે. 

ગોયલના જણાવ્યા પ્રમાણે ઘણી પ્રખ્યાત કંપનીઓ કોલ્હાપુરી ચંપલ જેવા ઉત્પાદનોને પોતાના નામથી વેચીને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતારવા ઈચ્છે છે.

આ પણ વાંચો: કંબોડિયા-થાઈલેન્ડ યુદ્ધ: અત્યાર સુધી 32ના મોત, આ મુસ્લિમ દેશ મધ્યસ્થી બનવા તૈયાર

ભારત-બ્રિટેન FTAની અસર

ભારત અને બ્રિટન વચ્ચે હાલમાં થયેલા FTAમાં આ ચંપલને નવી ઓળખ મળી છે. આ કરાર હેઠળ કોલ્હાપુરી ચંપલ જેવા GI ઉત્પાદનોને બ્રિટનમાં ડ્યૂટી ફ્રી કરવામાં આવતાં રસ્તો ખુલી ગયો છે. જેથી મહારાષ્ટ્રના કારીગરોને નવી આવક ઉભી થશે અને સાથે રોજગાર પણ વધશે. ગોયલે કહ્યું કે, આ કરારથી માત્ર વ્યાપારનો જ વધારો નહીં પરંતુ ભારતીય હસ્તશિલ્પને ગ્લોબલ મંચ પર સ્થાપિત કરશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…
INDIA

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

May 10, 2026
LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …
INDIA

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

May 10, 2026
બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…
INDIA

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

May 10, 2026
Next Post
ગુજરાતના 4 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી | Red alert in 4 districts of Gujara…

ગુજરાતના 4 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી | Red alert in 4 districts of Gujara...

સાડા ચાર વર્ષની બાળકીની જાતીય સતામણીના કેસમાં આરોપીને જન્મટીપ | Pocso court declared life imprisonme…

સાડા ચાર વર્ષની બાળકીની જાતીય સતામણીના કેસમાં આરોપીને જન્મટીપ | Pocso court declared life imprisonme...

વડોદરામાં બેકાબૂ કાર ચાલકે સર્જયો અકસ્માત, ઘર આગળ રમી રહેલી બાળકીનું કરૂણ મોત | death of a girl in a…

વડોદરામાં બેકાબૂ કાર ચાલકે સર્જયો અકસ્માત, ઘર આગળ રમી રહેલી બાળકીનું કરૂણ મોત | death of a girl in a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…

વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…

5 months ago
સ્વામી વિવેકાનંદ કૉલેજ પાલિતાણા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસની અનોખી ભેટ

સ્વામી વિવેકાનંદ કૉલેજ પાલિતાણા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસની અનોખી ભેટ

8 months ago
સ્ટાલિન બાદ કદાવર નેતાની સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી, ભાજપે કહ્યું- ફિલ્મોનો બહિષ્કાર કરો | kama…

સ્ટાલિન બાદ કદાવર નેતાની સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી, ભાજપે કહ્યું- ફિલ્મોનો બહિષ્કાર કરો | kama…

9 months ago
રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore

રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News