gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફાગવેલને વડુમથક બનાવવાની માંગ સામે 37 પૈકી 22 ગામનો વિરોધ | 22 out of 37 villages oppose demand to m…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
ફાગવેલને વડુમથક બનાવવાની માંગ સામે 37 પૈકી 22 ગામનો વિરોધ | 22 out of 37 villages oppose demand to m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ફાગવેલ તાલુકો જાહેર કર્યા બાદ વડામથકનો વિવાદ વકર્યો

– કપડવંજની હદના ગામોને 22 કિ.મી. દૂર ફાગવેલ જવાની નોબત : જાહેર થયેલા કાપડીવાવ- ચિખડોલને જ વડુમથક રાખવાની માંગણી સાથે ગ્રામજનોની પ્રાંત અધિકારીને રજૂઆત

નડિયાદ : ખેડા જિલ્લામાં કપડવંજ અને કઠલાલના કેટલાક ગામોને જોડી ૧૧મા તાલુકા તરીકે ફાગવેલની જાહેર બાદ વિવાદ સર્જાયો છે. સરકારે ફાગવેલને તાલુકો જાહેર કરી કાપડીવાવ- ચિખડોલને મુખ્ય મથક જાહેર કરતા વિરોધ વચ્ચે ફાગવેલને જ વડુ મથક રાખવાની માંગણી થઈ હતી. હવે આ અંગે સરકારમાં રજૂઆતો પહોંચતા વિચારણા હેઠળ મુદ્દો છે. તેવા સંજોગોમાં ફાગવેલને વડુ મથક બનાવવા સામે ૨૨ ઉપરાંત ગામના સરપંચ અને ગ્રામજનોએ વિરોધ કરતા મામલો ગરમાયો છે.

રાજ્ય સરકારે ખેડા જિલ્લામાં ફાગવેલને અલગ તાલુકો બનાવવા સત્તાવાર મંજૂરી આપતા ફાગવેલ તાલુકાનું વડુ મથક કાપડીવાવ- ચિખડોલ રાખવામાં આવ્યું છે. ત્યારે સરકારના નિર્ણયને વીર ભાથીજી ધામનું અપમાન ગણાવી ફાગવેલના વીર ભાથીજી મંદિર ટ્રસ્ટ સહિત અન્ય લોકોએ વિરોધ કરી ફાગવેલને જ વડુમથક રાખવા માંગણી કરી હતી. આ અંગે વાત મુખ્યમંત્રી સુધી પહોંચતા હવે સરકાર આ મામલે વિચારણા કરી ફેરફાર કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. 

આ વચ્ચે આજે ફાગવેલ તાલુકામાં સમાવેલા ૩૭ ગામોમાંથી ૨૨ ઉપરાંત ગામોના સરપંચ અને નાગરીકોએ પ્રાંત અધિકારી સમક્ષ નવી રજૂઆત કરી હતી. રજૂઆતમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે, કાપડીવાવ- ચિખડોલને જ મુખ્યમથક રાખવામાં આવે તેવી માંગણી કરાઈ છે. ફાગવેલને વડુ મથક જાહેર કરાય તેવા સંજોગોમાં કપડવંજની હદમાં આવતા ગામોને અન્યાય થાય તેમ છે. તાલુકાના કામ માટે ૨૨ કિ.મી. દૂર ફાગવેલ જવાની સ્થિતિ ઉભી થાય તેમ છે. ત્યારે હવે ફાગવેલની રચના બાદ સરકાર સમક્ષ નવી ભાંજગઢ શરૂ થઈ છે. જેમાં નિર્ણય કરવામાં રાજ્ય સરકારને અનેક વિરોધનો સામનો કરવો પડશે.

ફાગવેલ તાલુકાના 37 ગામોની હદમાં સૌથી વચ્ચેનો કાપડીવાવ- ચિખડોલ વિસ્તાર

કઠલાલ અને કપડવંજ બંને તાલુકામાંથી નવા તાલુકામાં લેવાયેલા ૩૭ ગામોની હદમાં સૌથી વચ્ચેનો વિસ્તાર કાપડીવાવ-ચિખડોલનો છે. જેથી તેને વડુમથક બનાવે તો તમામ ગામોને મુખ્યમથક સાથે જોડી શકાય. તમામ ગામોને કાપડીવાવ મહત્તમ ૧૨થી ૧૫ કિલોમીટરનું જ અંતર રહે. મહત્વના રોડનું જોડાણ પણ આ ગામમાં હોવાના કારણે કાપડીવાવ-ચિખડોલને વડુમથક સરકાર દ્વારા જાહેર કરાયું છે. 

ફાગવેલને વડુમથક બનાવે તો કપડવંજના ગામોને હાલાકી થશે

ફાગવેલ તાલુકામાં કપડવંજમાંથી જે ગામો જોડાયા છે, તે કપડવંજની હદ સમીને અડીને આવેલા છે. આ ગામોથી ફાગવેલ ગામનું અંતર ૨૦થી ૨૨ કિલોમીટર મહત્તમ થાય છે. જેથી આ ગામોના લોકોને સંભવિત ફાગવેલ મુખ્યમથક હોય તો ૭થી ૧૦ કિલોમીટરનું અંતર વધી જાય તેમ છે. જ્યારે કાપડીવાવ-ચિખડોલ કઠલાલ અને કપડવંજ બંનેમાંથી લેવાયેલા ગામો માટે ૧૦થી ૧૨ કિલોમીટરના અંતરે જ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ 75 વર્ષ પૂર્ણ, આજે 11 તીર્થોના જળથી શિખર પર અભિષેક | 75 years of reconst…
GUJARAT

સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ 75 વર્ષ પૂર્ણ, આજે 11 તીર્થોના જળથી શિખર પર અભિષેક | 75 years of reconst…

May 11, 2026
સોમનાથ પર્વની ઉજવણી પૂર્વે જામનગરમાં વડાપ્રધાન મોદીનું જાજરમાન અભિવાદન | Prime Minister Modi’s majes…
GUJARAT

સોમનાથ પર્વની ઉજવણી પૂર્વે જામનગરમાં વડાપ્રધાન મોદીનું જાજરમાન અભિવાદન | Prime Minister Modi’s majes…

May 11, 2026
યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…
GUJARAT

યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…

May 11, 2026
Next Post
ભાવનગર જિલ્લાના 1127 ખેડૂતોએ 3 ફેસમાં તાર ફેન્સિંગની અરજી મંજૂર | 1127 farmers of Bhavnagar district…

ભાવનગર જિલ્લાના 1127 ખેડૂતોએ 3 ફેસમાં તાર ફેન્સિંગની અરજી મંજૂર | 1127 farmers of Bhavnagar district...

ગઢડાના 3 ગામમાં ધરા ધ્રુજી, ભૂકંપ સ્વોર્મથી ગ્રામજનોમાં ભય | Earthquake tremors in 3 villages of Gad…

ગઢડાના 3 ગામમાં ધરા ધ્રુજી, ભૂકંપ સ્વોર્મથી ગ્રામજનોમાં ભય | Earthquake tremors in 3 villages of Gad...

બાવળાની કેરાળા જીઆઇડીસીમાં ‘એલબી ટેક્સ’ કંપનીમાં ભીષણ આગ | Massive fire breaks out at ‘LB Tax’ compa…

બાવળાની કેરાળા જીઆઇડીસીમાં 'એલબી ટેક્સ' કંપનીમાં ભીષણ આગ | Massive fire breaks out at 'LB Tax' compa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગદાણાના યુવક પર હુમલાના કેસ મામલે મહિલા પીઆઇ ડાંગરની બદલી | Female PI Dangar transferred in connect…

બગદાણાના યુવક પર હુમલાના કેસ મામલે મહિલા પીઆઇ ડાંગરની બદલી | Female PI Dangar transferred in connect…

4 months ago
ચકલાસી નગરપાલિકાના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે 26 મીએ ફેંસલો | Decision on the no confi…

ચકલાસી નગરપાલિકાના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે 26 મીએ ફેંસલો | Decision on the no confi…

9 months ago
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…

3 months ago
વડોદરાની ઐતિહાસિક ઇમારતો લાલ કોર્ટ અને ન્યાયમંદિરના ગેટ પાસે પાન મસાલાની જાહેરાતથી લોકોમાં ભારે રોષ …

વડોદરાની ઐતિહાસિક ઇમારતો લાલ કોર્ટ અને ન્યાયમંદિરના ગેટ પાસે પાન મસાલાની જાહેરાતથી લોકોમાં ભારે રોષ …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News