gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંભાતના વૈણજ ગામના દરિયાઇ ભાઠા વિસ્તારમાં 13 પશુનાં શંકાસ્પદ મોત | Suspicious death of 13 animals in…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
ખંભાતના વૈણજ ગામના દરિયાઇ ભાઠા વિસ્તારમાં 13 પશુનાં શંકાસ્પદ મોત | Suspicious death of 13 animals in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પશુપાલકોએ પોલીસને જાણ કરતા એડી દાખલ કરી 

– ઝીંગા મત્સ્ય તળાવનું ઝેરી અને દૂષિત પાણી પીવાથી પશુઓના મોત થયાના પશુપાલકોનો આક્ષેપ : તળાવમાંથી સેમ્પલ લઇને એફએસએલમાં મોકલાયા 

આણંદ : ખંભાત તાલુકાના વૈણજ ગામના દરિયાઈ ભાઠા વિસ્તારમાં ૧૩  પશુઓના આકસ્મિક મોત થતા પોલીસે જાણવા જોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પશુપાલકોએ પોલીસ મથકે જાણ કરતા પશુ ચિકિત્સકોની ટીમે મૃત પશુઓના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. ઝીંગા મત્સ્ય તળાવના ઝેરી દૂષિત પાણી પીવાથી આ પશુઓના મોત થયા હોવાનો આક્ષેપ પશુપાલકો દ્વારા કરાયો છે. શુક્રવાર સાંજ સુધી અલગ અલગ ટીમોએ સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી હતી. પશુઓના મોત પાછળનું કારણ જાણવા માટે સેમ્પલ લઇ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા. 

ખંભાત તાલુકાના વૈણજ ગામના દરિયાઈ ભાઠા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં છૂટા ચરી રહેલા ૧૩ જેટલા પશુઓના અચાનક મોત થયા હોવાનું સામે આવ્યું છે.સીમ વિસ્તારમાં ચરવા ગયેલા પશુઓના અચાનક મોત થતા પશુપાલકોમાં ચિંતાની લાગણી વ્યાપી છે. 

ઝીંગા તળાવમાંથી છોડવામાં આવતા ઝેરી કેમિકલ અને દૂષિત પાણી પીવાના કારણે સીમ વિસ્તારમાં ચરી રહેલા કેટલાક પશુઓના મોત થયા હોવાનું પશુપાલકોમાં ચર્ચાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે નવાગામ બારાથી વૈણજ ભાઠા વિસ્તારમાં આશરે ૧૦૦ થી વધુ ઝીંગા મત્સ્ય તળાવ આવેલા હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે અચાનક પશુઓના મોત થતા પશુપાલકો દ્વારા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી મત્સ્ય તળાવમાં વપરાતી દવા કેમિકલ સહિતની સામગ્રીના સેમ્પલો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે સાથે સાથે પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા પણ ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને મૃત પશુઓના પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

એફએસએલના રિપોર્ટમાં મૃત્યુનું ચોક્કસ કારણે જાણવા મળશે : વેટરનરી ઓફિસર 

આ અંગે વેટરનરી ઓફિસર તિક આંજણાના જણાવ્યા મુજબ, વૈણજ દરિયાઈ ભાઠા વિસ્તારમાં તેર જેટલા પશુઓના અચાનક મોત થયા હોવાની જાણ પશુપાલકો દ્વારા કરવામાં આવતા વેટરનરીની ટીમ ત્યાં પહોંચી હતી અને કેટલાક બીમાર પશુઓની સારવાર પણ કરવામાં આવી હતી પશુઓના મોત માટે તળાવના કેમિકલયુક્ત દૂષિત પાણી જવાબદાર હોવાનો આક્ષેપ પશુપાલકો દ્વારા કરાયો છે પરંતુ સેમ્પલ લઈને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે એફએસએલના રિપોર્ટમાં પશુઓના મૃત્યુ પાછળનું સચોટ કારણ જાણવા મળશે તેમ તેમને ઉમેર્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
Next Post
મુક્ત વેપાર કરાર છતાં કાર્બન ટેક્સ અંગેની ચિંતા યથાવત્ | Concerns about carbon tax persist despite f…

મુક્ત વેપાર કરાર છતાં કાર્બન ટેક્સ અંગેની ચિંતા યથાવત્ | Concerns about carbon tax persist despite f...

દુધરેજ કેનાલ પાસેનો ડાયવર્ઝન રોડ ખખડધજ હાલતમાં, વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા | diversion road near Du…

દુધરેજ કેનાલ પાસેનો ડાયવર્ઝન રોડ ખખડધજ હાલતમાં, વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા | diversion road near Du...

વર્તમાન વર્ષમાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ભારતનો હિસ્સો વધી 35 ટકા | India’s share in US smartp…

વર્તમાન વર્ષમાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ભારતનો હિસ્સો વધી 35 ટકા | India's share in US smartp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇડીએ અમદાવાદમાં ટ્રેન રોકાવીને બેંકના બરતરફ અધિકારીની ધરપકડ કરી

ઇડીએ અમદાવાદમાં ટ્રેન રોકાવીને બેંકના બરતરફ અધિકારીની ધરપકડ કરી

11 months ago
‘તમે મારીને આવો, હું છૂટ આપું છું…’, હરિભક્તોને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદની સલાહનો વિવાદિત વીડિયો વા…

‘તમે મારીને આવો, હું છૂટ આપું છું…’, હરિભક્તોને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદની સલાહનો વિવાદિત વીડિયો વા…

5 months ago
જમાઇએ સસરાને માર મારી સાસુને છરી મારી | Noun puluwan we at a wichi seman puluwan we me a atapa inen …

જમાઇએ સસરાને માર મારી સાસુને છરી મારી | Noun puluwan we at a wichi seman puluwan we me a atapa inen …

4 months ago
સાયલા, ચુડા, લીંબડી તાલુકામાંથી રૂ. 60 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 60 lakhs ca…

સાયલા, ચુડા, લીંબડી તાલુકામાંથી રૂ. 60 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 60 lakhs ca…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News