gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફેક્ટ ચેક: 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે GST? કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા | no plan …

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in Business
0 0
0
ફેક્ટ ચેક: 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે GST? કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા | no plan …
0
VIEWS
Share on FacebookShare on Twitter

GST On UPI Transaction OF 2000 Rupees: કેન્દ્ર સરકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સરળ બનાવતી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સેવાઓ પર જીએસટી લાદવાની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યો છે. સરકારે યુપીઆઈ મારફત રૂ. 2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર જીએસટી લાદવાની કોઈ યોજના ન હોવાની સ્પષ્ટતા કરી છે. રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે GST કાઉન્સિલે 2,000 રૂપિયાથી વધુના UPI  ટ્રાન્ઝેક્શન પર GST લાદવાની કોઈ ભલામણ કરી નથી.

જીએસટી લાદવાની અટકળો

છેલ્લા કેટલાક સમયથી અટકળો વહેતી થઈ હતી કે, જીએસટી કાઉન્સિલ યુપીઆઈ મારફત રૂ.2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર જીએસટી લાદવા વિચારણા કરી રહ્યું છે. ટૂંકસમયમાં તેનો અમલ થશે. કર્ણાટકના વેપારીઓને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના આંકડાઓના આધારે જીએસટી માગની નોટિસ મળતાં કેન્દ્ર સરકારે આ મુદ્દે સ્પષ્ટતા આપી હતી કે, જીએસટી લાદવાની કોઈ યોજના નથી.

આ પણ વાંચોઃ ‘પાયલટે ખોટું એન્જિન બંધ કરેલું’, જેજુ પ્લેન ક્રેશની તપાસમાં ઘટસ્ફોટ: 179 લોકોએ ગુમાવ્યા હતા જીવ

કેન્દ્ર અને રાજ્યના નિવેદનમાં વિરોધાભાસ

કેન્દ્રીય ખાદ્ય, જાહેર વિત્તરણ અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ ગત સપ્તાહે જણાવ્યું હતું કે, કર્ણાટકમાં નાના વેપારીઓ તરફથી જાહેર કરવામાં આવેલી જીએસટી નોટિસ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી નહીં. જ્યારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આ દાવા પર સ્પષ્ટતા આપી હતી કે, નોટિસ જાહેર કરવામાં રાજ્યની કોઈ ભૂમિકા નથી. તેમણે જોષીના આ નિવેદને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું.

કર્ણાટક સરકારે નોટિસ પાઠવી હોવાનો દાવો

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું હતું કે, કર્ણાટકના કોમર્શિયલ ટેક્સ ઓફિસર્સે નાના વેપારીઓને જીએસટી બાકી હોવાની નોટિસ પાઠવી હતી. તેમ છતાં રાજ્ય સરકાર ખોટુ બોલી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે કે, આમાં તેને કોઈ હાથ નથી. તે માત્ર જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહી છે. જો નોટિસ કેન્દ્ર સરકાર દ્વારા પાઠવવામાં આવી હોત તો અન્ય રાજ્યોના વેપારીઓને પણ મળી હોત. પરંતુ આમ કંઈ બન્યું નથી આ નોટિસ માત્ર કર્ણાટકમાં જ કેમ મોકલાઈ? વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, જીએસટીના કેન્દ્ર સરકારના આધિન સીજીએસટી અને રાજ્ય સરકારોને આધિન એસજીએસટી બે ઘટક છે. કર્ણાટકના નાના વેપારીઓને આ નોટિસ રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મળી હતી.

ફેક્ટ ચેક: 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે GST? કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ | Go…
Business

ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ | Go…

June 23, 2026
આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …
Business

આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …

June 23, 2026
નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…
Business

નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…

June 23, 2026
Next Post
ખેડામાં મેઘરાજાની તોફાની બેટિંગ: મહેમદાવાદમાં 6 કલાકમાં સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ, જનજીવન ઠપ | kheda …

ખેડામાં મેઘરાજાની તોફાની બેટિંગ: મહેમદાવાદમાં 6 કલાકમાં સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ, જનજીવન ઠપ | kheda ...

10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ.300 કરોડનું કૌભાંડ: નકલી એમ્બેસી કેસમાં ઘટસ્ફોટ | Uttar Pradesh ST…

10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ.300 કરોડનું કૌભાંડ: નકલી એમ્બેસી કેસમાં ઘટસ્ફોટ | Uttar Pradesh ST...

જામનગર જિલ્લામાં શ્રાવણ માસની પ્રથમ શનિવારની રાત અનેક જુગારીયા તત્વોએ જુગટું રમીને વીતાવી | Police r…

જામનગર જિલ્લામાં શ્રાવણ માસની પ્રથમ શનિવારની રાત અનેક જુગારીયા તત્વોએ જુગટું રમીને વીતાવી | Police r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-પાકિસ્તાન તણાવ: તંત્રની એક અપીલ અને ચંદીગઢમાં ‘સિવિલ ડિફેન્સ વૉલન્ટિયર’ બનવા યુવાનો ઉમટી પડ્યા …

ભારત-પાકિસ્તાન તણાવ: તંત્રની એક અપીલ અને ચંદીગઢમાં ‘સિવિલ ડિફેન્સ વૉલન્ટિયર’ બનવા યુવાનો ઉમટી પડ્યા …

1 year ago
ગણેશ વિસર્જન યાત્રામાં છેડતી કરતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for molesting during Ganesh…

ગણેશ વિસર્જન યાત્રામાં છેડતી કરતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for molesting during Ganesh…

10 months ago
વડોદરા: 650 કિલો સ્ટીલની પાઇપો સગેવગે કરી દેનર સામે ગુનો દાખલ | Vadodara: Case registered against pe…

વડોદરા: 650 કિલો સ્ટીલની પાઇપો સગેવગે કરી દેનર સામે ગુનો દાખલ | Vadodara: Case registered against pe…

5 months ago
જાંબુવા બ્રિજ પાસે ટેન્કર વરસાદના પાણીમાં ફસાઇ ગઇ | Tanker gets stuck in rainwater near Jambuwa Brid…

જાંબુવા બ્રિજ પાસે ટેન્કર વરસાદના પાણીમાં ફસાઇ ગઇ | Tanker gets stuck in rainwater near Jambuwa Brid…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News