gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિકોલમાં રૂપિયા ૪૯ લાખના એમ ડી ડ્રગ્સ સાથે બે યુવકોને ઝડપી લેવાયા | SOG nabbed two persons with MD D…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
નિકોલમાં રૂપિયા ૪૯ લાખના એમ ડી ડ્રગ્સ સાથે બે યુવકોને ઝડપી લેવાયા | SOG nabbed two persons with MD D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના સ્ટાફે નિકોલ ભક્તિ સર્કલ પાસે બે યુવકોને ઝડપીને રૂપિયા ૪૯ લાખની કિંમતનું એમ ડી ડ્રગ્સ જપ્ત કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને મિત્રોએ એમ ડી ડ્રગ્સનો ધંધો કરવાનો હોવાથી રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવતા  એક વ્યક્તિ રીંગ રોડથી ડ્રગ્સ આપવા આવ્યો હતો. આ અંગે એસઓજીએ એનડીપીએસનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

  સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓ શનિવારે રાતના સમયે નિકોલ અને ઓઢવ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે મોડાસામાં રહેતા બે યુવકો ભક્તિ સર્કલથી રીંગ રોડ જવાના રસ્તા પર  એમ ડી ડ્રગ્સ લેવા આવ્યા છે. જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર  વી એચ જોષી અને તેમના સ્ટાફે તપાસ કરતા બે શંકાસ્પદ યુવકો જોવા મળ્યા હતા. જે પોલીસને જોઇને ભાગ્યા હતા. પરંતુ, પીછો કરીને પકડયા બાદ તપાસ કરતા તેમની પાસેથી રૂપિયા ૪૯ લાખની કિંમતનુ ૪૮૯ ગ્રામ એમ ડી ડ્ગ્સ મળી આવ્યું હતું. પુછપરછ કરતા તેમના નામ પિયુષ પટેલ (રહે. તીરૂપતિ ગોકુલધામ સોસાયટી, મોડાસા) અને સચિનસિંહ પુવાર (રહે. અમરદીપ સોસાયટી, મોડાસા) હોવાનું જાણવા મળ્યું હતું. 

આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એમ એસ ત્રિવેદીએ આરોપીઓની પુછપરછ કરતા માહિતી મળી હતી કે પિયુષ પટેલ અને સચિનસિંહને એમ ડી ડ્રગ્સનો ધંધો કરવાનો હોવાથી પિયુષે રાજસ્થાનમાં રહેતા પરિચિત  જયેશ પટેલનો કોલ કરીને એમ ડી ડ્રગ્સ મંગાવ્યું હતું. આ ડ્રગ્સ આપવા માટે અલ્પેશ પટેલ નામનો વ્યક્તિ રીંગ રોડ પર આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
નિષ્ઠાવાન નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન, ગુનેગારો તેનું નામ સાંભળીને ધ્રૂજતા હતા |…

નિષ્ઠાવાન નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન, ગુનેગારો તેનું નામ સાંભળીને ધ્રૂજતા હતા |...

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં 3જા દીક્ષાંત સમારોહમાં 194 વિદ્યાર્થીઓને પદવી એનાયત | 194 students awarde…

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં 3જા દીક્ષાંત સમારોહમાં 194 વિદ્યાર્થીઓને પદવી એનાયત | 194 students awarde...

ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું સમાપન | Gujarat State Badminton Championship concludes

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું | Gujarat Liq…

5 months ago
અમદાવાદ નૂતન ઈંગ્લીશ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિન્ટર કાર્નિવલ યોજાયો

8 months ago
ઓપરેશન સાગરબંધુ: વાવાઝોડાથી શ્રીલંકામાં ભારે તબાહી, ભારતે રાહત-સામગ્રી મોકલી, તમિલનાડુમાં એલર્ટ | Sr…

9 months ago
પીએમ મોદીએ વિક્રાંતના જવાનો સાથે મધદરિયે દિવાળી ઊજવી | PM Modi celebrates Diwali in the middle of th…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News