gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમમાં અરજી થતા હાઇકોર્ટે વર્ષોથી પેન્ડિંગ અપીલનો સપ્તાહમાં જ ચુકાદો આપ્યો | After application f…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in INDIA
0 0
0
સુપ્રીમમાં અરજી થતા હાઇકોર્ટે વર્ષોથી પેન્ડિંગ અપીલનો સપ્તાહમાં જ ચુકાદો આપ્યો | After application f…
3
VIEWS
Share on FacebookShare on Twitter

સુપ્રીમે ઝારખંડ હાઇકોર્ટ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી

ફાંસીની સજા પામેલા છ સહિત 10 દોષિતોએ સજા સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી જેનો ચુકાદો વર્ષો સુધી અનામત રહ્યો

નવી દિલ્હી: ઝારખંડમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા છ સહિત ૧૦ દોષિતોની અપીલ હાઇકોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ હતી, જોકે જેવા આ દોષિતો પેન્ડિંગ મામલાને લઇને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા કે તુરંત જ હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપી દેવાયો હતો. બીજી તરફ સુપ્રીમ કોર્ટ મામલાની ચકાસણી કરવા માટે તૈયાર થઇ ગઇ છે.  

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુર્યકાંત અને જોયમાલ્યા બગ્ચીની બેંચને દોષિતોના વકીલે જણાવ્યું હતું કે જે મામલાને લઇને અપીલ કરાઇ છે તેમાં હાઇકોર્ટ દ્વારા અલગ અલગ તારીખે ચુકાદો આપવામાં આવ્યો છે. 

અમિત દાસ અને બસંત કુમારને આજીવન કેદની સજાને હાઇકોર્ટ દ્વારા રદ કરાઇ છે. દાસને જામીન પર છોડાયો છે જ્યારે બસંત જેલમાં છે. અન્ય આરોપી નિર્મલની અપીલ હાઇકોર્ટે ફગાવી છે. 

આ કેસના કુલ ૧૦ દોષિતો છે જેમાંથી નવને ઝારખંડના રાંચીની હોતવાર બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં રખાયા હતા. તમામ દોષિતો દ્વારા પોતાની સજા સામે હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી, જોકે હાઇકોર્ટે આ મામલામાં ચુકાદો અનામત રાખ્યો હતો જેને વર્ષો વીતી ગયા હતા. ચુકાદો વર્ષો સુધી અનામત રહેતા તમામ દોષિતોએ સુપ્રીમમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હાઇકોર્ટો માટે કેટલીક ગાઇડલાઇન જાહેર કરવાની જરૂર છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રિક્ષામાં 2.020 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા | Two people caught with 2 020 kg of mar…

રિક્ષામાં 2.020 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા | Two people caught with 2 020 kg of mar...

બાંગ્લાદેશ સરહદે ચાંપતી નજર રાખવા જવાનોને પાંચ હજાર બોડી કેમેરા અપાયા | Five thousand body cameras g…

બાંગ્લાદેશ સરહદે ચાંપતી નજર રાખવા જવાનોને પાંચ હજાર બોડી કેમેરા અપાયા | Five thousand body cameras g...

500ની દારૂની બોટલ 1200મા વેચાય છે, ગુજરાતમાં બુટલેગરોનું બે નંબરી નેટવર્ક છતાં પોલીસ ‘ધૃતરાષ્ટ્ર’ બન…

500ની દારૂની બોટલ 1200મા વેચાય છે, ગુજરાતમાં બુટલેગરોનું બે નંબરી નેટવર્ક છતાં પોલીસ 'ધૃતરાષ્ટ્ર' બન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિકસતું ગામ, ઉમંગભર્યું મેકડા

વિકસતું ગામ, ઉમંગભર્યું મેકડા

10 months ago
લગ્ન માટેનું દબાણ કરીને યુવતીએ યુવકને બદનામ કરવાની ધમકી આપી | jharkhand based lady demanded money af…

લગ્ન માટેનું દબાણ કરીને યુવતીએ યુવકને બદનામ કરવાની ધમકી આપી | jharkhand based lady demanded money af…

1 year ago
Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

4 months ago
બાવળા નજીક એસયુવી કારમાંથી રૂ. 5.08 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 08 lakh seized from SUV ne…

બાવળા નજીક એસયુવી કારમાંથી રૂ. 5.08 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 08 lakh seized from SUV ne…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News