gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના ઘોષથી ગુંજ્યું સુરત : શિવ ભક્તોનું ઘોડાપુર | Shiva devotees ru…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના ઘોષથી ગુંજ્યું સુરત : શિવ ભક્તોનું ઘોડાપુર | Shiva devotees ru…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : શ્રાવણ માસની શરૂઆત સાથે જ સુરતીઓ વધુ ધાર્મિક બની રહ્યાં છે અને શ્રાવણ માસના પહેલા સોમવારે સુરત શહેર અને જિલ્લાના શિવ મંદિરોમાં શિવ ભક્તોનું ઘોડાપુર આવી ગયું હતું. શ્રાવણના પહેલા સોમવારે વહેલી સવારથી જ શિવ મંદિરમાં શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન લાગી ગઈ હતી અને વહેલી સવારથી મંદિરમાં વિવિધ પૂજા કરવામાં આવી હતી શિવભક્તોએ ભક્તિભાવથી શિવજીને દુધ સાથે અન્ય સામગ્રીનો અભિષેક કર્યો હતો. 

શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શિવ મંદિરો શ્રદ્ધાળુઓના આસ્થાનું પ્રતિક બની જાય છે. આમ તો પૂરો શ્રાવણ મહિનામાં સુરતીઓ વધુ શ્રદ્ધાળુ બની જાય છે અને પ્રતિ રોજ વિવિધ મંદિરે જતા હોય છે. પરંતુ શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે શહેર અને જિલ્લાના શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. 

આજે શ્રાવણ મહિનાના પહેલા જ સોમવારે સુરત શિવમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. સુરતના અનેક શિવ મંદિરમાં હર હર મહાદેવના નારા ગુંજતા વાતાવરણ ધાર્મિક બની ગયું હતું. સુરતના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું. શહેરના મંદિર દ્વારા શ્રાવણ મહિનામાં ખાસ પૂજા અર્ચના તથા મંદિરને સુશોભન કરવાનું કામ પણ કર્યું છે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમવારે ભક્તોની ભીડ જામી હોવાથી દર્શન માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે.

 શ્રાવણ માસના પહેલા સોમવારે મંદિરમાં શિવભક્તોમાં યંગસ્ટર્સની સંખ્યા ઘણી મોટી જોવા મળી હતી. જોબ કે સ્કૂલ, કોલેજમાં અભ્યાસ કરવા જતા યંગસ્ટર્સ પણ મોટી સંખ્યામાં ભોળાનાથની આરાધના કરવા માટે મંદિર પહોંચ્યા હતા. શિવ મંદિરોમાં ભક્તોની ભીડ સાથે સાથે એક સાથે ભક્તો બમ બમ ભોલે અને હર હર મહાદેવના નારા લગાવતા વાતાવરણ શિવમય બની ગયું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
મતદાર વેરિફિકેશન પ્રક્રિયા SIR ને કારણે વોટર લિસ્ટમાંથી કાઢી મૂકાયેલા લોકોનું શું થશે? જાણો ચૂંટણી પ…

મતદાર વેરિફિકેશન પ્રક્રિયા SIR ને કારણે વોટર લિસ્ટમાંથી કાઢી મૂકાયેલા લોકોનું શું થશે? જાણો ચૂંટણી પ...

3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | red al…

3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | red al...

‘એવા કોઈ પુરાવા નથી કે આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા હતા…’ પહલગામ હુમલા અંગે ચિદમ્બરમ | p chidambaram o…

'એવા કોઈ પુરાવા નથી કે આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા હતા...' પહલગામ હુમલા અંગે ચિદમ્બરમ | p chidambaram o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હું અને CM સિદ્ધારમૈયા ભાઈ જેવા’, કર્ણાટક કોંગ્રેસમાં ડખાંની વાતો ઉછળતા શિવકુમારની પ્રતિક્રિયા | DK…

‘હું અને CM સિદ્ધારમૈયા ભાઈ જેવા’, કર્ણાટક કોંગ્રેસમાં ડખાંની વાતો ઉછળતા શિવકુમારની પ્રતિક્રિયા | DK…

9 months ago
લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from transport o…

લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from transport o…

6 months ago
હરણીરોડ નાગેશ્વર મંદિર પાછળ સ્કૂલ પાસેની ખૂલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ | caw rescued from dr…

હરણીરોડ નાગેશ્વર મંદિર પાછળ સ્કૂલ પાસેની ખૂલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ | caw rescued from dr…

6 months ago
ઓપરેશન સિંદૂરની સફળતા માટે એર માર્શલ નાગેશ કપૂરને સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરાયા

ઓપરેશન સિંદૂરની સફળતા માટે એર માર્શલ નાગેશ કપૂરને સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરાયા

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News