gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાલી કરાવશો તો સુસાઈડ કરી લઈશ કહી દંપતીનો મકાન પર કબજો | Couple seizes house says they will commit s…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
ખાલી કરાવશો તો સુસાઈડ કરી લઈશ કહી દંપતીનો મકાન પર કબજો | Couple seizes house says they will commit s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદના સરદાર બાગ પાસે જીવનદીપ કોલોનીની ઘટના

– રૂા. 62.16 લાખમાં મકાન વેચ્યું, અમેરિકા જવાનું બહાનું કાઢી દંપતી રહ્યું બાદમાં ઘર ખાલી ન કર્યું

આણંદ : આણંદ શહેરના સરદાર બાગ પાસે જીવનદીપ કોલોનીમાં દંપતીએ પોતાનું મકાન વેચાણ આપ્યા બાદ પણ મકાન પોતાની પાસે રાખી ગેરકાયદે કબજો જમાવી દઈ મકાન ખાલી કરાવવા આવશો તો સુસાઇડ કરી લઈશ તેવી ધમકી આપી મકાન પચાવી પાડયું હતું. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસ મથકે દંપતી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. 

આણંદ ખાતે રહેતા નિશાબેન કેતનભાઇ પટેલે સરદાર બાગ નજીક આવેલી જીવનદીપ કોલોનીમાં તેજેન્દ્રભાઈ નગીનભાઈ પટેલ પાસેથી રૂપિયા ૬૨.૧૬ લાખમાં મકાન ખરીદ્યું હતું અને જૂન ૨૦૨૩માં વેચાણ દસ્તાવેજ કરાવ્યો હતો. મકાન માલિક તેજેન્દ્રભાઈએ થોડા દિવસ બાદ અમેરિકા જવાનું હોવાથી હાલ આ મકાનમાં જ રહું છું અને અમેરિકા જઈશુ ત્યારે મકાન ખાલી કરી આપીશું તેમ જણાવ્યું હતું અને તેજેન્દ્રભાઈ તથા તેમના પત્ની મકાનમાં રહેતા હતા. લગભગ બે મહિના બાદ દંપતીએ સર સામાન મકાનના એક રૂમમાં મૂકી ચાવી નિશાબેનને સોંપી હતી. ત્યારબાદ નિશાબેને વેચાણ દસ્તાવેજના બાકી રૂપિયા ચૂકવી આપ્યા હતા અને રૂમ ખાલી કરવા કહ્યું હતું. 

તે સમયે તેજેન્દ્રભાઈએ રૂમ ખાલી કરી આપવાનો વાયદો કર્યો હતો જેથી નિશાબેન તથા તેમના પતિ આણંદ શહેરના લક્ષ્મી ચાર રસ્તા નજીક જીલ ટ્રાવેલ્સ નામની તેજેન્દ્રભાઈ પટેલની ઓફિસે ગયા હતા. 

ત્યારે તેજેન્દ્રભાઈએ બે દિવસ બાદ રૂમ ખાલી કરી આપવાનું કહ્યું હતું. ત્યારબાદ નિશાબેન તથા તેમનો પરિવાર તા. ૪થી મે ૨૦૨૪ના રોજ મકાન ખાતે જતા મકાનમાં તેજેન્દ્રભાઈ પટેલ તેમના પત્ની સાથે સરસામાન મૂકીને રહેતા હોવાનું જણાતા તેઓએ તેમને મકાન ખાલી કરવાનું કહ્યું હતું. જેથી તેજેન્દ્રભાઈએ મકાન ખાલી કરવાનો નથી અને જો હવે પછી મકાન ખાલી કરાવવા આવશો તો હું સુસાઇડ કરી લઈશ તેવી ધમકી આપી હતી. જેથી નિશાબેન પટેલે આ અંગે આણંદ જિલ્લા કલેકટર કચેરીમાં ઓનલાઇન અરજી કરી હતી. 

જેની તપાસ બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોવાથી આ અંગે ફરિયાદ નોંધવાનો હુકમ કરતા આણંદ શહેર પોલીસે તેજેન્દ્રભાઈ નગીનભાઈ પટેલ અને તેમના પત્ની હિરલબેન વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…
GUJARAT

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…

August 14, 2026
Next Post
સતત બીજા દિવસે વરસાદી માહોલ, વિરાટનગર,મેમ્કો અને રાણીપમાં બે, સરેરાશ પોણા બે ઈંચ વરસાદ | Rainy weath…

સતત બીજા દિવસે વરસાદી માહોલ, વિરાટનગર,મેમ્કો અને રાણીપમાં બે, સરેરાશ પોણા બે ઈંચ વરસાદ | Rainy weath...

A.I. ટેકનોલોજીની સુફીયાણી વાત છતાં સિંધુભવન,એસ.જી.હાઈવે ઉપર એકપણ CCTV કેમેરા જ નથી | Despite the Suf…

A.I. ટેકનોલોજીની સુફીયાણી વાત છતાં સિંધુભવન,એસ.જી.હાઈવે ઉપર એકપણ CCTV કેમેરા જ નથી | Despite the Suf...

કેચ ધ રેઈન,વોટર હાર્વેસ્ટિંગની પોકળ ગુલબાંગ, ઓઢવ, નરોડા મેમ્કોમાં વરસાદ બંધ થયા પછી ચાર કલાકે પાણી ન…

કેચ ધ રેઈન,વોટર હાર્વેસ્ટિંગની પોકળ ગુલબાંગ, ઓઢવ, નરોડા મેમ્કોમાં વરસાદ બંધ થયા પછી ચાર કલાકે પાણી ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને સુપ્રીમ કોર્ટની રાહત, સ્ટેટસ ક્વૉ જાળવવા નિર્દેશ, વધુ સુન…

ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને સુપ્રીમ કોર્ટની રાહત, સ્ટેટસ ક્વૉ જાળવવા નિર્દેશ, વધુ સુન…

5 months ago
વડોદરા તેમજ આસપાસના મંદિરોમાં ત્રાટકતી ગેંગ પકડાઈ, 22 ગુના ઉકેલાયા, 5 લાખની મત્તા કબજે | thieves Gan…

વડોદરા તેમજ આસપાસના મંદિરોમાં ત્રાટકતી ગેંગ પકડાઈ, 22 ગુના ઉકેલાયા, 5 લાખની મત્તા કબજે | thieves Gan…

1 year ago
ધ્રાંગધ્રા તાલુકામાં ખનિજ ચોરી બેફામ, તંત્ર સદંતર નિષ્ફળ હોવાની ફરિયાદ | Mineral theft rampant in Dh…

ધ્રાંગધ્રા તાલુકામાં ખનિજ ચોરી બેફામ, તંત્ર સદંતર નિષ્ફળ હોવાની ફરિયાદ | Mineral theft rampant in Dh…

8 months ago
મહુધાના કપરૂપુરની સીમમાં નદી કાંઠે ઝાડ ઉપર લટકતી યુવકની લાશ મળી | Body of a young man found hanging …

મહુધાના કપરૂપુરની સીમમાં નદી કાંઠે ઝાડ ઉપર લટકતી યુવકની લાશ મળી | Body of a young man found hanging …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News