gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસુલી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પ્રજ્ઞેશ ગઢવી તથા ધવલ ચૌધરીની જોડી ફાઇનલમાં વિજેતા બની | Pragnesh G…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
મહેસુલી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પ્રજ્ઞેશ ગઢવી તથા ધવલ ચૌધરીની જોડી ફાઇનલમાં વિજેતા બની | Pragnesh G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહેસુલી કર્મચારી મંડળ દ્વારા ડબલ્સ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટરના પીએ તરીકે ફરજ બજાવતા પ્રજ્ઞેશ ગઢવી તથા અધિક ચિટનીશ શાખાના કારકૂન ધવલ ચૌધરી વિજેતા થયા હતા.

વડોદરા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી સહિતની કચેરીમાં ફરજ બજાવતા મહેસુલકર્મીઓની ૨૦ ટીમોએ ભાગ લીધો હતો. આ ડબલ્સ ટુર્નામેન્ટની ફાયનલ મેચ પ્રજ્ઞેશ ગઢવી, ધવલ ચૌધરી તથા આરટીએસ નાયબ મામલતદાર રવીન્દ્રસિંહ રાઉલજી અને કરનસિંહ અંટાલિયાની વચ્ચે રમાઇ હતી. જેમાં પ્રથમ ક્રમની જોડીએ ૨૧-૧૩ અને ૨૧-૧૯ના સ્કોરથી સ્પર્ધા જીતી લીધી હતી. આ જોડીને સુવર્ણ પદક અને અસફળ રહેનાર જોડીને સિલ્વર મેડલ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત હિમાંશુ પરમાર અને કૌશિક સુવાગિયા તથા  જિજ્ઞેશ પરમાર અને વિકાસ પટેલની જોડીને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના બે સ્વિમર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન | Two swimmers from Vadodara perfo…

સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના બે સ્વિમર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન | Two swimmers from Vadodara perfo...

BIG NEWS: હવે ઓનલાઇન ગેમિંગ બિલ બન્યું કાયદો, રાષ્ટ્રપતિ મૂર્મુએ આપી મંજૂરી | online money gaming bi…

BIG NEWS: હવે ઓનલાઇન ગેમિંગ બિલ બન્યું કાયદો, રાષ્ટ્રપતિ મૂર્મુએ આપી મંજૂરી | online money gaming bi...

સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના જયનીલ અને સુરતની ફ્રેનાઝે ટોચનાં ખિતાબ જીત્યા | Rajkot’s Ja…

સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના જયનીલ અને સુરતની ફ્રેનાઝે ટોચનાં ખિતાબ જીત્યા | Rajkot's Ja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિજય હજારે ટ્રોફીમાં હાર્દિક પંડ્યાની સ્ફોટક સદી છતાં બરોડાની વિદર્ભ સામે હાર | Despite Hardik Pandy…

8 months ago
પાણી મુદ્દે બે રાજ્યો વચ્ચે ભારે વિવાદ ! પંજાબ પોલીસે ભાખરા-નાંગલ ડેમ પર કબજો કરતા હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો

1 year ago
બે પશુઓના શિકાર બાદ પાલજમાં વનવિભાગે મારણ સાથે પાંજરૃ મુક્યું | Forest department places cages with …

10 months ago
હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News