gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજની રાજસ્થાન કોલોનીમાં બે મકાનના તાળા તોડી 6 લાખની ચોરી | Locks of two houses broken in Rajasth…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
કપડવંજની રાજસ્થાન કોલોનીમાં બે મકાનના તાળા તોડી 6 લાખની ચોરી | Locks of two houses broken in Rajasth…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો, લોકોમાં ફફડાટ

– કાકીના ઘરમાંથી ભત્રીજાની 3.50  કિલો ચાંદી, સવા બે તોલા સોનું, રોકડ લઈ તસ્કર ફરાર

કપડવંજ : કપડવંજ કરશનપુરા રોડ ઉપર રાજસ્થાન કોલોનીમાં બે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રોકડ, સોના- ચાંદીના દાગીના સહિત રૂા. ૬ લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે. 

કપડવંજની રાજસ્થાન કોલોનીમાં ગીતાબેન ગુણવંતભાઈ તેમજ તેમની બાજુમાં શાન્તાબેન પતાજી રાઠોડ બંનેના મકાનો બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. 

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગીતાબેનના ભત્રીજા વિનોદભાઈ રતીલાલ રાઠોડનું બાજુમાં નવા મકાનમાં કામ ચાલતું હોવાથી વિનોદભાઈએ તેમના કાકી ગીતાબેનના મકાનમાં તેમની કિંમતી જણસો, રોકડા રૂપિયા સાચવવા મુકયા હતા. ગીતાબેન તેમની દીકરીને ત્યાં ૧૫ દિવસ મકાન બંધ કરી ગયા હતા. ત્યારે રાત્રીના સમયે અજાણ્યા ચોરોએ બંને મકાનના તાળા તોડી તીજોરી તોડી તમામ વસ્તુઓ વેરણછેરણ કરી દીધી હતી. વિનોદભાઈએ કાકીના મકાનમાં મુકેલી અંદાજે સાડા ત્રણ કિલો ચાંદી, સવા બે તોલા જેટલું સોનું તેમજ ૨૨ હજાર રોકડ રકમ મળીને અંદાજે છ લાખ રૂપિયા જેટલી ચોરી થઇ હતી. આ અંગે જાણ કરાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

Next Post
જિલ્લાની 10 થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાજિક ઓડિટ ગ્રામ સભા યોજાઇ | Social Audit Gram Sabha was held …

જિલ્લાની 10 થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાજિક ઓડિટ ગ્રામ સભા યોજાઇ | Social Audit Gram Sabha was held ...

આણંદ જિલ્લામાં સીઝનનો સરેરાશ 24.22 ઈંચ વરસાદ | Anand district receives an average of 24 22 inches of…

આણંદ જિલ્લામાં સીઝનનો સરેરાશ 24.22 ઈંચ વરસાદ | Anand district receives an average of 24 22 inches of...

કઠલાલ તાલુકામાં 9 વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલાના કેસમાં આચાર્યને 6 વર્ષની કેદ | Principal get…

કઠલાલ તાલુકામાં 9 વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલાના કેસમાં આચાર્યને 6 વર્ષની કેદ | Principal get...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં રાજ પાર્ક વિસ્તારમાં રહેતી એક પરણીતાનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત | A married wom…

11 months ago
વડોદરા: હેરિટેજ બિલ્ડીંગોની કામગીરી માટે હેરિટેજ સેલને સક્રિય થવા તાકીદ | Heritage Cell ordered to b…

12 months ago
સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…

4 months ago
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જજોની સંપત્તિ જાહેર કરાઈ, CJI ખન્ના પાસે છે 3 ફ્લેટ | supreme court…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News