gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દેશમાં ડિજિટલ પેમેન્ટસના વ્યાપમાં નોંધપાત્ર વધારો | Significant increase in the prevalence of digita…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in Business
0 0
0
દેશમાં ડિજિટલ પેમેન્ટસના વ્યાપમાં નોંધપાત્ર વધારો | Significant increase in the prevalence of digita…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : વર્તમાન વર્ષના માર્ચમાં દેશમાં ડિજિટલ પેમેન્ટસમાં વાર્ષિક ધોરણે ૧૦.૭૦ ટકા વધારો થયો હોવાનું રિઝર્વ બેન્કના ઈન્ડેકસ પરથી કહી શકાય છે. આરબીઆઈ-ડિજિટલ પેમેન્ટસ ઈન્ડેકસ  દેશમાં થતા ઓનલાઈન વ્યવહારનું માપ મેળવે છે. છેલ્લા ચાર વર્ષમાં ડિજિટલ પેમેન્ટસના ઈન્ડેકસના વ્યાપમાં જોરદાર વધારો થયો છે.

માર્ચ, ૨૦૨૪માં આ ઈન્ડેકસ જે ૪૪૫.૫૦ હતો તે વર્તમાન વર્ષના માર્ચમાં વધી ૪૯૩.૨૨ રહ્યો છે. સપ્ટેમ્બર, ૨૦૨૪માં આ ઈન્ડેકસ ૪૬૫.૩૩ રહ્યો હતો. દેશમાં ડિજિટલ પેમેન્ટસના સ્વીકાર અને તેના વિસ્તારનો ઈન્ડેકસમાં અંદાજ આપવામાં આવે છે. ઈન્ડેકસ ઊંચો આવવાનો અર્થ દેશમાં પેમેન્ટ માળખામાં વધારો થઈ રહ્યાના સંકેત છે. 

માર્ચ, ૨૦૨૧માં ૨૭૦.૫૯થી વધી ઈન્ડેકસ હાલમાં ૪૯૩.૨૨ના સ્તરે પહોંચી ગયો છે, જે દેશમાં ડિજિટલ પેમેન્ટસનો વ્યાપ વધી રહ્યાનું સૂચવે છે. દેશમાં ડિજિટલ પેમેન્ટસ માત્ર શહેરો પૂરતું જ મર્યાદિત નથી રહ્યું પરંતુ નાના નગરો તથા ગામડાઓના ઉપભોગતા પણ તેનો સ્વીકાર કરતા થયા છે.

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૪-૨૫ દરમિયાન, ૬૫,૦૦૦ કરોડથી વધુ ડિજિટલ વ્યવહારો થયા છે, જેનું કુલ મૂલ્ય રૂ. ૧૨,૦૦૦ લાખ કરોડથી વધુ છે તેમ લોકસભામાં માહિતી આપતા સરકારે જણાવ્યું હત.

સરકાર, રિઝર્વ બેંક  અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન એ એમએસએમઈ અને નાના વેપારીઓને ડિજિટલ ચુકવણી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે સમયાંતરે વિવિધ યોજનાઓ શરૂ કરી છે: નાણા રાજ્ય મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે ડિજિટલ ચુકવણીના ફેલાવાથી નાણાકીય સેવાઓની ઍક્સેસ સરળ બની છે, ખાસ કરીને ગ્રામીણ, પછાત અને વંચિત સમુદાયો માટે.

UPI જેવા પ્લેટફોર્મે માત્ર નાના વિક્રેતાઓને ડિજિટલ ચુકવણી સ્વીકારવા સક્ષમ બનાવ્યા નથી, પરંતુ વ્યવહારોની ટ્રેસેબિલિટીને કારણે નાણાકીય સંસ્થાઓને પરંપરાગત દસ્તાવેજો વિના ક્રેડિટ યોગ્યતાનું મૂલ્યાંકન કરવાનો વિકલ્પ પણ આપ્યો છે. ભારતમાં ડિજિટલ ચુકવણી પ્રણાલી ફક્ત એક ટેકનોલોજીકલ પરિવર્તન જ નહીં પરંતુ આર્થિક સમાવેશ અને વિકાસનો એક મજબૂત સ્તંભ બની ગઈ છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવા…
Business

Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવા…

June 10, 2026
વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …
Business

વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …

June 10, 2026
MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…
Business

MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

June 10, 2026
Next Post
માંડલ મૃત્યુંજય મહાદેવજીને પ્રથમ શ્રાવણિયા સોમવારે દુર્લભ શૃંગાર | Rare adornment of Mandal Mrityunj…

માંડલ મૃત્યુંજય મહાદેવજીને પ્રથમ શ્રાવણિયા સોમવારે દુર્લભ શૃંગાર | Rare adornment of Mandal Mrityunj...

ડૉલર સામે રૂપિયો તૂટી ચાર મહિનાના તળિયે: વૈશ્વિક ઈન્ડેક્સ 99 પાર કરી ગયો | Rupee falls to four month…

ડૉલર સામે રૂપિયો તૂટી ચાર મહિનાના તળિયે: વૈશ્વિક ઈન્ડેક્સ 99 પાર કરી ગયો | Rupee falls to four month...

ભાવનગર જિલ્લામાં દર બે દિવસે આગનો એક બનાવ | One fire incident every two days in Bhavnagar district

ભાવનગર જિલ્લામાં દર બે દિવસે આગનો એક બનાવ | One fire incident every two days in Bhavnagar district

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 153 પોઈન્ટ ઘટીને 81774 : સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ | Sensex falls 153 points to 8…

સેન્સેક્સ 153 પોઈન્ટ ઘટીને 81774 : સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ | Sensex falls 153 points to 8…

8 months ago
ખેડા જિલ્લામાં 6 સ્થળેથી 40 જુગારીઓ ઝડપાયા

ખેડા જિલ્લામાં 6 સ્થળેથી 40 જુગારીઓ ઝડપાયા

10 months ago
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પાંચ હોદ્દેદારોના નામની જાહેરાત, ધારાસભ્યો સચવાયા | Announcement …

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પાંચ હોદ્દેદારોના નામની જાહેરાત, ધારાસભ્યો સચવાયા | Announcement …

3 weeks ago
કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં આજે ફાઇનલ મેચો રમાશે | કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં આ…

કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં આજે ફાઇનલ મેચો રમાશે | કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં આ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News