gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર જિલ્લામાં દર બે દિવસે આગનો એક બનાવ | One fire incident every two days in Bhavnagar district

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર જિલ્લામાં દર બે દિવસે આગનો એક બનાવ | One fire incident every two days in Bhavnagar district
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સવા બે વર્ષ ઉપરાંતના સમયમાં આગના 591 બનાવ નોંધાયા 

– વર્ષ 2023-24 માં આગના 230 ની સામે વર્ષ 2024-25 માં 283 જ્યારે ચાલુ વર્ષમાં 78 બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ દોડી ગયું

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં સવા બે વર્ષ ઉપરાંતના સમયમાં આગના ૫૯૧ બનાવ નોંધાયા હતા. જેને બીજા શબ્દોમાં કહીએ તો જિલ્લામાં દર બે દિવસે આગનો બનાવ બન્યો હતો. 

શહેર અને જિલ્લામાં ક્યાંય પણ આગનો બનાવ બને એટલે સૌથી પહેલા લોકોને ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસ યાદ આવે અને ગણતરીની પળોમાં ફાયર વિભાગનો નંબર રણકે. શિયાળો, ઉનાળો કે ચોમાસુ ઋતુ કોઈપણ હોય, દિવસ હોય કે રાત ફાયર વિભાગના જવાનો જાણ થાય કે તુરત આગ ઓલવવા માટે દોડી જાય.  

ફાયર બ્રિગેડના વિશ્વસનીય વર્તુળોના જણાવ્યા અનુસાર શહેર અને જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન આગના ૨૩૦ બનાવ નોંધાયા હતા તો વર્ષ ૨૦૨૪-૨૫માં આ આંકડો વધીને ૨૮૩ પર પહોંચ્યો હતો. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૭ જૂલાઈ સુધીમાં આગના ૭૮ બનાવ નોંધાઈ ચૂક્યા છે. જેને ઓલવવા માટે ફાયર વિભાગનો સ્ટાફ અવિરત દોડતો રહ્યો હતો. 

સવા બે વર્ષમાં ફાયર વિભાગે 602 કિસ્સામાં રેસ્ક્યુ કર્યા 

માત્ર આગ ઓલવવા માટે જ નહીં પણ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસીસનો સ્ટાફ આફતગ્રસ્ત લોકોની મદદે પણ દોડી જતો હોય છે અને પંખી-પ્રાણીઓની સહાય માટે પણ. ફાયર વિભાગે વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૬૨, વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૨૩ અને ચાલુ વર્ષમાં ૨૭ જૂલાઈ સુધીમાં ૧૧૭ કિસ્સામાં રેસ્ક્યુ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વર્ષાઋતુના પ્રારંભે જ મેઘરાજાની ધમાકેદાર ઈનિંગથી જળબંબાકારની સ્થિતિ સર્જાતા વિવિધ વિસ્તારોમાં લોકોને રેસ્ક્યુ કરવા માટે ફાયર વિભાગનો સ્ટાફ દોડતો રહ્યો હતો અને ૧૦૧ લોકોના જીવ બચાવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ
GUJARAT

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ

September 24, 2026
ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ
GUJARAT

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

September 24, 2026
ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા
GUJARAT

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

September 24, 2026
Next Post
ઈક્વિટી સ્કીમોમાં રોકાણકારોનો રસ ઘટયો : યુનિક ઈન્વેસ્ટર્સ માત્ર 5% વધ્યા | Investor interest in equi…

ઈક્વિટી સ્કીમોમાં રોકાણકારોનો રસ ઘટયો : યુનિક ઈન્વેસ્ટર્સ માત્ર 5% વધ્યા | Investor interest in equi...

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક ફ્લાય ઓવરબ્રિજમાં તિરાડો | Cracks in flyover bridge near Ra…

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક ફ્લાય ઓવરબ્રિજમાં તિરાડો | Cracks in flyover bridge near Ra...

ચોમાસાની પ્રગતિ પ્રમાણમાં ધીમી છતાં ડાંગરના વાવણી વિસ્તારમાં વધારો | Despite relatively slow progres…

ચોમાસાની પ્રગતિ પ્રમાણમાં ધીમી છતાં ડાંગરના વાવણી વિસ્તારમાં વધારો | Despite relatively slow progres...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કઠલાલ-મહુધા રોડ ઉપર વડથલના રઈજીપુરા નજીક રિક્ષા પલટી જવાથી બે મહિલાનાં મોત | Two women died after a …

કઠલાલ-મહુધા રોડ ઉપર વડથલના રઈજીપુરા નજીક રિક્ષા પલટી જવાથી બે મહિલાનાં મોત | Two women died after a …

9 months ago
હિમેન ધર્મન્દ્ર બે પત્નીઓ ૬ બાળકો અને પૌત્ર પૌત્રીઓનો વિશાળ પરિવાર ધરાવે છે | Hi men Dharmendra has …

હિમેન ધર્મન્દ્ર બે પત્નીઓ ૬ બાળકો અને પૌત્ર પૌત્રીઓનો વિશાળ પરિવાર ધરાવે છે | Hi men Dharmendra has …

10 months ago
2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…

2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…

6 months ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી | 68 GAS Office…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી | 68 GAS Office…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News