gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વ બજારમાં સોનાચાંદીમાં કન્સોલિડેશન વચ્ચે ઘરઆંગણે સ્થિર વલણ યથાવત્ | Amidst consolidation in gold…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in Business
0 0
0
વિશ્વ બજારમાં સોનાચાંદીમાં કન્સોલિડેશન વચ્ચે ઘરઆંગણે સ્થિર વલણ યથાવત્ | Amidst consolidation in gold…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની બેઠકના નિર્ણય પૂર્વે વિશ્વ બજારમાં સોનાચાંદીમાં  કન્સોલિડેશન  જોવા મળ્યું હતું. ડોલરમાં નબળાઈને કારણે સોનામાં મજબૂતાઈ આવી હતી. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં  સ્થિરતા જોવા મળી રહી છે.

અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ તથા પેલેડિયમમાં ભાવ મક્કમ જળવાઈ રહ્યા છે. મંગળવારથી બે દિવસ માટે શરૂ થયેલી ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠકના નિર્ણય પર બજારની નજર રહેલી હતી.  ક્રુડ તેલ ઈન્ટ્રાડેમાં ૭૩ ડોલરને પાર કરી ગયું હતું.

રશિયા પર વધુ પ્રતિબંધની શકયતાએ ક્રુડ તેલમાં ભાવ ઊંચકાયા હતા. ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ ફરી ઊંચકાઈને રૂપિયા ૯૯૦૧૭ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર રૂપિયા ૯૮૬૨૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર ભાવ રૂપિયા ૧૧૩૪૦૦ બોલાતા હતા. 

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૦૨,૦૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૦૧,૭૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧,૧૪,૫૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સોનાના પ્રતિ ઔંસ ભાવ ૩૩૨૮ ડોલર જ્યારે ચાંદી ૩૭.૮૮ ડોલર મુકાતી હતી. વ્યાજ દર અંગે ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા  સોનાચાંદીમાં કન્સોલિડેશન જોવા મળતું હતું. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૧૩૯૩ ડોલર જ્યારે પેલેડિયમ ૧૨૬૩ ડોલર મુકાતુ હતું.

રશિયા પર યુરોપના પ્રતિબંધ બાદ અમેરિકા પણ તેના વલણને સખત બનાવવા માગતુ હોવાના સંકેતે ક્રુડ તેલના ભાવ મક્કમ જળવાયા હતા.

રશિયા ખાતેથી પૂરવઠો ખોરવાઈ જવાની શકયતાએ તથા ટેરિફ વોર થાળે પડી રહ્યાના સંકેતે ક્રુડ તેલમાં સુધારો જોવા મળી રહ્યો છે. ડબ્લ્યુટીઆઈ નાયમેકસ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૯.૫૫ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ઉપરમાં   બેરલ દીઠ ૭૩ ડોલરને પાર કરી મોડી સાંજે ૭૨.૮૫ ડોલર મુકાતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
પહલગામ હુમલામાં પાક.ના સંગઠન તોયબાનો હાથ હતો : યુએન રિપોર્ટ | Pakistani outfit Taiba was involved in…

પહલગામ હુમલામાં પાક.ના સંગઠન તોયબાનો હાથ હતો : યુએન રિપોર્ટ | Pakistani outfit Taiba was involved in...

બાર વર્ષના સમય દરમિયાન અમદાવાદના બાર વોર્ડના વૃક્ષ વિસ્તાર ઘટયો,વટવામાં ૪૧ ટકાથી વધુ ઘટાડો | Over th…

બાર વર્ષના સમય દરમિયાન અમદાવાદના બાર વોર્ડના વૃક્ષ વિસ્તાર ઘટયો,વટવામાં ૪૧ ટકાથી વધુ ઘટાડો | Over th...

સેન્સેક્સ 144 પોઈન્ટ વધીને 81482 | Sensex rises 144 points to 81482

સેન્સેક્સ 144 પોઈન્ટ વધીને 81482 | Sensex rises 144 points to 81482

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણના નવા 80 ફૂટ રોડ પરની નવકાર સોસા.ના મકાનમાં ટાઇલ્સ ગરમ થઇ ગઇ | Tiles got hot in Navkar Sosa’s …

વઢવાણના નવા 80 ફૂટ રોડ પરની નવકાર સોસા.ના મકાનમાં ટાઇલ્સ ગરમ થઇ ગઇ | Tiles got hot in Navkar Sosa’s …

1 year ago
ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

4 months ago
ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર | 50 year old woman …

ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર | 50 year old woman …

10 months ago
રાજકોટના અગ્નિકાંડને તંત્રે વિસારે પાડયું: નોટિસો ધૂળ ખાય છે, આરોપીઓ જેલમુક્ત | Rajkot fire incident…

રાજકોટના અગ્નિકાંડને તંત્રે વિસારે પાડયું: નોટિસો ધૂળ ખાય છે, આરોપીઓ જેલમુક્ત | Rajkot fire incident…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News