gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તમે કરો છો શું કહી અધિકારીને ખખડાવ્યા , વરસાદી પાણી ભરાવા મામલે મ્યુનિ.કમિશનર આકરા પાણીએ | They shou…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
તમે કરો છો શું કહી અધિકારીને ખખડાવ્યા , વરસાદી પાણી ભરાવા મામલે મ્યુનિ.કમિશનર આકરા પાણીએ | They shou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  તમે કરો છો શું કહી અધિકારીને ખખડાવ્યા , વરસાદી પાણી ભરાવા મામલે મ્યુનિ.કમિશનર આકરા પાણીએ 1 - image   

  અમદાવાદ,બુધવાર,30 જુલાઈ,2025

અમદાવાદમાં વરસાદી પાણી ભરાવા મામલે મ્યુનિસિપલ કમિશનર
બંછાનિધી પાનીએ વોટર રીસોર્સ વિભાગના અધિકારીને તમે કરો છો શું કહી ખખડાવ્યા
હતા.શહેરના તળાવોમાં ગંદા પાણી જાય છે. ડ્રેનેજ બેક મારવાની પણ અનેક ફરિયાદો છે એ
કયારે હલ થશે.

બુધવારે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં
તેમના કડક વલણનો અનુભવ અધિકારીઓએ કર્યો હતો.બેઠકમાં મોડા પહોંચનારા ત્રણ આસિસ્ટન્ટ
મ્યુનિસિપલ કમિશનરોને કમિશનરે રવાના કરી દીધા હતા.દરમિયાન તાજેતરમાં પડેલા વરસાદ
અને વરસાદના કારણે શહેરના વીસથી વધુ વોટરલોગીંગ સ્પોટ ઉપર ભરાયેલા વરસાદી પાણીનો
નિકાલ કલાકો સુધી કોર્પોરેશનના અધિકારીઓ કરી શકયા નહતા.મ્યુનિસિપલ કમિશનરે વોટર
રીસોર્સ મેનેજમેન્ટ વિભાગના અધિકારીને કહયુ
,
તમારી પાસે આખા અમદાવાદના વોટર લોગીંગ સ્પોટની યાદી છે તો પછી વરસાદી પાણીનો
ઝડપથી નિકાલ કયા કારણથી કરી ના શકયા
?તમને
અગાઉ પણ કહયુ હતુ કે
, શહેરના
અલગ અલગ વિસ્તારમા આવેલા તળાવોમાં ગટરના ગંદા પાણી જાય છે એને બંધ કરો.ગેરકાયદે
કનેકસન કાપો.પણ તમે તો કશુ કરતા હોય એમ લાગતુ જ નથી.શહેરના લોકોની તકલીફ ઘટાડવાની
દીશામાં કામ કરો તો સારુ.

પબ્લિસિટી વિભાગ માત્ર કાર્યક્રમો કરવા માટે છે?કમિશનર

કોર્પોરેશન સારી કામગીરી પણ કરે છે એમ છતાં એ કામગીરી કયા
કારણથી મિડીયામાં હાઈલાઈટ થતી નથી એ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનર(પબ્લીસિટી)નો  કલાસ લીધો
હતો. પબ્લિસિટી વિભાગ શું કરે છે
?
તમારો આ વિભાગ માત્ર કાર્યક્રમો કરવા માટે જ છે?કોર્પોરેશનની સારી કામગીરી મિડીયા સુધી પહોંચતી કરવાની
જવાબદારી તમારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…
GUJARAT

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…

March 31, 2026
હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…
GUJARAT

હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

March 31, 2026
ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…
GUJARAT

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…

March 31, 2026
Next Post
મુળીના ધોળીયામાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell …

મુળીના ધોળીયામાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell ...

ધોળકાથી લાણા-શેરપુરા રોડ પર ગાબડા -બાવળ ઉગી નીકળતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by gaps …

ધોળકાથી લાણા-શેરપુરા રોડ પર ગાબડા -બાવળ ઉગી નીકળતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by gaps ...

નશાકારક કફ સીરપની 1,080 બોટલો સાથે શખ્સ ઝડપાયો | Man caught with 1 080 bottles of intoxicating cough…

નશાકારક કફ સીરપની 1,080 બોટલો સાથે શખ્સ ઝડપાયો | Man caught with 1 080 bottles of intoxicating cough...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇડી છેતરપિંડીના પીડિતોને રૂ. 15000 કરોડની સંપત્તિ પરત કરશે | ED to return assets worth Rs 15 000 cro…

ઇડી છેતરપિંડીના પીડિતોને રૂ. 15000 કરોડની સંપત્તિ પરત કરશે | ED to return assets worth Rs 15 000 cro…

11 months ago
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ : સાતનાં મોત, 100થી વધુ ટ્રેનો મોડી પડી | Dense fog in North India: Seven d…

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ : સાતનાં મોત, 100થી વધુ ટ્રેનો મોડી પડી | Dense fog in North India: Seven d…

2 months ago
નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદમાંથી ઝડપાયો, અન્ય દેશોમાં ગુના આચર્યા હોવાની શંકા | D…

નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદમાંથી ઝડપાયો, અન્ય દેશોમાં ગુના આચર્યા હોવાની શંકા | D…

2 months ago
પંચમહાલ: મંડપ બાંધતી વખતે માથા પર વીજ તાર અડક્યો, બાહી ગામના 29 વર્ષીય યુવાનનું મોત | Panchmahal New…

પંચમહાલ: મંડપ બાંધતી વખતે માથા પર વીજ તાર અડક્યો, બાહી ગામના 29 વર્ષીય યુવાનનું મોત | Panchmahal New…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News