gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુળીના ધોળીયામાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell …

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
મુળીના ધોળીયામાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શ્રમિકોને કૂવામાં ઊતારી સુરંગ બનાવી કાર્બોસેલ બહાર કઢાતો હતો

– 38 મજૂરને કૂવામાંથી રેસ્ક્યૂ કરાયા : 4-ટ્રેકટર, 6-ચરખી, 7 કૂવામાંથી ગેરકાયદે કાઢવામાં આવેલો કાર્બોસેલ સહિત 36 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર : મુળીના ધોળીયામાં ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું છે. તંત્રની તપાસમાં શ્રમિકોને કૂવામાં ઊતારી સુરંગ બનાવી કાર્બોસેલ બહાર કઢાતો હતો. તંત્રની ટીમે ૩૮ મજૂરને કૂવામાંથી રેસ્ક્યૂ કરી બહાર કાઢી ૪-ટ્રેકટર, ૬-ચરખી, સાત કૂવામાંથી ગેરકાયદે કાઢવામાં આવેલો કાર્બોસેલ સહિત રૂા.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મુળી તાલુકાના ધોળીયા ગામના સરકારી સર્વે નંબરની જમીનમાં ગેરકાયદે ખનન ચાલતું હોવાની ચોક્ક બાતમીના આધારે ચોટીલા પ્રાંત અધિકારી તેમજ મામલતદારની સંયક્ત ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ સાત કૂવા ઝડપી પાડવામાં આવ્યા હતા અને સ્થળ પરથી ૪-ટ્રેકટર, ૧-કંમ્પ્રેસર, ૬-ચરખી સહિત કુુલ રૂા.૩૬ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો અને મુળી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઝડપાયેલા કૂવાઓ પૈકી ચાર કૂવામાંથી ૩૮ જેટલા મજૂરને પણ સહિ સલામત બહાર કાઢી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તંત્રની ગેરકાયદેસર કૂવાઓમાંથી કાર્બોસેલનું ખનન કરનાર ત્રણ ખનન માફિયા સામે કાર્યવાહી હાથ ધરી છે.

ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાની અંદરથી મિની ટ્રેક્ટર ઝડપાયું

મુળીના ધોળીયા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ પર ચેકિંગ દરમ્યાન એક કૂવાની અંદર ખોદવામાં આવેલા સુરંગમા તપાસ કરતા તેની અંદરથી મીની ટ્રેકટર દ્વારા ખનન થતું હોવાનું જણાઈ આવ્યું હતું અને મીની ટ્રેકટર સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો હતો.

ગેરકાયદે ખનન કરનાર ભૂમાફિયા સામે કાર્યવાહી

(૧) અમકુભાઈ થરેશા (રહે.ધોળીયા,તા.મુળી)

(૨) સુનલભાઈ હનાભાઈ ફીચડીયા  (રહે.પલાસા, તા.મુળી)

(૩) ભરતભાઈ ગોવિંદભાઈ સરલા (રહે.પલાસા તા.મુળી) 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
ધોળકાથી લાણા-શેરપુરા રોડ પર ગાબડા -બાવળ ઉગી નીકળતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by gaps …

ધોળકાથી લાણા-શેરપુરા રોડ પર ગાબડા -બાવળ ઉગી નીકળતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by gaps ...

નશાકારક કફ સીરપની 1,080 બોટલો સાથે શખ્સ ઝડપાયો | Man caught with 1 080 bottles of intoxicating cough…

નશાકારક કફ સીરપની 1,080 બોટલો સાથે શખ્સ ઝડપાયો | Man caught with 1 080 bottles of intoxicating cough...

નાનખટાઈ ફિલ્મનું ખાસ પ્રમોશનલ ઇવેન્ટ: “ફટાફટી” સાથે સુગંધભર્યું સંવાદસેતુ.

નાનખટાઈ ફિલ્મનું ખાસ પ્રમોશનલ ઇવેન્ટ: "ફટાફટી" સાથે સુગંધભર્યું સંવાદસેતુ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ પડી ગયો : આજે પણ વરસાદ અવીરત ચાલુ | Jamnaga…

જામનગર શહેરમાં મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ પડી ગયો : આજે પણ વરસાદ અવીરત ચાલુ | Jamnaga…

12 months ago
Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા | us missile at…

Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા | us missile at…

5 months ago
ખૂશ્બુ અને જય જલારામ લાઈવ વેફર્સમાં બગડેલાં કેળાં મળતાં સીલ | Khushbu and Jai Jalaram seal after fin…

ખૂશ્બુ અને જય જલારામ લાઈવ વેફર્સમાં બગડેલાં કેળાં મળતાં સીલ | Khushbu and Jai Jalaram seal after fin…

1 year ago
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી: રનવે પર સ્પર્શ બાદ ફરી હવામાં ઉડ્યું વિમાન, કોંગ્રેસના નેતા પણ હતા સવાર …

જયપુરમાં મોટી દુર્ઘટના ટળી: રનવે પર સ્પર્શ બાદ ફરી હવામાં ઉડ્યું વિમાન, કોંગ્રેસના નેતા પણ હતા સવાર …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News