gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોરમાં 12,852 મિલકતની નોંધ, 15 માસમાં વેરા પેટે રૂા. 2.45 કરોડની આવક | 12852 properties registered…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
સિહોરમાં 12,852 મિલકતની નોંધ, 15 માસમાં વેરા પેટે રૂા. 2.45 કરોડની આવક | 12852 properties registered…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રહેણાંકની ૯૬૦૯ અને કોમર્શિયલની 3243 મિલકત રેકર્ડ ઉપર

– નગરપાલિકાને 3.38 કરોડની બાકી લેણી રકમ, આસામીઓની વેરો ભરવામાં આળસ

સિહોર : સિહોર નગરપાલિકાના ચોપડે ૧૨ હજારથી વધુ મિલકત નોંધાઈ છે. મિલકત વેરા થકી છેલ્લા ૧૫ વર્ષમાં પાલિકાને અઢી કરોડ આસપાસની આવક થવા પામી છે. જો કે, આસામીઓની વેરા ભરવામાં આળસના કારણે આવક સામે બાકી લેણી રકમ ત્રણ કરોડથી પણ વધુ છે.

સિહોર શહેરમાં રહેણાંકની ૯,૬૦૯ અને કોમર્શિયલની ૩,૨૪૩ મળી કુલ ૧૨,૮૫૨ મિલકત નગરપાલિકાના રેકર્ડ ઉપર છે. આ મિલકતોનો વેરો દર વર્ષે અંદાજે સાડા પાંચ કરોડ નજીક થાય છે. પરંતુ મોટાભાગના આસામીઓ વેરો ભરતા ન હોવાના કારણે નગરપાલિકાની તિજોરીમાં વેરાની અર્ધી રકમ માંડ જમા થાય છે. ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના અંત (૩૧મી માર્ચ) સુધીમાં ન.પા.ને વેરા પેટે કુલ રૂા.૨,૧૧,૮૮,૦૦૦ની આવક થઈ હતી. તેની સામે રૂા.૩,૩૮,૧૬,૦૦૦ની રકમ બાકી છે. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના એપ્રિલથી જુલાઈ માસ સુધીમાં વેરાની કુલ રૂા.૩૩.૧૬ લાખની આવક થવા પામી છે તેમ ટેક્સ ઈન્સ્પેક્ટર રાજુભાઈ ટીબલ્યાએ માહિતી આપતા જણાવ્યું હતું.

8 સરકારી કચેરીઓ પાસે 38.13 લાખનો વેરો બાકી

વેરાની રકમ સરકારી તિજોરીમાં જ જમા થતી હોવા છતાં ખૂદ સરકારી વિભાગો જ વેરો ભરવામાં આળસ કરી રહ્યા છે. બાકીદારોમાં નાગરિકો ઉપરાંત આઠ સરકારી કચેરીનો પણ સમાવેશ થાય છે. જેમની પાસે ૩૮.૧૩ લાખથી વધુની રકમનો વેરો વસૂલવાનો બાકી છે. સરકારી બિલ્ડીંગો જેમાં સિટી સર્વે કચેરીનો રૂા.૯,૨૩૨, આઈટીઆઈનો રૂા.૨૭૦, જૂની પ્રાંત અધિકારીની કચેરીનો રૂા.૨૬,૧૪૧, નવી પ્રાંત ઓફિસરની કચેરી (ઉપર)નો રૂા.૨૪,૭૨૬, તાલુકા પંચાયત કચેરીનો રૂા.૧૭,૦૦,૬૭૭, પથિકાશ્રમનો રૂા.૯,૧૯,૩૭૧, વિભાગીય નિયામક, એસ.ટી. કોર્પો.-ભાવનગરનો રૂા.૫૦ અને આરામગૃહનો રૂા.૧૧,૩૨,૬૬૪ મળી કુલ રૂા.૩૮,૧૩,૧૩૧નો વેરો બાકી હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસતાં 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત | botad paliy…
GUJARAT

બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસતાં 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત | botad paliy…

September 29, 2025
નાગરવાડામાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between neighbors over trivial matter in Naga…
GUJARAT

નાગરવાડામાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between neighbors over trivial matter in Naga…

September 29, 2025
સદીઓથી માતાજીની ભક્તિનો મહિમા, વડોદરા મ્યુઝિયમમાં પાંચમી સદીની ચામુંડા માતાની મૂર્તિ | fifth century…
GUJARAT

સદીઓથી માતાજીની ભક્તિનો મહિમા, વડોદરા મ્યુઝિયમમાં પાંચમી સદીની ચામુંડા માતાની મૂર્તિ | fifth century…

September 29, 2025
Next Post
કપડવંજના સિંઘાલીમાં 2.98 લાખ ચૂકવ્યા પણ વનીકરણ ન થયાનો આક્ષેપ | Allegation that 2 98 lakhs were paid…

કપડવંજના સિંઘાલીમાં 2.98 લાખ ચૂકવ્યા પણ વનીકરણ ન થયાનો આક્ષેપ | Allegation that 2 98 lakhs were paid...

ધોળકાના મફલીપુર-વિરાટનગર રોડ પર ગટરનું પાણી ફરી વળ્યા | Sewage water overflows on Maflipur Viratnaga…

ધોળકાના મફલીપુર-વિરાટનગર રોડ પર ગટરનું પાણી ફરી વળ્યા | Sewage water overflows on Maflipur Viratnaga...

વિદ્યાનગરના ઢોર ડબામાં ક્ષમતા કરતાં વધુ ઢોર પુરાતા 3 ગાયોના મોત | 3 cows die due to overcrowding in …

વિદ્યાનગરના ઢોર ડબામાં ક્ષમતા કરતાં વધુ ઢોર પુરાતા 3 ગાયોના મોત | 3 cows die due to overcrowding in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જાતને પૂછો, પ્રજાના કેટલા પૈસા વેડફાયા…’ હાઇકોર્ટના અમુક જજ પર ભડક્યા સુપ્રીમ કોર્ટના જજ | ask yo…

‘જાતને પૂછો, પ્રજાના કેટલા પૈસા વેડફાયા…’ હાઇકોર્ટના અમુક જજ પર ભડક્યા સુપ્રીમ કોર્ટના જજ | ask yo…

1 month ago
‘ટેરિફ અને GST સુધારાને એકબીજાથી કોઈ લેવા દેવા નથી..’, નાણામંત્રી સીતારમણે કરી ચોખવટ | ‘Tariff and G…

‘ટેરિફ અને GST સુધારાને એકબીજાથી કોઈ લેવા દેવા નથી..’, નાણામંત્રી સીતારમણે કરી ચોખવટ | ‘Tariff and G…

4 weeks ago
ફેક્ટરીમાંથી ચોખા 283 ટન, ઘઉં – 63, બાજરી 34 ટન સીઝ | 283 tons of rice 63 tons of wheat 34 tons of m…

ફેક્ટરીમાંથી ચોખા 283 ટન, ઘઉં – 63, બાજરી 34 ટન સીઝ | 283 tons of rice 63 tons of wheat 34 tons of m…

6 months ago
પરિણીત પ્રેમિકાના વિરહમાં જામજોધપુરના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત | Jamjodhpur youth dies due to sepa…

પરિણીત પ્રેમિકાના વિરહમાં જામજોધપુરના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત | Jamjodhpur youth dies due to sepa…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News