gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-શ્રીલંકા વચ્ચે હિન્દ મહાસાગરમાં 57 હજાર વર્ષ પહેલાં પણ રામસેતુ હતો | There was a Ram Setu in th…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in INDIA
0 0
0
ભારત-શ્રીલંકા વચ્ચે હિન્દ મહાસાગરમાં 57 હજાર વર્ષ પહેલાં પણ રામસેતુ હતો | There was a Ram Setu in th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બનારસ હિન્દુ યુનિવર્સિટી અને કોલંબો યુનિવર્સિટીનું સંયુક્ત સંશોધન

આફ્રિકાથી માણસોનો એક સમૂહ ભારત થઈને હિન્દ મહાસાગરમાંથી આ રસ્તે શ્રીલંકા પહોંચ્યો હોવાના મહત્ત્વના પુરાવા મળ્યાં

નવી દિલ્હી: ભારત-શ્રીલંકાના દરિયામાં રામસેતુ આવેલો છે એને તો કેટલાય વર્ષોથી વૈજ્ઞાાનિક સમર્થન મળી ચૂક્યંસ છે. હવે ડીએનએના આધારે માનવ અસ્તિત્વના જે પુરાવા એકઠા થયા છે એમાં પણ રામસેતુના અસ્તિત્વનો સ્વીકાર થયો છે. એટલું જ નહીં, રામસેતુ છેક ૫૭ હજાર વર્ષ પહેલાં પણ હતો એવું તારણ રજૂ થયું છે. ભારતની બનારસ હિન્દુ યુનિવર્સિટી અને કોલંબો યુનિવર્સિટી સહિત પાંચ સંસ્થાના સંશોધકોનું આ તારણ ચર્ચાસ્પદ બન્યું છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી અને કોલંબો યુનિવર્સિટી આ સંશોધનમાં મુખ્ય ભૂમિકામાં છે. આ બંને સહિત વિશ્વની પાંચ મહત્ત્વની યુનિવર્સિટીના ૧૬ સંશોધકોએ જેનેટિક્સ સંશોધન કર્યું હતું. એ અહેવાલ આંતરરાષ્ટ્રીય રિસર્ચ જર્નલ પ્લોસ વનમાં પ્રસિદ્ધ થયો છે. અહેવાલ પ્રમાણે જ્યારે માણસોનો સમૂહ આફ્રિકાથી આખી દુનિયામાં ફેલાઈ રહ્યો હતો તે પહેલાં એક જૂથ શ્રીલંકા પહોંચ્યું હતું. ભારતમાંથી હિન્દ મહાસાગરમાં આવેલા ઢાંચાની મદદથી આ જૂથ શ્રીલંકામાં પહોંચ્યું હતું. એ ઢાંચાને આપણે રામસેતુ કહીએ છીએ.

૧૩૯ જીનોમ સિક્વન્સિસના અભ્યાસમાં જણાયું કે શ્રીલંકામાં લોકો કેવી રીતે પ્રવેશ્યા. એના ચાર તબક્કા મળી આવ્યાં. ૫૭ હજાર વર્ષ પૂર્વે માણસો શ્રીલંકા પહોંચ્યા હતા અને તે માટે ભારતથી રામસેતુનો સહારો લીધો હતો. 

તે પછી ૪૦ હજાર વર્ષ પૂર્વેના ગુફામાંથી પુરાવા મળ્યા છે. સંશોધકોએ દક્ષિણ ભારતના લોકો અને શ્રીલંકન લોકોના ડીએનએમાં પણ ઘણું સામ્ય શોધી કાઢ્યું. આ સંશોધનથી માનવ ઈતિહાસમાં નવા પ્રકરણો ખુલશે.

લાંબાં સમયથી એ ચર્ચાનો વિષય રહ્યો છે કે આફ્રિકાથી નીકળેલા માણસો આખી દુનિયામાં ફેલાયા કેવી રીતે? તેનો માર્ગ ક્યો હતો? છેક ઓસ્ટ્રેલિયા અને ઓશિનિયા સુધી માણસ કેવી રીતે પહોંચ્યો? સંશોધનમાં જણાયું કે તેમનો એક રસ્તો જમીની હતો અને બીજો રસ્તો હતો દરિયાકાંઠો. શ્રીલંકામાં ડીએનએનો અભ્યાસ દરિયાકાંઠાના રસ્તાની થિયરીને સમર્થન આપે છે. સંશોધનમાં ખૂબ મહત્ત્વપૂર્ણ તારણ કાઢવામાં આવ્યું કે સાત હજાર વર્ષ પહેલાં ખેતી, પશુપાલન અને વેપારની પદ્ધતિ વિકસી ચૂકી હતી અને તે વખતે ભારત-શ્રીલંકા વચ્ચે વેપાર થતો હતો. રસપ્રદ બાબત એ પણ છે કે રામનો સમયગાળો સાડા સાત હજારથી ૧૦ હજાર વર્ષ પૂર્વેનો હોય એવું કહેવામાં આવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુંબઈમાં 15 દિવસમાં બીજી વખત CNG માં 2 રૂપિયાનો વધારો, રિક્ષા-ટેક્સી ચાલકોને ઝટકો | CNG Price Hike: …
INDIA

મુંબઈમાં 15 દિવસમાં બીજી વખત CNG માં 2 રૂપિયાનો વધારો, રિક્ષા-ટેક્સી ચાલકોને ઝટકો | CNG Price Hike: …

May 30, 2026
ઉ.પ્રદેશ, બંગાળ, બિહારમાં વરસાદ-આંધી : 26નાં મોત | Rain storm in Uttar Pradesh Bengal Bihar: 26 dead
INDIA

ઉ.પ્રદેશ, બંગાળ, બિહારમાં વરસાદ-આંધી : 26નાં મોત | Rain storm in Uttar Pradesh Bengal Bihar: 26 dead

May 30, 2026
ચોમાસું નબળું રહેશે : ગુજરાતમાં જૂનમાં પણ હીટવેવ યથાવત્ રહેવાનો વરતારો | Monsoon to remain weak: Hea…
INDIA

ચોમાસું નબળું રહેશે : ગુજરાતમાં જૂનમાં પણ હીટવેવ યથાવત્ રહેવાનો વરતારો | Monsoon to remain weak: Hea…

May 30, 2026
Next Post
ગોંડલ અને શાપરમાંથી રૂા. 60 લાખનું 85,000 લિટર બાયોડિઝલ કબજે | Gondal and Shapar Rs 85 000 liters of…

ગોંડલ અને શાપરમાંથી રૂા. 60 લાખનું 85,000 લિટર બાયોડિઝલ કબજે | Gondal and Shapar Rs 85 000 liters of...

અમેરિકી હુમલાથી ઈરાન ધૂંધવાયું : કુવૈતમાં અમેરિકી બેઝ પર મિસાઇલ છોડયાં : યુધ્ધ વિરામ ભંગનો આક્ષેપ કર…

અમેરિકી હુમલાથી ઈરાન ધૂંધવાયું : કુવૈતમાં અમેરિકી બેઝ પર મિસાઇલ છોડયાં : યુધ્ધ વિરામ ભંગનો આક્ષેપ કર...

રાજકોટ રેલવે સ્ટેશને અંધાધૂંધી વચ્ચે બાળકોને બારીઓમાંથી ટ્રેનમાં ધકેલાયાં | Rajkot railway station i…

રાજકોટ રેલવે સ્ટેશને અંધાધૂંધી વચ્ચે બાળકોને બારીઓમાંથી ટ્રેનમાં ધકેલાયાં | Rajkot railway station i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો, અનેક જિલ્લા એલર્ટ | Cyclone threat over Tamil Nadu several districts on…

તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો, અનેક જિલ્લા એલર્ટ | Cyclone threat over Tamil Nadu several districts on…

6 months ago
શ્રમજીવી પરિવારની કિશોરી પર દુષ્કર્મ કરનાર બે ઝડપાયા | Two caught for raping teenage girl

શ્રમજીવી પરિવારની કિશોરી પર દુષ્કર્મ કરનાર બે ઝડપાયા | Two caught for raping teenage girl

10 months ago
ચંચળતાના અંતે સેન્સેક્સ 58 પોઈન્ટ વધીને 80598 | Sensex rises 58 points to 80598 after volatility

ચંચળતાના અંતે સેન્સેક્સ 58 પોઈન્ટ વધીને 80598 | Sensex rises 58 points to 80598 after volatility

10 months ago
ચાંદી રૂ.3500 ઉછળી રૂ.1 લાખ 80 હજાર: ત્રણ દિવસમાં રૂ.6000ની તેજી | Silver rises by Rs 3500 to Rs 1 l…

ચાંદી રૂ.3500 ઉછળી રૂ.1 લાખ 80 હજાર: ત્રણ દિવસમાં રૂ.6000ની તેજી | Silver rises by Rs 3500 to Rs 1 l…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News