gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદ્યાનગરના ઢોર ડબામાં ક્ષમતા કરતાં વધુ ઢોર પુરાતા 3 ગાયોના મોત | 3 cows die due to overcrowding in …

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
વિદ્યાનગરના ઢોર ડબામાં ક્ષમતા કરતાં વધુ ઢોર પુરાતા 3 ગાયોના મોત | 3 cows die due to overcrowding in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કરમસદ- આણંદ મનપાની બેદરકારીના કારણે

– 150 ની ક્ષમતા સામે 200 થી વધુ પશુ પુરાયા : કિચડ- ગંદકી, ઘાસચારો- પાણીની સમસ્યા

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પકડાયેલા રખડતા ઢોરને કરમસદ અને વિદ્યાનગરના ઢોર ડબામાં પૂરવામાં આવે છે. ત્યારે વિદ્યાનગરમાં ક્ષમતા કરતાં વધુ ઢોર પુરવાના પરિણામે ૩ ગાયોના મૃત્યુ થતા જીવદયા પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે. હવે વિદ્યાનગરથી ૪૦ ગાયોને કરમસદ ઢોર ડબામાં ટ્રાન્સફર કરવા સાથે ૩૦૦ કિલો ઘાસચારા અને મેડિકલ ટીમની વ્યવસ્થા કરી હોવાનો મનપા દાવો કરી રહી છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી રખડતા પશુઓના વધી રહેલા ત્રાસને કારણે મહાનગરપાલિકાએ અમદાવાદની કંપનીને રૂપિયા ૨,૫૦૦માં એક ગાય પકડવાના કોન્ટ્રાક્ટ આપેલા છે. જે સંદર્ભે કોન્ટ્રાક્ટરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પકડાયેલી ગાયોને કરમસદ અને વિદ્યાનગર ઢોર ડબામાં પૂરવામાં આવે છે. 

હાલ વિદ્યાનગર ઢોર ડબામાં ૧૫૦ અને કરમસદ ઢોર ડબામાં ૪૦ જેટલી ગાયો પુરવાની ક્ષમતા હોય છે પરંતુ, થોડા દિવસ પહેલા ૨૦૦થી વધુ ગાયો વિદ્યાનગર ઢોર ડબામાં પુરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જગ્યા સાંકડી થતા પશુઓને ફરવા, બેસવાની જગ્યા ન મળતા અને વરસાદને કારણે કિચડની સ્થિતિ સર્જાતા ત્રણ ગાયોના મૃત્યુ પણ થયા હતા. વધુ ગાયો પુરાવાથી ઘાસચારાની અને પાણીની સમસ્યાઓ પણ સર્જાઈ હતી.

ઢોર ડબાની ઘટનાને કારણે આણંદ શહેરના જીવદયા પ્રેમીઓમાં આક્રોશ ફેલાવા સાથે મહાનગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી હતી. 

કરમસદ આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે ગરવાલે જણાવ્યું હતું કે, વિદ્યાનગર ઢોર ડબામાંથી ૪૦ જેટલી ગાયોને કરમસદ ઢોર ડબામાં સલામત રીતે ટ્રાન્સફર કરવામાં આવી છે. ત્યાં પથ્થર, બ્લોક નાખેલા હોવાથી કિચડ ઓછો થાય તેમ છે. 

૨૦૦ કિલો ઘાસચારાને બદલે હવે રોજના ૩૦૦ કિલો ઘાસચારો પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે. મેડિકલ ટીમને ગાયોની શારીરિક તપાસ માટે મૂકી દેવામાં આવી છે. સફાઈ- પાણીની સુવિધાનું પણ આયોજન કરાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…
GUJARAT

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

March 27, 2026
બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…
GUJARAT

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…

March 27, 2026
બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…
GUJARAT

બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…

March 27, 2026
Next Post
રાળગોન ગામે વાડીમાં લીલા ચારામાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of foreign liquor …

રાળગોન ગામે વાડીમાં લીલા ચારામાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of foreign liquor ...

બોરસદમાં કમળાના 5 કેસ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું | Health system rushed to the rescue after 5 cas…

બોરસદમાં કમળાના 5 કેસ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું | Health system rushed to the rescue after 5 cas...

સાણંદના ચરલ માં ટ્રક ડ્રાઇવરની હત્યા કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for murdering truck drive…

સાણંદના ચરલ માં ટ્રક ડ્રાઇવરની હત્યા કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for murdering truck drive...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડિજિટલ ગોલ્ડ કંપનીઓ દ્વારા પોતાની નિયમનકારી સંસ્થા રચવા વિચારણા | Digital gold companies considering…

ડિજિટલ ગોલ્ડ કંપનીઓ દ્વારા પોતાની નિયમનકારી સંસ્થા રચવા વિચારણા | Digital gold companies considering…

4 months ago
અમદાવાદ એરપોર્ટ પર ઈમરાન હાશ્મીની ફ્લાઈટનું 2 વાર લેન્ડિંગ ફેલ, એક્ટરે વર્ણવ્યો ભયાનક અનુભવ | Ahmeda…

અમદાવાદ એરપોર્ટ પર ઈમરાન હાશ્મીની ફ્લાઈટનું 2 વાર લેન્ડિંગ ફેલ, એક્ટરે વર્ણવ્યો ભયાનક અનુભવ | Ahmeda…

2 months ago
વડોદરામાં મુખ્યમંત્રી આગમન અને ચૂંટણી પૂર્વે એક ઝાટકે 320 કરોડના કામો મંજૂર કરતા વિવાદ | Controversy…

વડોદરામાં મુખ્યમંત્રી આગમન અને ચૂંટણી પૂર્વે એક ઝાટકે 320 કરોડના કામો મંજૂર કરતા વિવાદ | Controversy…

3 months ago
NDAમાં નીતિશ કુમાર જ નહીં આ યુવા નેતા પણ ચમક્યો! કોંગ્રેસ કરતાં ત્રણ ગણી બેઠકો પર લીડ | bihar electi…

NDAમાં નીતિશ કુમાર જ નહીં આ યુવા નેતા પણ ચમક્યો! કોંગ્રેસ કરતાં ત્રણ ગણી બેઠકો પર લીડ | bihar electi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News