gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સસ્પેન્ડેડ ઇજનેરોને એસીબીનું તેડુ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ ઇજનેરની એસીબી દ્વારા પૂછપરછ | …

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
સસ્પેન્ડેડ ઇજનેરોને એસીબીનું તેડુ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ ઇજનેરની એસીબી દ્વારા પૂછપરછ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.31 વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહિ નદી પરના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના ત્રણ સસ્પેન્ડેડ ઇજનેરો સામે લાંચ રુશ્વત વિરોધી બ્યૂરો દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે. આજે એક ઇજનેરની છ કલાક સુધી પૂછપરછ કરી આવક અંગેની વિગતો એકત્ર કરાઇ હતી.

ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં ૨૧ વ્યક્તિના મોત નિપજ્યા હતાં. આ ગંભીર દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન.એમ. નાયકાવાલા, હાલના નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી. પટેલ, પૂર્વ નાયબ કાર્યપાલક ઇજનેર આર.ટી. પટેલ અને મદદનીશ ઇજનેર જે.વી.શાહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં. દરમિયાન એસીબી દ્વારા ચારેય ઇજનેરો સામે તપાસ કરવા માટે વડી કચેરીમાં પત્ર લખવામાં આવ્યો હતો જે પૈકી યુ.સી. પટેલ, આર.ટી. પટેલ અને જે.વી. શાહની અપ્રમાણસરની મિલકતોની તપાસ માટે મંજૂરી આવતા તપાસ શરૃ કરવામાં આવી હતી.

એસીબી દ્વારા ત્રણે ઇજનેરોને તેમની મિલકતોની વિગતો તેમજ આઇટી રિટર્ન સહિતની વિગતો સાથે આજે હાજર થવા માટે જણાવતા આજે ત્રણે ઇજનેરો નર્મદા ભવન ખાતેની એસીબી કચેરીમાં હાજર થયા  હતાં. એસીબી દ્વારા પ્રથમ યુ.સી. પટેલની પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની છ કલાક જેટલા સમય સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

યુ.સી. પટેલે પ્રાથમિક જણાવ્યું હતું કે મારા માતા અને પિતા નિવૃત્ત શિક્ષક છે અને નડિયાદ ખાતે ડેરી રોડ વિસ્તારમાં એક મકાન છે. રૃા.૭.૪૦ લાખના દસ્તાવેજની નકલ પણ તેમણે રજૂ કરી હતી. દરમિયાન એસીબીએ વડીલો પાર્જિત મિલકતોની સાથે પોતે વસાવેલી મિલકતોની વિગતો માંગી હતી તેમજ આઇટી પાસેથી પણ વિગતો એકત્ર કરાશે તેમ જાણવા મળ્યું છે. અન્ય બે ઇજનેરોની પૂછપરછ હવે શનિવારે અથવા સોમવારે હાથ ધરાશે તેમ જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
બરોડાડેરીના મુદ્દે લડત આપનાર ભાજપ ધારાસભ્યની રજૂઆતોને કોંગ્રેસનું પરોક્ષરીતે સમર્થન, ડેરીનો વળતો જવા…

બરોડાડેરીના મુદ્દે લડત આપનાર ભાજપ ધારાસભ્યની રજૂઆતોને કોંગ્રેસનું પરોક્ષરીતે સમર્થન, ડેરીનો વળતો જવા...

ટ્રેનમાં મહિલાના પર્સની ચોરી કરનારને પ્રવાસીઓએ ઝડપ્યો | purse thefter caught in train

ટ્રેનમાં મહિલાના પર્સની ચોરી કરનારને પ્રવાસીઓએ ઝડપ્યો | purse thefter caught in train

હરણી એરપોર્ટ પાસે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા | Drunk car driver hits two wheeler …

હરણી એરપોર્ટ પાસે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા | Drunk car driver hits two wheeler ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ

સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ

8 months ago
બેંકોનો નિકાસકારોને ટેકો, MSME માટે ખાસ રાહત યોજનાઓ તૈયાર કરવામાં આવી | Banks support exporters spec…

બેંકોનો નિકાસકારોને ટેકો, MSME માટે ખાસ રાહત યોજનાઓ તૈયાર કરવામાં આવી | Banks support exporters spec…

10 months ago
જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે ગણીતના પેપરમાં 290 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા : કોઈ કોપી …

જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે ગણીતના પેપરમાં 290 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા : કોઈ કોપી …

4 months ago
બગોદરા-વટામણ હાઈવે પર બાઈક અને હાર્વેસ્ટર વચ્ચે અકસ્માત, 2 વર્ષના માસૂમનું મોત, દંપતી સહિત 4 ઈજાગ્રસ…

બગોદરા-વટામણ હાઈવે પર બાઈક અને હાર્વેસ્ટર વચ્ચે અકસ્માત, 2 વર્ષના માસૂમનું મોત, દંપતી સહિત 4 ઈજાગ્રસ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News