gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રૂ. 3400ના ગાબડાં સાથે ચાંદીમાં તેજીના વળતા પાણી, સોનામાં નરમાઈ | Silver price fall by Rs 3400 gold …

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in Business
0 0
0
રૂ. 3400ના ગાબડાં સાથે ચાંદીમાં તેજીના વળતા પાણી, સોનામાં નરમાઈ | Silver price fall by Rs 3400 gold …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : બુધવારે વૈશ્વિક સોનાના ભાવ એક મહિનાની નીચી સપાટીએ પહોંચી જતા ઘરઆંગણે સોનાચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દર જાળવી રાખવાના લીધેલા નિર્ણય અને અમેરિકા દ્વારા ભારત પર ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની કરાયેલી જાહેરાત બાદ ફરી સેફ હેવન માગ નીકળતા સોનામાં ગુરુવારે મોડી સાંજે ભાવ સુધારા તરફી રહ્યા હતા. 

બુધવારે વૈશ્વિક સોનાના ભાવ નીચામાં ૩૨૬૭ ડોલર જોવા મળ્યા હતા, જેની અસરે ઘરઆંગણે સોનાચાંદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીમાં રૂપિયા ૩૪૦૦થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ઊંચા ટેરિફને પગલે ચાંદીમાં ઔદ્યોગિક માગ નરમ પડવાની ગણતરી મુકાતી હતી. સોનામાં પણ ભાવ નરમાઈ રહી હતી. ભાવ રૂપિયા ૯૯૦૦૦ની અંદર સરકી ગયા હતા.  મંદ માગને પરિઁણામે ક્રુડ તેલના ભાવ ઊંચા મથાળેથી નરમ પડયા હતા.

ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ જે બુધવારે રૂપિયા ૯૯૦૧૭ રહ્યા હતા તે ઘટી રૂપિયા ૯૮૫૩૪ રહ્યા હતા. સોનાએ રૂપિયા ૯૯૦૦૦ની સપાટી ગુમાવી હતી. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૩૪૦૦ થી ગબડી રૂપિયા ૧૦૯૯૫૦ બોલાતા હતા.   મુંબઈ ચાંદીમાં રૂપિયા ૩૪૫૦ ઘટી ગયા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧૦૧૪૦૦ જ્યારે ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧૦૧૧૦૦ રહ્યા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૧૦૦૦ કવોટ થતા હતા. અમદાવાદ ચાંદીમાં પણ રૂપિયા ૩૫૦૦ નીકળી ગયા હતા.

વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ ૩૩૦૮ ડોલર બોલાતુ હતું. બુધવારે એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા બાદ સોનામાં રિબાઉન્સ થયું હતું. ચાંદી ૩૭ ડોલરની અંદર ઊતરી ઔંસ દીઠ ૩૬.૬૫ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુમાં પણ ભાવમાં પીછેહઠ રહી હતી. પ્લેટિનમ ઘટી ઔંસ દીઠ ૧૩૦૯ ડોલર જ્યારે પેલેડિયમ ૧૨૧૩ ડોલર કવોટ થતું હતું.

અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫ ટકા ટેરિફ લાગુ કરાતા ચાંદીની ઔદ્યોગિક માગ ઘટવાના એંધાણે ભાવ પર અસર જોવા મળી છે. 

મંદ માગને પરિણામે ક્રુડ તેલમાં ઊંચા મથાળેથી ભાવ રિવર્સ થયા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ બેરલ દીઠ ૬૯.૬૪ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૭૩ ડોલરની અંદર ઊતરી  પ્રતિ બેરલ ૭૨.૮૦ ડોલર મુકાતુ હતું. અમેરિકામાં ક્રુડ તેલના સ્ટોકમાં જબ્બર વધારો જોવા મળતા ભાવ પર દબાણ આવ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કર્ણાટકની મહિલામાં નવા ‘દુર્લભ’ પ્રકારનું બ્લડ ગ્રૂપ મળ્યું, CIRBએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી |…

કર્ણાટકની મહિલામાં નવા 'દુર્લભ' પ્રકારનું બ્લડ ગ્રૂપ મળ્યું, CIRBએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી |...

શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 | Sentiment in stoc…

શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 | Sentiment in stoc...

આસામી અભિનેત્રી નંદિની કશ્યપની હત્યાના આરોપમાં ધરપકડ | Assamese actress Nandini Kashyap arrested on …

આસામી અભિનેત્રી નંદિની કશ્યપની હત્યાના આરોપમાં ધરપકડ | Assamese actress Nandini Kashyap arrested on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંતરરાષ્ટ્રીય સાયબર-ગુલામી રેકેટનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધારની ધરપકડ, જાણો કેવી હતી મોડસ ઓપરેન્ડી | G…

આંતરરાષ્ટ્રીય સાયબર-ગુલામી રેકેટનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધારની ધરપકડ, જાણો કેવી હતી મોડસ ઓપરેન્ડી | G…

7 months ago
રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસ: પોલીસના નાક નીચેથી દુબઈ ભાગ્યા અનિરૂદ્ધસિંહ અને રાજદીપ? | ribda amit …

રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસ: પોલીસના નાક નીચેથી દુબઈ ભાગ્યા અનિરૂદ્ધસિંહ અને રાજદીપ? | ribda amit …

10 months ago
સુરત સિવિલની ઘોર બેદરકારી: વૃદ્ધનું મોતિયાનું ઓપરેશન કર્યું પણ લેન્સ નાખવાનું જ ભૂલી ગયા! તપાસમાં ભા…

સુરત સિવિલની ઘોર બેદરકારી: વૃદ્ધનું મોતિયાનું ઓપરેશન કર્યું પણ લેન્સ નાખવાનું જ ભૂલી ગયા! તપાસમાં ભા…

6 months ago
ઉતરાયણ પર્વના 5 દિવસમાં કાતિલ દોરીથી 71 પક્ષી ઇજાગ્રસ્ત – 2નાં મોત | 71 birds injured by deadly rope…

ઉતરાયણ પર્વના 5 દિવસમાં કાતિલ દોરીથી 71 પક્ષી ઇજાગ્રસ્ત – 2નાં મોત | 71 birds injured by deadly rope…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News