gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્ણાટકની મહિલામાં નવા ‘દુર્લભ’ પ્રકારનું બ્લડ ગ્રૂપ મળ્યું, CIRBએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી |…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in INDIA
0 0
0
કર્ણાટકની મહિલામાં નવા ‘દુર્લભ’ પ્રકારનું બ્લડ ગ્રૂપ મળ્યું, CIRBએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rare Blood Group : દુનિયામાં અગાઉ ક્યાંય ઓળખી ન કાઢવામાં આવ્યું હોય તેવું એક નવું રક્ત ગ્રુપ દક્ષિણ ભારતમાં કર્ણાટકના કોલાર જિલ્લામાં વસતી 38 વર્ષની એક મહિલામાં મળી આવ્યું છે. આ મહિલા કોલારમાં કાર્ડિયાક સર્જરી માટે હોસ્પિટવમાં દાખલ થઇ ત્યારે તેના લોહીના અસામાન્ય ગ્રુપની જાણ થઇ હતી.

આ મહિલાનું રક્ત ગ્રુપ ઓ આરએચ પોઝિટિવ હતું. આ એક સામાન્ય બ્લડ ગ્રુપ છે પણ ઉપલબ્ધ ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપમાંથી એક પણ યુનિટ તેને ંમેચ થતું નહોતું. 

હોસ્પિટલે વધુ તપાસ માટે કેસ બેન્ગલોર ટીટીકે બ્લડ સેન્ટર ખાતે આવેલી એડવાન્સ્ડ ઇમ્યુનોહેમેટોલોજી રેફરન્સ લેબોરેટરીને મોકલી આપ્યો હતો.

 આ લેબોરેટરીએ મહિલાના લોહીના ગ્રુપને મેચ થાય તેવું લોહી મેળવવા માટે તેના પરિવારના 20 સભ્યોના લોહીના નમૂના મેળવ્યા પણ એક પણ તેની સાથે મેચ ન થયો. 

આ કેસમાં બ્લડ ટ્રાન્સફયુઝન કરવાની જરૂર ન પડે  એ રીતે એકદમ કાળજી રાખી સર્જરી પાર પાડવામાં આવી હતી. પણ દરમ્યાન તે મહિલાના તથા તેના પરિવારના સભ્યોના લોહીના નમૂનાઓને યુકેમાં બ્રિસ્ટોલમાં આવેલી ઇન્ટરનેશનલ બ્લડ ગ્રુપ રેફરન્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા. 

જ્યાં દસ મહિના સઘન સંશોધન અને મોલિક્યુલર ટેસ્ટિંગના અંતે અજાણ્યા બ્લડ ગ્રુપ એન્ટીજનને શોધી કઢાયો. 

જુન 2025માં ઇટાલીના મિલાન શહેરમાં 35મી રિજિયોનલ કોંગ્રેસ ઓફ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં આ ઐતિહાસિક શોધની જાહેરાત કરવામાં આવી હતી. 

જેના પગલે કર્ણાટકની આ મહિલા સીઆરઆઇબી એન્ટીજન ધરાવતી પ્રથમ વ્યક્તિ બની છે. 

લોહીના ગ્રુપના નવા નામ સીઆરનો અર્થ ક્રોમર અને આઇનો અર્થ ઇન્ડિયા અને બીનો અર્થ બેન્ગાલુરૂ થાય છે. બેન્ગલોર ટીટીકે બ્લડ સેન્ટરના ડો. અંકિત માથુરે આ કેસમાં ઉંડો રસ લઇ તેની વિગતો જાહેર કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 | Sentiment in stoc…

શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 | Sentiment in stoc...

આસામી અભિનેત્રી નંદિની કશ્યપની હત્યાના આરોપમાં ધરપકડ | Assamese actress Nandini Kashyap arrested on …

આસામી અભિનેત્રી નંદિની કશ્યપની હત્યાના આરોપમાં ધરપકડ | Assamese actress Nandini Kashyap arrested on ...

તમિલનાડુમાં 49 વર્ષીય માતા અને દીકરીએ એક સાથે નીટ પાસ કરી | 49 year old mother and daughter pass NEE…

તમિલનાડુમાં 49 વર્ષીય માતા અને દીકરીએ એક સાથે નીટ પાસ કરી | 49 year old mother and daughter pass NEE...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાડા ગામમાંથી ચાઈનીઝ દોરીના 240 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 240 strands of Chinese ro…

ગાડા ગામમાંથી ચાઈનીઝ દોરીના 240 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 240 strands of Chinese ro…

7 months ago
તારાપુર પાલિકાની પ્રથમ ચૂંટણી : ભાજપે ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરી | First Tarapur Munici…

તારાપુર પાલિકાની પ્રથમ ચૂંટણી : ભાજપે ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરી | First Tarapur Munici…

3 months ago
વડોદરા મેરેથોનમાં 1 લાખથી વધુ દોડવીરો જોડાયા, નશામુક્તિના શપથ અને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ | Va…

વડોદરા મેરેથોનમાં 1 લાખથી વધુ દોડવીરો જોડાયા, નશામુક્તિના શપથ અને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ | Va…

5 months ago
નાસભાગ માટે અલ્લુ અર્જુનની ધરપકડ થઈ શકે તો કર્ણાટકના CM અને DyCMની કેમ નહીં?, ભાજપનો સવાલ | If Allu …

નાસભાગ માટે અલ્લુ અર્જુનની ધરપકડ થઈ શકે તો કર્ણાટકના CM અને DyCMની કેમ નહીં?, ભાજપનો સવાલ | If Allu …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News