gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામ ભાજપમાં આંતરિક ડખા! હાર્દિક પટેલના નિવેદન પર નારાજ ભાજપ નેતાએ કહ્યું- ‘અમે 38 વર્ષથી પાર્ટીમ…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
વિરમગામ ભાજપમાં આંતરિક ડખા! હાર્દિક પટેલના નિવેદન પર નારાજ ભાજપ નેતાએ કહ્યું- ‘અમે 38 વર્ષથી પાર્ટીમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Internal conflict in Viramgam BJP : અમદાવાદના વિરમગામ ભાજપમાં આંતરિક ડખા ઊભા થયા હોવાનું સામે આવ્યું છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામમાં ઉભરાતી ગટર અને ગંદા પાણીની સમસ્યાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. બીજી તરફ, થોડા સમય પહેલા હાર્દિકે સ્થાનિક કોર્પોરેટરોથી નારાજગી વ્યક્ત કરી હતી અને જાહેર મંચ પરથી આ બાબતે ટિપ્પણીઓ કરી હતી. સમગ્ર મામલે ભાજપના મહામંત્રી હર્ષદ ઠક્કરે હાર્દિક પટેલ પર નિશાનો સાધતા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે. 

હર્ષદ ઠક્કરે પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘બધા કોર્પોરેટર ખરાબ હોતા નથી અને અમે આજના ભાજપમાં નથી, પરંતુ 38 વર્ષથી છીએ.’ જ્યારે ટાવર લાઈબ્રેરીના ઉદ્ઘાટન વખતે સ્થાનિક કોર્પોરેટરની ગેરહાજરીને લઈને હાર્દિક પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે, ‘ગામમાં વિકાસ ન થાય તો તમામ અંદરો-અંદર ઝઘડવાનું નક્કી કરી લીધું છે.’ જોકે, આ પછી વિરમગામ ભાજપમાં આંતરિક ડખા ઊભા થયા છે. 

આ પણ વાંચો: વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો લેટર બોમ્બ! રાજ્ય સરકાર પાસે જાણો શું કરી દીધી માગ

વિરમગામમાં ગટર ઉભરાવવાના ઘટનાને લઈને હાર્દિક પટેલની ટિપ્પણી બાદ હર્ષદ ઠક્કરે જણાવ્યું હતું કે, ‘અમારા માટે પક્ષ મહાન છે વ્યક્તિ નહીં. જ્યારે કોઈ કાઉનસરે જાતે ગટર ઉભરાવી નથી, આ પ્રકારની વાત કરવી એ યોગ્ય નથી. ‘ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar …
GUJARAT

May 15, 2026
મુખ્યમંત્રી, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો | Guj…

સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ | a…

Next Post
રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- ‘મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા’

રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- 'મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા'

કુલગામમાં 3 આતંકી છુપાયા હોવાની આશંકા બાદ અથડામણ, અનંતનાગમાંથી 3 મદદગારોની ધરપકડ | Jammu Kashmir Enc…

કુલગામમાં 3 આતંકી છુપાયા હોવાની આશંકા બાદ અથડામણ, અનંતનાગમાંથી 3 મદદગારોની ધરપકડ | Jammu Kashmir Enc...

VIDEO: કચ્છના ગામડામાં પહોંચ્યા આમિર ખાન, પોતાની ફિલ્મ ‘સિતારે જમીન પર’ ગામલોકો સાથે બેસીને જોઈ | bo…

VIDEO: કચ્છના ગામડામાં પહોંચ્યા આમિર ખાન, પોતાની ફિલ્મ 'સિતારે જમીન પર' ગામલોકો સાથે બેસીને જોઈ | bo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદના સાગાવદર ગામે વ્યાજખોરોનો આતંક: યુવકને લોખંડની પાઈપો મારી પગ ભાંગી નાખ્યો, 5 શખ્સો સામે ફરિયા…

5 months ago
મહારાષ્ટ્ર ચૂંટણીમાં પરિવારવાદ ખૂબ ફૂલ્યો ફાલ્યો, નેતાઓના દીકરા-દીકરી, સંબંધીઓ ચૂંટાયા | Dynasty Dom…

3 months ago
શાળાઓમાં વિદ્યાર્થિનીઓને ફ્રી સેનેટરી પેડ આપો, નહીંતર માન્યતા રદ; સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય | …

કચ્છમાં ઓનર કિલિંગ: પિતાએ જ પુત્રી અને તેના પ્રેમીની કરી કરપીણ હત્યા, મૃતદેહ કૂવામાં ફેંકી દીધા | Ku…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News