gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: કચ્છના ગામડામાં પહોંચ્યા આમિર ખાન, પોતાની ફિલ્મ ‘સિતારે જમીન પર’ ગામલોકો સાથે બેસીને જોઈ | bo…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in INDIA
0 0
0
VIDEO: કચ્છના ગામડામાં પહોંચ્યા આમિર ખાન, પોતાની ફિલ્મ ‘સિતારે જમીન પર’ ગામલોકો સાથે બેસીને જોઈ | bo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Actor Aamir Khan in Gujarat: વર્ષ 2001માં આવેલી એક્ટર આમિર ખાનની ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ ‘લગાન’નું શૂટિંગ ગુજરાતના ભૂજના કુનરિયા ગામમાં થયું હતું. આ ગામમાં અંદાજિત 25 વર્ષ બાદ મિસ્ટર પરફેક્શનિસ્ટે ફરી વાપસી કરી છે. તેનું કારણ પણ ખાસ છે. જો કે, આમિર ખાન પોતાની આ વર્ષે જૂનમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સિતારે જમીન પર’ના સ્ક્રીનિંગને લઈને કુનરિયા બાદ નજીકના કોટાય ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગામલોકો અને વિદ્યાર્થીઓ સાથે બેસીને આ ફિલ્મી નિહાળી હતી. કોટાયની શાળામાંથી ‘સિતારે જમીન પર’ ફિલ્મને યુટ્યૂબ પર રિલીઝ કરી હતી.

VIDEO: કચ્છના ગામડામાં પહોંચ્યા આમિર ખાન, પોતાની ફિલ્મ 'સિતારે જમીન પર' ગામલોકો સાથે બેસીને જોઈ 2 - image

જૂની યાદો કરી તાજા

ફિલ્મ ‘સિતારે જમીન પર’ 20 જૂન, 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. હવે તે પોતાની આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે કુનરિયા ગામ પહોંચ્યા હતા. જ્યાં ગામલોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આમિર ખાને ગામલોકો સાથે બેસીને ફિલ્મ ‘સિતારે જમીન પર’ જોયું. આ દરમિયાન દર્શકો વચ્ચે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.

જણાવી દઈએ કે, આ ગામમાં જ ફિલ્મ ‘લગાન’નું શૂટિંગ થયું હતું. ફિલ્મમાં આ ગામને ચંપાનેરના નામથી બતાવવામાં આવ્યું. પોતાની હાલમાં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘સિતારે જમીન પર’ના સ્ક્રીનિંગ માટે કુનરિયા ગામમાં જવું આમિર ખાન માટે જૂની યાદો તાજા કરનારો અનુભવ છે.

VIDEO: કચ્છના ગામડામાં પહોંચ્યા આમિર ખાન, પોતાની ફિલ્મ 'સિતારે જમીન પર' ગામલોકો સાથે બેસીને જોઈ 3 - image

નવી પ્રતિભાઓને આપ્યો મોકો

જણાવી દઈએ કે, ફિલ્મ ‘સિતારે જમીન પર’માં આમિર ખાન સાથે જેનેલિયા દેશમુખ પણ મહત્ત્વના રોલમાં નજરે પડી. ફિલ્મ ‘સિતારે જમીન પર’ દ્વારા આમિર ખાને 10 નવી ઉભરતી પ્રતિભાઓને ફિલ્મમાં મોકો આપ્યો. તેમણે અરૂશ દત્તા, ગોપી કૃષ્ણ વર્મા, સંવિત દેસાઈ, વેદાંત શર્મા, આયુષ ભંસાલી, આશીષ પેંડસે, ઋષિ શાહની, ઋષભ જૈન, નમન મિશ્રા અને સિમરન મંગેશકરની સાથે ફિલ્મ બનાવી.

VIDEO: કચ્છના ગામડામાં પહોંચ્યા આમિર ખાન, પોતાની ફિલ્મ 'સિતારે જમીન પર' ગામલોકો સાથે બેસીને જોઈ 4 - image

ઓનલાઈન પણ જોઈ શકશો આ ફિલ્મ

આમિર ખાનની આ ફિલ્મનું આર.એસ પ્રસન્નાએ ડાયરેક્શન કર્યું. ફિલ્મ ‘સિતારે જમીન પર’ને આમિરે ઓટીટી પર રિલીઝ નથી કરી, પરંતુ તેને સીધા યુટ્યૂબ પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મને આમિર ખાનની સત્તાવાર ચેનલ ‘Aamir Khan Talkies’ પર 1 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવી. અહીં ફિલ્મને પે-પર-વ્યૂ મોડલના અનુસાર, રિલીઝ કરાઈ છે. 100 રૂપિયાની ચૂકવણી કરીને ફિલ્મને જોઈ શકાય છે.

VIDEO: કચ્છના ગામડામાં પહોંચ્યા આમિર ખાન, પોતાની ફિલ્મ 'સિતારે જમીન પર' ગામલોકો સાથે બેસીને જોઈ 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…
INDIA

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…

May 14, 2026
નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…
INDIA

નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…

May 14, 2026
ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…
INDIA

ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…

May 14, 2026
Next Post
ટેરિફ એન્ડ ટાઇઝ : ભારત રશિયા પર તેલ અને સંરક્ષણ ક્ષેત્રે વધુ આધારિત છે | Tariffs and Ties: India is …

ટેરિફ એન્ડ ટાઇઝ : ભારત રશિયા પર તેલ અને સંરક્ષણ ક્ષેત્રે વધુ આધારિત છે | Tariffs and Ties: India is ...

‘સંસ્કૃત ભારતની તમામ ભાષાની જનની’, મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે RSS વડા મોહન ભાગવતનું નિવેદન | RSS…

'સંસ્કૃત ભારતની તમામ ભાષાની જનની', મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે RSS વડા મોહન ભાગવતનું નિવેદન | RSS...

VIDEO : UPમાં મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા, કોઈ જાનહાનિ નહીં | U…

VIDEO : UPમાં મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા, કોઈ જાનહાનિ નહીં | U...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુદામડામાં પથ્થરના ગેરકાયદે 5 ખાણ સંચાલકોને 595 કરોડનો દંડ | 5 illegal stone quarry operators in Sud…

સુદામડામાં પથ્થરના ગેરકાયદે 5 ખાણ સંચાલકોને 595 કરોડનો દંડ | 5 illegal stone quarry operators in Sud…

1 month ago
નારાયણા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે રેકોર્ડ બ્રેક શિષ્યવૃતિની જાહેરાત કરાઈ

નારાયણા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે રેકોર્ડ બ્રેક શિષ્યવૃતિની જાહેરાત કરાઈ

10 months ago
મહેમદાવાદ, ડાકોર, કપડવંજમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમોએ અખાદ્ય જથ્થો નાશ કર્યો | Food and Drugs teams de…

મહેમદાવાદ, ડાકોર, કપડવંજમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમોએ અખાદ્ય જથ્થો નાશ કર્યો | Food and Drugs teams de…

5 months ago
ન્યાય, દરવાજા પાછળ રડી રહ્યો છે: મમતા | Justice is crying behind the door: Mamata

ન્યાય, દરવાજા પાછળ રડી રહ્યો છે: મમતા | Justice is crying behind the door: Mamata

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News