gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પી.ટી. શિક્ષકે વિદ્યાર્થીઓને ગોવા લઈ જવાનું કહી ૨.૮૨ લાખ પડાવ્યા | PT teacher extorts Rs 2 82 lakhs …

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
પી.ટી. શિક્ષકે વિદ્યાર્થીઓને ગોવા લઈ જવાનું કહી ૨.૮૨ લાખ પડાવ્યા | PT teacher extorts Rs 2 82 lakhs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરગાસણમાં આવેલી કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલના

શાળામાં જઈને તપાસ કરતા કોઈ પ્રવાસનું આયોજન જ નહીં થયુ હોવાનું બહાર આવ્યું  ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સરગાસણમાં આવેલી કામેશ્વર ઇન્ટરનેશનલ
શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને રમતગમતની સ્પર્ધા માટે ગોવા લઈ જવાનું કહીને ૨.૮૨
લાખ રૃપિયાની રકમ પડાવી લીધી હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે ઈન્ફોસીટી પોલીસ
મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હાલમાં છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે જ્યાં બાળકોને
શિક્ષણ આપવામાં આવે છે તેવી શાળામાં જ હવે તો છેતરપિંડીની ઘટનાઓ જોવા મળી રહી છે.
આવી જ એક ફરિયાદ ગાંધીનગર નજીક આવેલા સરગાસણની કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી
બહાર આવી છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સરગાસણમાં
આવેલી સ્પાન એલીગન્સ વસાહતમાં રહેતા જતીનભાઈ મહેન્દ્રભાઈ નાઈ દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે
, તેમનો
પુત્ર કામેશ્વર ઇન્ટરનેશનલ શાળામાં ધોરણ છમાં અભ્યાસ કરે છે અને આ શાળાના પીટી
શિક્ષક પ્રગ્નેશ હનુભા બરહટ દ્વારા વિદ્યાર્થીઓને રમતગમત માટે ગોવા
, પાંડીચેરી અને
વડોદરા ખાતે લઈ જવાની વાત કરી હતી. જે માટે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ ૧૫ હજાર
રૃપિયાની ફી નક્કી કરવામાં આવી હતી. જેના પગલે જતીનભાઈએ તેમના પુત્રની ફી પેટે ૧૫
હજાર રૃપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે ૮ મેના રોજ ટિકિટ અને વ્યવસ્થા
સંદર્ભે પુછવામાં આવતા શિક્ષકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી સ્થિતિને કારણે
હાલ પ્રવાસ રદ થયો હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ સ્પર્ધા રદ થઈ ગઈ હોવાથી
રૃપિયા પરત આપી દેશે તેમ કહ્યું હતું. જોકે શિક્ષકે પછીથી ફોન ઉપાડવાનું બંધ કરી
દેતા જતીનભાઈ શાળામાં ગયા હતા અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે
, પ્રજ્ઞોશ બરહટને
માત્ર એક મહિના માટે જ નોકરી ઉપર રાખવામાં આવ્યો હતો અને હાલમાં તેને છૂટો કરી
દેવામાં આવ્યો છે. શાળા દ્વારા આવી કોઈ જ રમત ગમતની સ્પર્ધાનું આયોજન કરવામાં
આવ્યું ન હતું. જોકે જતીનભાઈ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા અલગ અલગ વિદ્યાર્થીઓના
વાલીઓ પાસેથી કુલ ૨.૮૨ લાખ રૃપિયા જેટલી રકમ પ્રજ્ઞોશ દ્વારા પડાવી લેવામાં આવી
હોવાનું બહાર આવ્યું હતું. જેથી હાલ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે
ગુનો દાખલ કરીને શિક્ષકની શોધખોળ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
GUJARAT

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

March 30, 2026
જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…
GUJARAT

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

March 30, 2026
અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …
GUJARAT

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

March 30, 2026
Next Post
ટ્રેડિંગમાં રોકાણથી તગડા નફાની લાલચ આપી યુવક પાસે બે લાખ રૃપિયા પડાવ્યા | Ra angei ruu lakh rupees s…

ટ્રેડિંગમાં રોકાણથી તગડા નફાની લાલચ આપી યુવક પાસે બે લાખ રૃપિયા પડાવ્યા | Ra angei ruu lakh rupees s...

હાંસોલથી કોલ સેન્ટર પકડાયું ઃ અમેરિકન નાગરિકો પાસેથી રૃપિયા પડાવતા | Ewe nenien koko a kuna pwe a an…

હાંસોલથી કોલ સેન્ટર પકડાયું ઃ અમેરિકન નાગરિકો પાસેથી રૃપિયા પડાવતા | Ewe nenien koko a kuna pwe a an...

સોફટવેર નિર્માણમાં ભારત આગળ અને બહુ જલદી હાર્ડવેરની પણ નિકાસ કરશે | india will export computer hardw…

સોફટવેર નિર્માણમાં ભારત આગળ અને બહુ જલદી હાર્ડવેરની પણ નિકાસ કરશે | india will export computer hardw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના બે ધારાસભ્યો તાત્કાલિક અસરથી છ વર્ષ માટે સસ્પેન્ડ, જાણો કયા કારણોસર કરાઈ કાર્યવાહી | Karnatak…

ભાજપના બે ધારાસભ્યો તાત્કાલિક અસરથી છ વર્ષ માટે સસ્પેન્ડ, જાણો કયા કારણોસર કરાઈ કાર્યવાહી | Karnatak…

10 months ago
DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો | drdo guest …

DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો | drdo guest …

8 months ago
ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…

ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…

4 days ago
છોટાઉદેપુરમાં વૃદ્ધા પેન્શનના પૈસા ન આપતાં દીકરાએ સગી માતાનું કાસળ કાઢી નાંખ્યું | Son kills mother …

છોટાઉદેપુરમાં વૃદ્ધા પેન્શનના પૈસા ન આપતાં દીકરાએ સગી માતાનું કાસળ કાઢી નાંખ્યું | Son kills mother …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News