gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમરેઠની વેદ હોસ્પિટલની બે નર્સોએ વગર ડિગ્રીએ મકાનમાં નડિયાદની પરિણીતાનો ગર્ભપાત કર્યો | Two nurses f…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
ઉમરેઠની વેદ હોસ્પિટલની બે નર્સોએ વગર ડિગ્રીએ મકાનમાં નડિયાદની પરિણીતાનો ગર્ભપાત કર્યો | Two nurses f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસે બંને મહિલા નર્સ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો

હોસ્પિટલ બહાર દંપતીને મળી ડૉક્ટર સાથે વાત થઈ છે, ગર્ભપાતનો અનુભવ છે કહી નર્સના ઘરે લઈ ગયા : ગર્ભાશયમાં ગંભીર ઈજાઓ પહોંચી

આણંદ: ઉમરેઠ શહેરની વેદ હોસ્પિટલની બે મહિલા નર્સોએ કોઈ પણ ડિગ્રી ના હોવા છતાં નડિયાદની એક પરિણીતાનો રહેણાંક મકાનમાં દવાખાના જેવી રૂમમાં ગેરકાયદે ગર્ભપાત કરી ગર્ભાશયમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હોવાની ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઉમરેઠ પોલીસે બંને નર્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ પેટલાદ તાલુકાના રાવલી ગામના વતની અને હાલ નડિયાદ ખાતે રહેતા મહંમદ અશ્ફાકમિયા મહેબૂબમિયા મલેકની પત્ની સાઈન બીબીને પેટમાં દુઃખાવો થતાં નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવતા ત્રણ માસનો ગર્ભ હોવાનું તબીબે જણાવ્યું હતું. તા. ૧૮ જુલાઈએ સાઇન બીબી નણંદ કરિશ્મા બાનુ સાથે ઉમરેઠની વેદ હોસ્પિટલમાં તપાસ અર્થે ગયા હતા. જ્યાં વેદ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હિરલબેન કેતનકુમાર પટેલ રહે. ખારવા વાડી, ઉમરેઠ અને સુમનબેન ઇગ્નાશભાઈ ખ્રિસ્તી રહે. આશા કુંજ સોસાયટી, ઉમરેઠવાળા તેમને હોસ્પિટલ બહાર મળ્યા હતા. ડોક્ટર સાહેબ સાથે વાત થયેલી છે મને ગર્ભપાત કરવાનો અનુભવ છે કહી રૂા. ૧૬,૦૦૦માં ગર્ભપાત કરાવવાનું નક્કી થયું હતું. 

મહંમદ અશફાક પૈસા આપતા બંને નર્સો સાઇન બીબી તથા તેણીના પતિ અને બહેનને લઈ વેદ હોસ્પિટલની પાછળ આશા કુંજ સોસાયટીમાં સુમનબેનના ઘરે લઈ ગયા હતા. જ્યાં ઘરના ઉપરના ભાગે દવાખાના જેવી એક રૂમમાં સાઈન બીબીને ત્રણ કલાક સુધી સુમનબેને ગર્ભપાત કરી ગર્ભનો નિકાલ કરી ત્રણેક દિવસની દવા આપી દવા પૂરી થાય એટલે વેદ હોસ્પિટલમાં આવી સોનોગ્રાફી કરીશું તેમ કહ્યું હતું. બાદમાં તા. ૨૩મી જુલાઈએ ઉમરેઠ આવ્યા હતા. 

જ્યાં હિરલબેન ઉમરેઠની સોહમ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને સોનોગ્રાફી કરાવતા તબીબે પત્નીના પેટમાં બગાડ રહી ગયેલો છે તેમ કહી દવા આપી હતી. ૨૮મીએ પણ બગાડ રહી ગયો હોવાનું જણાવ્યું હતું. બાદમાં પતિ- પત્ની બંને સુમનબેનના ઘરે ગયા હતા જ્યાં હિરલબેન પણ હાજર હતા. જ્યાં બે કલાક જેટલો સમય રૂમમાં થયો હતો. સાઈન બીબીને તકલીફ વધારે અને બ્લિડિંગ વધતા સોહમ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સાઇન બીબીને ગર્ભાશયમાં નુકસાન થયું હોવાનું અને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે તેમ ડોક્ટરે જણાવ્યું હતું. તે પેટે ૬૦,૦૦૦ની જરૂર પડશે તેમ કહ્યું હતું. અશફાક મિયાંએ સુમન બેનને તેઓ વેદ હોસ્પિટલમાં નોકરી કરતા હોય પત્નીની ત્યાં સારવાર કરવા કહ્યું હતું પરંતુ, સુમનબેને સાઈન બીબીને નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરાવી ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું હતું. આ અંગે મહમ્મદ અશફાક મિયા મલેકે ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને નર્સો વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
સેફ એન્ડ સિકયોર પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં નવા ૧૦૦ જંકશન ઉપર CCTV કેમેરા લગાવાશે | Under the Safe a…

સેફ એન્ડ સિકયોર પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં નવા ૧૦૦ જંકશન ઉપર CCTV કેમેરા લગાવાશે | Under the Safe a...

ભાજપ સંગઠનના પૂર્વ મંત્રી પર હુમલો કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for attacking form…

ભાજપ સંગઠનના પૂર્વ મંત્રી પર હુમલો કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for attacking form...

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઇ…

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઇ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લવ જેહાદની નવી મોડસ ઓપરેન્ડી! ગુજરાતની હિન્દુ દીકરી, મહારાષ્ટ્રમાં લગ્ન, રાતોરાત વિઝા કઢાવી વિદેશ ભે…

લવ જેહાદની નવી મોડસ ઓપરેન્ડી! ગુજરાતની હિન્દુ દીકરી, મહારાષ્ટ્રમાં લગ્ન, રાતોરાત વિઝા કઢાવી વિદેશ ભે…

2 months ago
આંધ્રમાં 23 કરોડથી વધુની રકમનું ડ્રગ્સ જપ્ત : આઠની ધરપકડ

આંધ્રમાં 23 કરોડથી વધુની રકમનું ડ્રગ્સ જપ્ત : આઠની ધરપકડ

12 months ago
ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં એક પણ ભારતીય નહીં, યુનુસને મળ્યું સ્થાન | no indian in t…

ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં એક પણ ભારતીય નહીં, યુનુસને મળ્યું સ્થાન | no indian in t…

1 year ago
CoinDCX પર સાયબર અટેક: રૂ.378 કરોડની ભરપાઈ કરવાની જવાબદારી કંપનીએ લીધી | Cyber Attack on CoinDCX com…

CoinDCX પર સાયબર અટેક: રૂ.378 કરોડની ભરપાઈ કરવાની જવાબદારી કંપનીએ લીધી | Cyber Attack on CoinDCX com…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News