gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લગ્નના છ મહિનામાં મંદિરે સમાધાન કરવા લઇ જઇ છોડીને સાસરીયા જતા રહ્યા | Ekkewe polis lon Danilimda ra …

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
લગ્નના છ મહિનામાં મંદિરે સમાધાન કરવા લઇ જઇ છોડીને સાસરીયા જતા રહ્યા | Ekkewe polis lon Danilimda ra …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવારલગ્નના છ મહિનામાં મંદિરે સમાધાન કરવા લઇ જઇ છોડીને સાસરીયા જતા રહ્યા 1 - image

બહેરામપુરાની મહિલાને વિસ્તારના યુવક સાથે પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હતું કારણ કે લગ્નના છ મહિનામાં જ મહિલાને તરછોડી મૂકી હતી. જેમાં લગ્ન કરીને આવી તો પતિ સાથે ઘરમાં રહેવાની સગવડ ન હોવાથી ત્રણ મહિના તો પિયરમાં રહી હતી એટલું જ નહી છ મહિનામાં ભાડાના ત્રણ મકાન બદલ્યા હતા અને સાસરિયા સમાધાન માટે માતાજીના મંદિરે લઇ ગયા બાદમાં ત્યાં તકરાર કરીને મારઝૂડ કરીને છોડીને જતા રહ્યા હતા. દાણીલીમડા પોલીસે પતિ સહિત સાસરીના પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લગ્ન બાદ પતિ સાથે ઘરમાં રહેવાની સગવડ ના હોવાથી ત્રણ મહિના  પિયરમાં રહી છ મહિનામાં ત્રણ મકાન બદલ્યા ઃ દાણીલીમડા પોલીસે પતિ સહિત પાંચ સામે ગુનો નોંધ્યો

બહેરામપુરામાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બહેરામપુરામાં રહેતા પતિ સહિત સાસરીના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ જાન્યુંઆરી માસમાં સમાજના સભ્યોની જાણ બહાર પ્રેમલગ્ન કર્યા હતા બાદમાં પતિ સાથે ઘરમાં રહેવાની સગવડ ના હોવાથી ત્રણ મહિના પિયરમાં રહ્યા બાદ સાસરીમાં રહેવા આવી હતી ત્યારબાદ ભાડાના ત્રણ મકાન બદલ્યા હતા.

છ મહિનાના લગ્ન સમયમાં પતિ અને સાસરીયા દ્વારા થોડા સમય માટે સારી રીતે રાખવામાં આવી હતી બાદમાં નાની નાની બાબતે તકરાર કરીને પતિ મારઝૂડ કરતો હતો. ગયા મહિને મહિલાની તબિયત સારી ન હોવાથી જેઠાણીની બર્થડેની ઉજવણીમાં જવાની ના પાડતાં પતિ તકરાર કરીને મારઝૂડ કરીને અચાનક ઘરેથી જતો રહ્યો હતો અને બે દિવસ પછી આવ્યો હતો બાદમાં તાજેતરમાં સાસરીના સભ્યો સમાધાન માટે માતાજીના મંદિેરે લઇ ગયા હતા અને ત્યાં તકરાર કરીને મારઝૂડ કરીને મહિલાને છોડીને જતા રહ્યા હતા. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે પતિ, સાસુ સહિત પરિવારના પાંચ સભ્યો સામે માનસિક શારિરીક ત્રાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
ચાર લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને પાંચ હેક્ટર જમીન ખુલ્લી કરાઇ | Five hectares of land were clea…

ચાર લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને પાંચ હેક્ટર જમીન ખુલ્લી કરાઇ | Five hectares of land were clea...

જમીયતપુરાના તળાવ પાસે જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of hazardous medical waste in public…

જમીયતપુરાના તળાવ પાસે જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of hazardous medical waste in public...

સરદારનગરમાં યુવક પર આરોપીએ દંડાથી હુમલો કરતા લોહી લુહાણ | Ewe emon mi tipis a atai ewe sarafo ren ef…

સરદારનગરમાં યુવક પર આરોપીએ દંડાથી હુમલો કરતા લોહી લુહાણ | Ewe emon mi tipis a atai ewe sarafo ren ef...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…

અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…

6 months ago
ગાંધીનગરમાં આંગણવાડી કાર્યકરોની પડતર માંગણી સાથે રેલી : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો | anganwadi workers r…

ગાંધીનગરમાં આંગણવાડી કાર્યકરોની પડતર માંગણી સાથે રેલી : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો | anganwadi workers r…

1 year ago
સરકારના નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોના રાજીનામા લઈ લેવાયા | 16 teachers resign …

સરકારના નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોના રાજીનામા લઈ લેવાયા | 16 teachers resign …

1 year ago
મેનપાવર સપ્લાયની ઓથમાં માનવ તસ્કરીનું કૌભાંડ,પકડાયેલા એજન્ટ અને ફરાર ક્રિષ્ણાનું કંબોડિયા કનેક્શન | …

મેનપાવર સપ્લાયની ઓથમાં માનવ તસ્કરીનું કૌભાંડ,પકડાયેલા એજન્ટ અને ફરાર ક્રિષ્ણાનું કંબોડિયા કનેક્શન | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News