gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેથાપુરમાં મારામારીના કેસમાં કોર્ટ દ્વારા બે દંપતિને જેલની સજા કરાઇ | Court sentences two couples to…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
પેથાપુરમાં મારામારીના કેસમાં કોર્ટ દ્વારા બે દંપતિને જેલની સજા કરાઇ | Court sentences two couples to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દોઢ વર્ષ પહેલા બનાવ બન્યો હતો

બે દંપતિ પૈકી એકમાં પત્નીને એક વર્ષ અને પતિને ૩ મહિના તથા બીજામાં પતિને એક વર્ષ અને પત્નીને ૩ મહિનાની કેદ

ગાંધીનગર :  ગાંધીનગરના પેથાપુર ગામમાં દોઢ વર્ષ પહેલા બનેલા મારામારીના
બનાવ સંબંધેનો કેસ ચાલી જતાં ગાંધીનગર કોર્ટ દ્વારા બે દંપતીને કસુરવાન ઠરાવીને
કેદ અને દંડની સજા સંભળાવવામાં આવી હતી. માતા અને પુત્રીઓ પર સોસાયટીના દરવાજાને
તાળુ મારવા બાતે હુમલો કરનારા બન્ને દંપતી પૈકી એકમાં પત્નીને એક વર્ષ અને પતિને ૩
મહિના તથા બીજામાં પતિને એક વર્ષ અને પત્નીને ૩ મહિનાની કેદ અને દંડ કરાયા હતાં.

પેથાપુરની લાભ રેસીડેન્સીમાં વર્ષ ૨૦૨૩માં જાન્યુઆરી
મહિનાની ૩જી તારીખે સોસાયટીના મુખ્ય દરવાજાને તાળુ મારવા મુદ્દે બોલાચાલી બાદ
સરોજબેન સત્યપ્રકાશ યાદવે ફરિયાદીની દીકરી નિકિતાનો હાથ મરડી
, વાળ પકડી નીચે
પાડી દઇ ગડદાપાટુ માર્યા હતાં. સરોજબેનના પતિ સત્યપ્રકાશે ફરિયાદીની બીજી દીકરીને
મારી હતી. જ્યારે કોમલબેન અને તેમના પતિ સૂરજસિંહ દલપતસિંહ રાઠોડે ફરિયાદીને
ગડદાપાટુ માર્યા હતાં. આ કેસ ગાંધીનગરના સાતમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી. જી
રાણાની કોર્ટમાં ચાલ્યો હતો. ફરિયાદ પક્ષે સરકારી વકીલ પ્રિતેશ વ્યાસે સમાજમાં
દાખલો બેસાડવા આરોપીઓને સજા કરવાની કરેલી દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આ સાથે
સરોજબેનને એક વર્ષની સાદી કેદ અને ૧૦ હજાર દંડની સજા
, તેના પતિ
સત્યપ્રકાશને ૩ મહિનાની કેદ અને ૧ હજારનો દંડ
, કોમલબેનને ત્રણ મહિનાની કેદ અને ૧ હજારનો દંડ તેમજ તેમના
પતિ સુરજસિંહને એક વર્ષની સાદી કેદની સજા અને રૃ. ૧૦ હજારના દંડની સજા સંભળાવવામાં
આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…
GUJARAT

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

July 28, 2026
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…
GUJARAT

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

July 28, 2026
Next Post
એફજીઆઈમાં બેઠક મળી, મેટ્રો ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ માટે ઉદ્યોગોની રજૂઆત | vadodara i…

એફજીઆઈમાં બેઠક મળી, મેટ્રો ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ માટે ઉદ્યોગોની રજૂઆત | vadodara i...

તા.૫ની સાંજે અને તા.૬ની સવારે ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે | One million people will not have access …

તા.૫ની સાંજે અને તા.૬ની સવારે ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે | One million people will not have access ...

યુનિ.માં પહેલી વખત 19 દિવ્યાંગ ઉમેદવારોની અધ્યાપકો તરીકે નિમણૂક | first time 19 disables selected as…

યુનિ.માં પહેલી વખત 19 દિવ્યાંગ ઉમેદવારોની અધ્યાપકો તરીકે નિમણૂક | first time 19 disables selected as...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેનેડાના માર્ગો પર ગૂંજ્યો જય જગન્નાથનો નાદ! વીક એન્ડ પર રથયાત્રામાં જોડાયા 20000થી વધુ ભક્તો | Jaga…

કેનેડાના માર્ગો પર ગૂંજ્યો જય જગન્નાથનો નાદ! વીક એન્ડ પર રથયાત્રામાં જોડાયા 20000થી વધુ ભક્તો | Jaga…

1 year ago
‘મને સમજાતું નથી કે દીકરાને કઈ રીતે કહું કે એના પિતા હવે…’, પહલગામ હુમલામાં પતિને ગુમાવનાર પત્ની ભ…

‘મને સમજાતું નથી કે દીકરાને કઈ રીતે કહું કે એના પિતા હવે…’, પહલગામ હુમલામાં પતિને ગુમાવનાર પત્ની ભ…

1 year ago
મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ

મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ

8 months ago
ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News