gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એફજીઆઈમાં બેઠક મળી, મેટ્રો ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ માટે ઉદ્યોગોની રજૂઆત | vadodara i…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
એફજીઆઈમાં બેઠક મળી, મેટ્રો ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ માટે ઉદ્યોગોની રજૂઆત | vadodara i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાથી પાદરા, સાવલી, વાઘોડિયાની જીઆઈડીસી જવાના રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા વધારે ને વધારે વકરી રહી છે.જેના કારણે હજારો ઉદ્યોગોને સહન કરવાનો વારો આવી રહ્યો છે.શહેરમાં રહેતા અને ઉપરોક્ત જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને પણ ટ્રાફિક જામના કારણે હેરાન થવું પડે છે.

આ સંજોગોમાં ઉદ્યોગો દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા ઉભી કરે તેવી માગણી ઉદ્યોગો કરી રહ્યા છે.વડોદરાના ઔદ્યોગિક સંગઠન એફજીઆઈ( ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ)દ્વારા ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને વડોદરાના સાંસદ વચ્ચે  ઉદ્યોગોને કનડતી સમસ્યાઓની જાણકારી આપવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉદ્યોગકારોએ ઉપરોક્ત મુદ્દે રજૂઆત કરવાની સાથે સાથે પાદરા અને વાઘોડિયા જેવા રુટ પર મેટ્રો ટ્રેન પ્રોજેકટ પર વિચારણા કરવા માટે પણ સૂચન કર્યું હતું.

સાથે સાથે ઉદ્યોગોની રજૂઆત હતી કે, ગંભીરા બ્રિજ તુટી ગયા બાદ હવે પાદરા તરફ ઉદ્યોગોમાં કામ કરવા માટે આવતા આણંદ અને ઉમેટા તરફના લોકોને ૮૦ કિલોમીટર વધારે અંતર કાપવુ પડે છે તો નવો બ્રિજ બે વર્ષ કરતા પણ ઓછા સમયમાં બનાવવા પર ધ્યાન આપવામાં આવે અને તેની સાથે ભારતીય સેનાની મદદથી ગંભીરા બ્રિજના વિકલ્પ તરીકે કામચલાઉ ધોરણે જો બ્રિજ બનાવી શકાતો હોય તો તેના પર કાર્યવાહી કરવામાં આવે.

ઉદ્યોગોએ આ બેઠકમાં ફરી એક વખત વડોદરાને વધારે ફ્લાઈટો ફાળવવામાં આવે તેવી પણ રજૂઆતકરી હતી.જોકે આ મુદ્દા પર અગાઉ પણ વારંવાર રજૂઆત કરી હોવા છતા કેન્દ્ર સરકારે ધ્યાન આપ્યું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
તા.૫ની સાંજે અને તા.૬ની સવારે ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે | One million people will not have access …

તા.૫ની સાંજે અને તા.૬ની સવારે ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે | One million people will not have access ...

યુનિ.માં પહેલી વખત 19 દિવ્યાંગ ઉમેદવારોની અધ્યાપકો તરીકે નિમણૂક | first time 19 disables selected as…

યુનિ.માં પહેલી વખત 19 દિવ્યાંગ ઉમેદવારોની અધ્યાપકો તરીકે નિમણૂક | first time 19 disables selected as...

ભય, સંશય અને થ્રિલથી ભરેલી એક નવી પરતફેર — ‘વશ લેવલ 2’નું ટ્રેલર રોમાંચકારક છે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GST સુધારા પર PM મોદીનું પહેલું નિવેદન, કહ્યું- ‘સામાન્ય જનતા, મધ્યમ વર્ગ અને ખેડૂતોને સીધો ફાયદો’

1 year ago
બહિયલમાં અથડામણ ઃ પથ્થરમારો, આગચંપી અને તોડફોડ | Clashes in Bahial: Stone pelting arson and vandalis…

જામનગરની NCC ઓફિસમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીઓને બાઈક ચાલકે હડફેટમાં લેતા બન્નેને ઈજા | 2 female…

8 months ago
તગડો નફો કમાવવાની લાલચમાં કાલુપુરના યુવકે રૃા. ૨૧.૬૦ લાખ ગુમાવ્યા | Non ewe sossotun an epwe fori wi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News