gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘તને કેનાલમાં નાખી દઈશ’, GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
‘તને કેનાલમાં નાખી દઈશ’, GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Suigam GRD Recruitment Scandal: વાવ-થરાદ જિલ્લાના સુઈગામ માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સરકારી તિજોરી પર તરાપ મારતા મસમોટા GRD ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક પ્રામાણિક માનદ અધિકારીએ જ્યારે નકલી સભ્યોનો પર્દાફાશ કર્યો, ત્યારે તેમને કેનાલમાં નાખી દેવાની અને જ્ઞાતિવિષયક અપશબ્દો કહી ધમકાવવામાં આવ્યા હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. 

GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી

થરાદના સરહદી ગણાતા સુઈગામમાં કાયદો અને વ્યવસ્થાના રખેવાળ ગણાતા GRD એટલે કે ગ્રામ રક્ષક દળમાં ભ્રષ્ટાચારની ઉધઈ લાગી હોવાની ઘટના સામે આવી છે. માનદ અધિકારી તરીકે ફરજ બજાવતા દશરથ સોલંકીને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કેટલાક શખસો નકલી આઈકાર્ડના આધારે નોકરી કરી રહ્યા છે. 

અધિકારીએ કહ્યું કે, ‘મેં જ્યારે નકલી આઈકાર્ડ પકડ્યા ત્યારે મને ધમકાવવામાં આવ્યો હતો. જેમાં ક્લાર્ક મહેશ બારોટ નામના કહ્યું કે, એસ.પી. સાહેબ બદલાઈ જશે પછી તને એવા ગુનામાં ફસાવીશ કે દુનિયા પણ જોવા નહીં મળે.’ 

આ પણ વાંચો: વાપીમાં રીક્ષામાંથી 13.730 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો : પાંચની ધરપકડ, બે વોન્ટેડ

14 સામે ગુનો દાખલ

સમગ્ર મામલે દશરથે હિંમત હાર્યા વગર હાઈકોર્ટ અને ગૃહમંત્રી સુધી રજૂઆતો કરી અંતે, DySP એસ.એમ. વારોતરીયા દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જેને પગલે કુલ 14 શખસો સામે ગુનાહિત કાવતરું રચવા, ભ્રષ્ટાચાર અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ તેજ કરવામાં આવી છે. શું આ કૌભાંડના તાર છેક ઉપર સુધી જોડાયેલા છે? શું સામાન્ય જનતાના ટેક્સના પૈસા આ રીતે નકલી સભ્યોના નામે ખવાઈ રહ્યા હતા? આ તમામ સવાલોના જવાબ હવે પોલીસ તપાસમાં બહાર આવશે, સુઈગામ પોલીસ છાવણીમાં આ કૌભાંડને લઈ ફફડાટ વ્યાપી ગયો છે. જોવાનું એ રહેશે કે આ 14 આરોપીઓની ધરપકડ ક્યારે થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

45 વર્ષ અગાઉ રાજકોટમાં પક્ષપલટાના વિરોધમાં ચીમન શુક્લએ 21 દિવસ ઉપવાસ કર્યા હતા | chiman shukla 21 da…
GUJARAT

April 17, 2026
મધ્યપ્રદેશના કરિયર કોચને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ, ગુનેગાર જેવું વર્તન કરી લાંચ માગ્યાનો આરોપ | ah…

આસારામના આશ્રમની હાર: ગુજરાત હાઈકોર્ટે કહ્યું- ‘નિયમો તોડ્યા છે, જમીન સરકારને સોંપવી જ પડશે’ | Gujar…

Next Post
દ્વારકામાં આજે ફૂલડોલઃ ઠાકોરજી ચાંદીની પિચકારીમાં કેસુડા- કેસર જળથી રંગે રમશે | Flower festival toda…

દ્વારકામાં આજે ફૂલડોલઃ ઠાકોરજી ચાંદીની પિચકારીમાં કેસુડા- કેસર જળથી રંગે રમશે | Flower festival toda...

શિપિંગ કંપનીઓએ કન્ટેઈનર્સના ભાડાંમાં બીજી માર્ચથી ૪૦૦ ટકા વધારી દીધા | Iran Isrea USA war

પુત્રી ઉપર કલર નાંખ્યો, ઠપકો આપતાં સગીરે ધક્કો મારતા પિતાનું મોત | Ekkewe polis lon Odhav ra makkei …

પુત્રી ઉપર કલર નાંખ્યો, ઠપકો આપતાં સગીરે ધક્કો મારતા પિતાનું મોત | Ekkewe polis lon Odhav ra makkei ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

8 months ago
સિક્કાના ટ્રાન્સપોર્ટના એક ધંધાર્થી સાથે રૂપિયા 76,000ની છેતરપિંડી કરવા અંગે સિક્કાના એક શખ્સ સામે ફ…

9 months ago
રમતવીરો માટે રેલવેમાં નોકરીની તક: સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ વેસ્ટર્ન રેલવેમાં ભરતીની જાહેરાત | Recruitme…

સભામાં કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હોવાના કાઉન્સિલરના આક્ષેપ | Councilor alleges that cor…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News