gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડિજિટલ વ્યવહારમાં આકર્ષણ: જુલાઈ માસમાં UPI પેમેન્ટસ વોલ્યુમ વિક્રમી ટોચે | Attraction in digital tra…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in Business
0 0
0
ડિજિટલ વ્યવહારમાં આકર્ષણ: જુલાઈ માસમાં UPI પેમેન્ટસ વોલ્યુમ વિક્રમી ટોચે | Attraction in digital tra…
2
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : રૂપિયા ૨૫.૧૦ લાખ કરોડની રકમને આવરી લેતા ૧૯૪૭ કરોડ વ્યવહાર સાથે જુલાઈમાં યુપીઆઈ મારફત પેમેન્ટની નવી ટોચ જોવા મળી છે. 

ગયા વર્ષના જુલાઈની સરખામણીએ વર્તમાન વર્ષના જુલાઈમાં મૂલ્યની દ્રષ્ટિએ વ્યવહારમાં ૨૨ ટકા અને વોલ્યુમની દ્રષ્ટિએ ૩૫ ટકા વધારો જોવા મળ્યો છે. 

ગત મહિને યુપીઆઈ મારફત દૈનિક સરેરાશ ૬૨.૮૦ કરોડ વ્યવહાર પાર પડયા હોવાનું પ્રાપ્ત માહિતીમાં જણાવાયું હતું. જૂનમાં આ આંક ૬૧.૩૦ કરોડ રહ્યો હતો. મૂલ્યની દ્રષ્ટિએ વ્યવહારનો દૈનિક સરેરાશ આંક રૂપિયા ૮૦૯૧૯ કરોડ રહ્યો હતો જે જૂનમાં રૂપિયા ૮૦૧૩૧ કરોડ જોવા મળ્યો હતો એમ નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા જણાવે છે. 

વર્તમાન વર્ષના માર્ચમાં દેશમાં ડિજિટલ પેમેન્ટસમાં વાર્ષિક ધોરણે ૧૦.૭૦ ટકા વધારો થયો હોવાનું રિઝર્વ બેન્કના ઈન્ડેકસ પરથી તાજેતરમાં જણાયું હતું.  આરબીઆઈ-ડિજિટલ પેમેન્ટસ ઈન્ડેકસ ઓનલાઈન વ્યવહારનું માપ મેળવે છે. છેલ્લા ચાર વર્ષમાં ડિજિટલ પેમેન્ટસના ઈન્ડેકસમાં નોંધપાત્ર વધારો થયો છે. 

માર્ચ, ૨૦૨૪માં આ ઈન્ડેકસ જે ૪૪૫.૫૦ હતો તે વર્તમાન વર્ષના માર્ચમાં વધી ૪૯૩.૨૨ રહ્યો છે. સપ્ટેમ્બર, ૨૦૨૪માં આ ઈન્ડેકસ ૪૬૫.૩૩ રહ્યો હતો.  ઈન્ડેકસ ઊંચો આવવાનો અર્થ દેશમાં પેમેન્ટ માળખામાં વધારો થઈ રહ્યાના સંકેત છે. 

ડિજિટલ પેમેન્ટસ માત્ર  દેશના શહેરો પૂરતું જ મર્યાદિત નથી રહ્યું પરંતુ નાના નગરો તથા ગામડાઓના ઉપભોગતા પણ તેનો  ઉપયોગ કરતા થયા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
જુગારના દરોડાના વિવાદ બાદ એસપી દ્વારા તપાસનો આદેશ | SP orders investigation after gambling raid cont…

જુગારના દરોડાના વિવાદ બાદ એસપી દ્વારા તપાસનો આદેશ | SP orders investigation after gambling raid cont...

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દર ઘટાડવા સંદર્ભે નિષ્ણાતોમાં પ્રવર્તતો મિશ્ર મત | Mixed views prevail amo…

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દર ઘટાડવા સંદર્ભે નિષ્ણાતોમાં પ્રવર્તતો મિશ્ર મત | Mixed views prevail amo...

ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી કારમાંથી ૪.૭૧ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 71 lakh seized …

ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી કારમાંથી ૪.૭૧ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 71 lakh seized ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with liquor

10 months ago
અલ્બાનિયાના એરપોર્ટ પર પોલીસે યુવકને પરત મોકલી કહ્યું તમારા વિઝા બોગસ છેઃપોલીસ ફરિયાદ | Police sent …

1 year ago
વ્યાજખોરો વિરૂધ્ધના લોક દરબારમાં પોલીસની વાહવાહી વધુ, અરજીઓ ઓછી | Police get more applause in Lok Da…

6 months ago
‘ફાઈનલી અમે એક જ દિશામાં યાત્રા…’ ભાજપ નેતા સાથે થરૂરનો ફોટો વાઈરલ થતાં કોંગ્રેસ ટેન્શનમાં! | bjp …

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News