gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં સ્પ્રિંગ જેવો ઉછાળો : બંધ બજારે રૂપિયો ઝડપી ઉંચકાયો : ક્રૂડ નરમ | Spring like surge in…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in Business
0 0
0
સોના-ચાંદીમાં સ્પ્રિંગ જેવો ઉછાળો : બંધ બજારે રૂપિયો ઝડપી ઉંચકાયો : ક્રૂડ નરમ | Spring like surge in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઇ બુલીયન  બજાર આજે શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ  સ્પ્રિંગ જેવો ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકાના જોબ ગ્રોથના આંકડા નબળા આવતા વૈશ્વિક સ્તરે સોન ામાં ઘટયા મથાળે ફંડોનું બાઇંગ વધ્યું હતું.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૩૨૯૯થી ૩૩૦૦ વાળા ઉછળી સપ્તાહના અંતે ૩૩૬૩થી ૩૩૬૪ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૩૬.૪૯થી ૩૬.૫૦ વાળા વધી ૩૭.૧૮ થઇ છેલ્લે ભાવ ૩૭.૦૩થી ૩૭.૦૪ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર ઉછળતા ઘરઆંગણે ઇમ્પોર્ટ કોસ્ટ રાતોરાત વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે ભાવમાં ઝડપી ઉછાળાઓ દેખાયા હતા. 

મુંબઇ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂા. ૯૭૮૬૦ વાળા વધી રૂા. ૯૯૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂા. ૯૮૨૫૩ વાળા રૂા. ૯૯૬૦૦ બોલાયા હતા. મુંબઇ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂા. ૧૦૯૬૪૬ વાળા રૂા. ૧૧૦૭૫૦ બોલાઇ રહ્યા હતા. કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂા. ૮૭.૫૪ વાળા ઝડપી ઘટી રૂા. ૮૭.૨૦ આસપાસ બોલાઇ રહ્યા હતા.

અમેરિકામાં જોબગ્રોથના ડેટા નબળા આવતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ રોષે ભરાયા હતા. તથા તેમણે લેબર સ્ટેટીકલ ઓફિસર તથા ડેટા ચીફને બરતરફ કર્યાના સમાચાર પણ મળ્યા હતા. વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ ઉંચામાં ૧૦૦.૨૬ તથા પછી ગબડી ૯૮.૬૧ થઇ છેલ્લે ૯૮.૬૯ રહ્યાના સમાચાર હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ રૂા. ૧૧૦૦ વધી ૯૯૫ના રૂા. ૧૦૨૨૦૦ તથા ૯૯૯ના રૂા. ૧૦૨૫૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂા. ૧૦૦૦ વધી રૂા. ૧ લાખ ૧૨ હજાર રહ્યા હતા. દરમિયાન,  વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૧.૨૭ વાળા નીચામાં ૬૯.૪૦ થઇ છેલ્લે ભાવ ૬૯.૬૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૧૯૬ ટકા ઉંચા રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, બે-બે વોટર આઈડી કાર્ડ અંગે ચૂંટણીપંચે શરૂ કરી તપાસ | Tejashwi Yadav In …

તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, બે-બે વોટર આઈડી કાર્ડ અંગે ચૂંટણીપંચે શરૂ કરી તપાસ | Tejashwi Yadav In ...

બેચરીનો મહી કેનાલ પરનો પુલ રાહદારીઓ માટે ખૂલ્લો મુકાયો | Bechari’s bridge over Mahi Canal opened for…

બેચરીનો મહી કેનાલ પરનો પુલ રાહદારીઓ માટે ખૂલ્લો મુકાયો | Bechari's bridge over Mahi Canal opened for...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79777 નીચે બંધ થતાં 79111 જોવાય | Sensex closes below 79777 in new week sees…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79777 નીચે બંધ થતાં 79111 જોવાય | Sensex closes below 79777 in new week sees...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં કોલસાની ડિમાન્ડમાં ૨૫ ટકાનો વધારો, રોજ ૫૦૦૦ કિલો કોલસાનું વેચાણ | coal demand for cooking on…

શહેરમાં કોલસાની ડિમાન્ડમાં ૨૫ ટકાનો વધારો, રોજ ૫૦૦૦ કિલો કોલસાનું વેચાણ | coal demand for cooking on…

5 months ago
ધંધુકામાં રોડ ક્રોસ કરી રહેલા આધેડનું ક્રેનની અડફેટે મોત | Middle aged man dies after being hit by c…

ધંધુકામાં રોડ ક્રોસ કરી રહેલા આધેડનું ક્રેનની અડફેટે મોત | Middle aged man dies after being hit by c…

7 months ago
Many birthday greetings from G Express News to Sonia Kashyap Jaiswal ji, Social Worker And TV Star A…

Many birthday greetings from G Express News to Sonia Kashyap Jaiswal ji, Social Worker And TV Star A…

1 year ago
નવસારીમાં આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પોલીસના શરણે | navsari tribal girl molest…

નવસારીમાં આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પોલીસના શરણે | navsari tribal girl molest…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News