gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચ નજીક નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજની જળ સપાટી 19 ફૂટ ઉપર પહોંચી | bharuch golden bridge narmada ri…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
ભરૂચ નજીક નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજની જળ સપાટી 19 ફૂટ ઉપર પહોંચી | bharuch golden bridge narmada ri…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Golden Bridge Bharuch:  ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર 3,86,000 ક્યુસેક પાણી છોડાતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળ સપાટી વધીને 19 ફૂટ ઉપર પહોંચી ગઇ છે. જેના કારણે નર્મદા નદીના કાંઠા વિસ્તારના 27 ગામને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. 

ભરૂચ જિલ્લામાં ચાલુ સિઝનમાં પણ પ્રથમ વખત સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલી પાણીનો પ્રવાહ છોડતા નર્મદા નદી પુનઃ બે કાંઠે વહેતી થતાં કાંઠા વિસ્તારના લોકામાં ચિંતા વધી છે. ચોમાસાની સિઝનમાં નર્મદા નદીના કાંઠા ઉપર ખેડૂતો પોતાના જીવન નિર્વાહ માટે ખેતી કરે છે. 

પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થતાં પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડાતા ભરૂચ જિલ્લા સહિત રાજપીપળા અને વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને તકલીફ વચ્ચે નર્મદા નદીમાં પાણીક આવક થતાં કાંઠા વિસ્તારના ખેડૂતોની ખેતીને નુકસાન થાય છે. હાલમાં જ નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળસપાટી 19 ફૂટને પાર થતાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે. જેના કારણે કાઠા વિસ્તારના ખેડૂતોથી માંડી 27 ગામના લોકોને તંત્ર દ્વારા સાવચેત રહેવા સૂચના આપી છે. 

સરદાર ડેમના અધિકારી સાથે સતત સંપર્કમાં રહી નદીમાં પાણી છોડે પરંતુ તબક્કાવાર અને પૂરની સ્થિતિનું નિર્માણ ન થાય તેવા પ્રયાસો કર્યા છે. 

નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે

સરદાર સરોવર ડેમમાંથી પાણીના છોડતા તેની અસર ભરૂચ શહેરમાં આવેલા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની સપાટી વધી 19 ફૂટે પહોંચી છે. નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જયારે ભયજનક સપાટી 24 ફુટ ગણાય છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ તંત્ર દ્વારા સતર્કતા અપનાવી રહી છે.તંત્રએ નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહી સલામતીની પૂર્વ સૂચના આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
બેરોજગારો માટેની પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ ‘ફ્લોપ’, પાટીલને ફક્ત પ્રચાર-બ્રાન્ડિંગમાં રસ | …

બેરોજગારો માટેની પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ 'ફ્લોપ', પાટીલને ફક્ત પ્રચાર-બ્રાન્ડિંગમાં રસ | ...

ગુજરાતના 1.20 લાખ રત્નકલાકારો બેકારીના ભરડામાં, સંતાનોની સ્કૂલ ફી ભરવા પણ પૈસા નથી | 1 2 lakh gujara…

ગુજરાતના 1.20 લાખ રત્નકલાકારો બેકારીના ભરડામાં, સંતાનોની સ્કૂલ ફી ભરવા પણ પૈસા નથી | 1 2 lakh gujara...

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પહેલાથી જ વિપક્ષની હાર અંગે ભવિષ્યવાણી કરી | shas…

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પહેલાથી જ વિપક્ષની હાર અંગે ભવિષ્યવાણી કરી | shas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…

ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…

6 months ago
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં પાનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતીના મામલે ૩ શખ્સો દ્વારા હુમલો ક…

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં પાનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતીના મામલે ૩ શખ્સો દ્વારા હુમલો ક…

10 months ago
‘NEET પેપર લીક થયું ન હતું, CBI કહેશે ત્યારે જ માનીશું’, સંસદીય સમિતિ સમક્ષ NTA ચીફનું નિવેદન | NEET…

‘NEET પેપર લીક થયું ન હતું, CBI કહેશે ત્યારે જ માનીશું’, સંસદીય સમિતિ સમક્ષ NTA ચીફનું નિવેદન | NEET…

3 months ago
જામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાઓની સોનાની ચેઈન સેરવી ગયા ચોર, પોલીસ તપાસ શરૂ | Gold Chain Theft …

જામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાઓની સોનાની ચેઈન સેરવી ગયા ચોર, પોલીસ તપાસ શરૂ | Gold Chain Theft …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News